મંગળવાર, 23 મે, 2023

ભાવનગર મહાનગરપાલિકા ભરતી 2023, છેલ્લી તારીખ 30/05/2023

BMC Recruitment 2023 :ભાવનગર મહાનગરપાલિકા ભરતી 2023: ભાવનગર મહાનગરપાલિકા (Bhavnagar Municipal Corporation) દ્વારા ગાર્ડન સુપરવાઈઝર, લાઈવ સ્ટોક ઇન્સ્પેકટર, સેનેટરી સબ ઇન્સ્પેકટર વગેરેની કુલ 65 જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે ojas વેબસાઈટ મારફતે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો ઓનલાઈન અરજી કરવાની રહેશે.


ભાવનગર મહાનગરપાલિકા ભરતી 2023
હાઇલાઇટ્સ :
સંસ્થાનું નામ ભાવનગર મહાનગરપાલિકા
પોસ્ટનું નામ વિવિધ જગ્યાઓ
કુલ જગ્યા 65
અરજીનો પ્રકાર ઓનલાઇન
અરજી શરૂઆત તારીખ 21/05/2023
અરજી કરવાની છેલ્લી તારીખ 30/05/2023
સત્તાવાર વેબસાઈટ https://bmcgujarat.com/


પોસ્ટનું નામ અને જગ્યાઓ :
ભાવનગર મહાનરપાલિકા દ્વારા વિવિધ જગ્યા ઓ પર ભરતી કરવા માં આવનાર છે જેની પોસ્ટનું નામ અને વિગતો નીચે મુજબ છે.
પોસ્ટનું નામ જગ્યાઓ
સેનેટરી સબ ઇન્સ્પેક્ટર 19
ટેક્નિકલ આસિસ્ટન્ટ (સિવિલ) 14
મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (પુરૂષ) 28
લાઈવ સ્ટોક ઇન્સ્પેક્ટર 03
ગાર્ડન સુપરવાઈઝર 01
કુલ 65


લાયકાત :
ભાવનગર મહાનગરપાલિકા ભરતી 2023 : ભરતી માટે ની લાયકાત , વય મર્યાદા , અભ્યાસ ક્રમ વગેરે માહિતી માટે સતાવાર જાહેરત વાચો હાલ પુરતી ટુકી જાહેરાત રજુ કરવા માં આવી છે , ફૂલ જાહેરાત જયારે પણ આવશે ત્યારે આ લેખ ને ઉપડેટ કરવા માં આવશે.


અરજી ફી :
પોસ્ટ મુજબ અરજી ફી અલગ અલગ છે. સામાન્ય રીતે
બિન અનામત વર્ગ 500 રૂ. + પોસ્ટલ ચાર્જ
અનામત વર્ગ 250 રૂ. + પોસ્ટલ ચાર્જ

નોંધ : શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વયમર્યાદા વગેરે બાબત માટે અરજી કરતા પહેલા સત્તાવાર જાહેરાત અવશ્ય વાંચો પછી જ અરજી કરો.


પગાર ધોરણ અને વય મર્યાદા :
પોસ્ટ પગાર ધોરણ વય મર્યાદા
સેનેટરી સબ ઇન્સ્પેકટર રૂપિયા 31,340/- 18 થી 33 વર્ષ
ટેક્નિકલ આસિસ્ટન્ટ (સિવિલ રૂપિયા 31,340/- 18 થી 33 વર્ષ
મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (પુરૂષ) રૂપિયા 19,950/- 18 થી 33 વર્ષ
લાઈવ સ્ટોક ઇન્સ્પેક્ટર રૂપિયા 19,950/- 18 થી 36 વર્ષ
ગાર્ડન સુપરવાઈઝર રૂપિયા 31,340/- 18 થી 36 વર્ષ


BMC Recruitment 2023 | અરજી કરી રીતે કરવી? :
જે પણ વ્યક્તિ આ ભરતી માટે ફોર્મ ભરવા માંગતા હોય તે ઓજસ ગુજરાત સતાવાર વેબસાઈટ પર જવાનું રહશે ભાવનગર મહાનગરપાલિકા ભરતી જાહેરાત પસંદ કરવા ની રહશે અને જરૂરી માહિતી દાખલ કરી તમારી અરજી કન્ફોર્મ કરવા ની રહશે.


મહત્વની તારીખ :
અરજી શરૂઆત તારીખ 21/05/2023
અરજી કરવાની છેલ્લી તારીખ 30/05/2023


BMC Recruitment 2023 
મહત્વપૂર્ણ લિંક :
સત્તાવાર જાહેરાત માટે અહીંયા ક્લિક કરો
અરજી કરવા માટે અહીંયા ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીંયા ક્લિક કરો


FAQs : આ ભરતી ને લગતા પ્રશ્નો અને જવાબો
આ ભરતી નું નામ શું છે?
આ ભરતી ભાવનગર મહાનગરપાલિકા કોર્પોરેશ દ્વારા જાહેર કરવામાં આવી છે.


આ ભરતી માં કેટલી ખાલી જગ્યાઓ છે?
આ ભરતીમાં કુલ જગ્યા 65 છે.


આ ભરતી ની છેલ્લી તારીખ કઈ છે?
આ ભરતીની છેલ્લી તારીખ 30/05/2023 છે


અમારા વોટ્સએપ ગ્રુપની લિંક :
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે
અહિંયા ક્લિક કરો


અન્ય મહત્વપૂર્ણ લિંક્સ :
સરકારી ભરતીની જાહેરાતોઅહીંયા ક્લિક કરો
જાણવા જેવું (અજબ ગજબ)અહીંયા ક્લિક કરો
સરકારી યોજનાઓઅહીંયા ક્લિક કરો
હેલ્થ કેર (દેશી ઔષધ)અહીંયા ક્લિક કરો
મોટીવેશનલ સ્ટોરીઅહીંયા ક્લિક કરો
શૂરવીરોની વીરગાથાઓઅહીંયા ક્લિક કરો
બૉલીવુડ ગપશપઅહીંયા ક્લિક કરો
રમત ગમતઅહીંયા ક્લિક કરો
આજના ન્યુઝ પેપરઅહીંયા ક્લિક કરો
આજનું રાશિ ભવિષ્યઅહીંયા ક્લિક કરો

────⊱◈✿◈⊰────

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

માત્ર એક વખત કરો રોકાણ અને જીવનભરનું ટેન્શન દૂર, દર મહિને મળશે રૂ.12,388 પેન્શન, LIC ની આ શાનદાર સ્કિમ તમારા માટે ફાયદાકારક

માત્ર એક વખત કરો રોકાણ અને જીવનભરનું ટેન્શન દૂર, દર મહિને મળશે રૂ.12,388 પેન્શન, LIC ની આ શાનદાર સ્કિમ તમારા માટે ફાયદાકારક જો તમે 42 વર્ષની...