બુધવાર, 31 ઑગસ્ટ, 2022

ગુજરાત ST વિભાગ દ્વારા વિવિધ પદો પર ભરતી - 2022

 

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ભરૂચ વિભાગમાં એપ્રેન્ટીસ એકટ ૧૯૬૧ હેઠળ પ્રવર્તમાન નિયમાનુસાર નિયત કરેલ ટ્રેડમાં જેવા કે એમ.એમ.વી., ડીઝલ મીકે., વેલ્ડર, ઓટો ઇલે., ઇલે, બીડીબિલ્ડર, કો.પા. વાયરમેન આઇ.ટી.આઇ.માં પાસ ઉમેદવારની એપ્રેન્ટીસ તરીકે ભરતી યોજાનાર હોય તે માટે ઉમેદવારીએ www.apprenticeshipindia.org.in વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરી પ્રોફાઇલની હાર્ડકોપી મેળવ્યા બાદ અરજી કરી શકશે. તારીખ ૨૨/0૮/૨૦૨૨ થી ૦૯/૦૯/૨૦૨૨ સુધીમાં સવારે ૧૧.૦૦ થી ૧૪.૦૦ કલાક દરમ્યાન એસ.ટી. વિભાગીય કચેરી, ભોલાવ ભરૂચ વહીવટી શાખા ખાતેથી રજાનાં દિવસો સિવાય રૂબરૂમાં મેળવી લેવું તથા કોર્મ ભરીને તારીખ ૧૨/૦૯/૨૦૨૨ સુધીમાં અરજીપત્રક પરત જમા કરાવવાનું રેહશે.

વિસ્તૃત માહિતી નીચે આપેલ મુજબ છે, જે જોવા વિનંતી છે.


GSRTC ભરતી 2022

વિભાગ

:-

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ

પોસ્ટ નું નામ

:-

એપ્રેન્ટીસ

જાહેરાત ક્રમાંક

:-

માહિતી- -૩૧૯-૨૦૨૨-૨૩

કુલ જગ્યાઓ

:-

વિવિધ

અરજી નો પ્રકાર

:-

લાઇન – રૂબરૂ

નોકરીનું સ્થાન

:-

ગુજરાત – ભરૂચ

અરજી મેળવવાની તારીખ

:-

22/08/2022 થી 09/09/2022 સુધી અરજી મેળવી લેવી                       

અરજી પરત જમા કરવાની છેલ્લી તારીખ

:-

12/09/22

ઓફિસિયલ વેબસાઇટ

:-

www.apprenticeshipindia.org.in


.

ઉમેદવારોના ટ્રેડ અંગેની વિગત નીચે મુજબ કોષ્ટકમાં આપેલ છે.


GSRTC એપ્રેન્ટીસ  ભરતી 2022

ક્રમ

ટ્રેડનું નામ

1

:-

એમ.એમ.વી.

2

:-

ડીઝલ મીકે.,

3

:-

વેલ્ડર,

4

:-

ઓટો ઇલે.,

5

:-

ઇલેક્ટ્રીશિયન.,

6

:-

બોડીબિલ્ડર,

7

:-

કો.પા.

8

:-

વાયરમેન




પોસ્ટનું નામ  :-

Ø    એપ્રેન્ટીસ

શૈક્ષણિક લાયકાત :-

Ø      ઓફિસિયલ જાહેરાતમાં આપેલ મુજબ.

પગાર :-

Ø      પોસ્ટ મુજબ, સરકારશ્રી ના ધારા ધોરણ અનુસાર મળવાપાત્ર સ્ટાઈપેન્ડ.

 

મહત્વની તારીખો

અરજી મેળવવાની તારીખ

:-

22/08/2022 થી 09/09/2022 સુધી અરજી રૂબરૂ  મેળવી લેવી                       

અરજી પરત જમા  કરવાની છેલ્લી તારીખ

:-

09/09/2022

 

 

મહત્વની Links

ઓફિસિયલ જાહેરાત વાંચવા માટે

:-

અહી ક્લીક કરો

ઓફિસિયલ વેબસાઇટ

:-

અહી ક્લીક કરો

 

નોંધ : અગાઉ એપ્રેન્ટીસની તાલીમ લીધેલ ઉમેદવારી અરજી કરી શકશે નહીં. (માહિતી-ભરૂચ-૩૧૯-૨૦૨૨-૨૩)



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

માત્ર એક વખત કરો રોકાણ અને જીવનભરનું ટેન્શન દૂર, દર મહિને મળશે રૂ.12,388 પેન્શન, LIC ની આ શાનદાર સ્કિમ તમારા માટે ફાયદાકારક

માત્ર એક વખત કરો રોકાણ અને જીવનભરનું ટેન્શન દૂર, દર મહિને મળશે રૂ.12,388 પેન્શન, LIC ની આ શાનદાર સ્કિમ તમારા માટે ફાયદાકારક જો તમે 42 વર્ષની...