HDFC બેન્કમાં બમ્પર ભરતી : તાજેરત માં નવી ભરતી ની જાહેરાત બહાર આવી છે આ ભરતી HDFC બેન્ક દ્રારા બહાર પાડવામાં આવી છે આ ભરતી માં કુલ ૧૨૫૫૧ જેટલી જગ્યા પર ખાલી છે આ ભરતી માં ધોરણ 10 પાસ થી લાયકાત ની શરૂઆત થયા છે. લાયકાત ધરાવતા ઉમેદવાર છેલ્લી તારીખ પહેલા અરજી કરી સકે છે આજે અપને આ લેખમાં લઈશું તો મિત્રો આ લેખ ને સંપૂર્ણ વાંચો.
HDFC બેન્કમાં બમ્પર ભરતી
| બેંક નું નામ | HDFC BANK |
| સેકટર | બેન્કિંગ તથા નાણાકીય સેવાઓ |
| પોસ્ટનું નામ | વિવિધ જગ્યાઓ |
| નોકરી નું સ્થાન | ગુજરાત અને ભારત |
| અરજી કરવાનું માધ્યમ | ઓનલાઇન |
| ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | પોસ્ટ મુજબ અલગ અલગ |
| વેબસાઈટ | hdfcbank.com |
પોસ્ટનું નામ :
HDFC બેંકમા નોટિફિકેશનમાં જણાવ્યા અલગ અલગ વીવીધ પોસ્ટ માટે ભરતી આવેલી છે. જે મુખ્ય નીચે મુજબ છે.
- એડમિનિસ્ટ્રેશન ઓફિસર
- એનાલિટિક્સ ઓફિસર
- આસિસ્ટન્ટ મેનેજર
- બ્રાન્ચ મેનેજર
- બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજર
- ક્લાર્ક, કલેકશન
- ઓફિસર, કસ્ટમર
- રિલેશનશિપ મેનેજર
- કસ્ટમર સર્વિસ એક્ષેકયુટીવ
- એક્સપર્ટ ઓફિસર
- ફાઇનાન્સ એન્ડ એકાઉન્ટિંગ ઓફિસર
- જનરલ મેનેજર
- હેડ ઓફ ઓપેરશન
- મેનેજર, નેટવર્ક એન્જીનીયર
- પ્રોબેશનરી ઓફિસર
- રિકવરી ઓફિસર
- તથા અન્ય પોસ્ટ
વય મર્યાદા :
- આ ભરતી માટે બેંક દ્રારા અલગ અલગ પોસ્ટ પ્રમાણે વય મર્યાદા નક્કી કરવમાં આવે છે આ ભરતીમાં વય મર્યાદા પોસ્ટ ના આધારે નક્કી કરવા માં આવી સકે છે માટે નીચે આપલે જાહેરાત માં વાંચો.
પસંદગી પ્રકિયા :
- દરેક પોસ્ટ માટે અલગ અલગ સીલેકશન પ્રોસેસ છે. અરજી કર્યા બાદ અરજદારની પસંદગી નિયત તારીખે ઇન્ટરવ્યૂ તથા ગ્રુપ ડિસ્કશન દ્વારા કરવામાં આવશે.
નોકરી સ્થળ :
- આ ભરતી માટે ઉમેદવાર ને પોસ્ટીંગ ગુજરાત ના કોઈ પણ શહેર માં મળી શકે છે અથવા ભારત ના કોઈ પણ શહેર માં આવી સકે છે આ બેંક પર આધાર રાખે છે.
અરજી કઈ રીતે કરશો ?
- સૌ પ્રથમ ઓફીસીયલ વેબસાઇટ પર જવાનુ રહેશે.
- તેમાં Career ના સેકશન માં જવાનુ રહેશે અને Apply Now ના બટન પર ક્લિક કરો.
- હવે તમારે જે પણ પોસ્ટ માટે અરજી કરવી છે તેના પર ક્લિક કરો.
- તમારી અરજી સફળતા પૂર્વક થઇ જશે.
મહત્વપુર્ણ લીન્ક :
| ઓફિસિયલ જાહેરાત | અહીં ક્લિક કરો |
| ઑનલાઇન અરજી કરવા | અહીં ક્લિક કરો |
| વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો
HDFC Bank Bharti 2023 માં કુલ પોસ્ટ કેટલી છે?
ભરતી માટે કુલ પોસ્ટ 12551 છે.
HDFC બેંક ની સત્તાવાર વેબસાઈટ કઈ છે ?
સત્તાવાર વેબસાઈટ hdfcbank.com છે.
────⊱◈✿◈⊰────
અન્ય મહત્વપૂર્ણ લિંક્સ :
| સરકારી ભરતીની જાહેરાતો જોવા | અહીંયા ક્લિક કરો |
| જાણવા જેવું (અજબ ગજબ) | અહીંયા ક્લિક કરો |
| સરકારી યોજનાઓ | અહીંયા ક્લિક કરો |
| હેલ્થ કેર (દેશી ઔષધ) આરોગ્ય | અહીંયા ક્લિક કરો |
| મોટીવેશનલ સ્ટોરી | અહીંયા ક્લિક કરો |
| શૂરવીરોની વીરગાથાઓ | અહીંયા ક્લિક કરો |
| બૉલીવુડ ગપશપ | અહીંયા ક્લિક કરો |
| રમત ગમત | અહીંયા ક્લિક કરો |
| આજના ન્યુઝ પેપર | અહીંયા ક્લિક કરો |
| આજનું રાશિ ભવિષ્ય | અહીંયા ક્લિક કરો |
────⊱◈✿◈⊰────

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો