ગુરુવાર, 4 મે, 2023

ઘરમાં આ જગ્યાએ દેખાઈ જાય કાનખજૂરો તો સમજી જાવ ટળી ગઈ દુર્ઘટના, આપે છે શુભ- અશુભ સંકેત.

દરેક વ્યક્તિએ વરસાદની સિઝનમાં ઘણીવાર ઘરોમાં કાનખજૂરા નીકળતા જોયા હશે પરંતુ ઘણી વખત ઘરના ઘણા ભાગોમાં વરસાદ વગર પણ કાનખજૂરા જોવા મળી જતા હોય છે. વાસ્તુમાં તેવા કાનખજૂરા દેખાવાના વિવિધ અર્થો આપવામાં આવેલા છે. કાનખજૂરાઓનું અચાનક દેખાવું સૌભાગ્ય અને દુર્ભાગ્ય સૂચવે છે.


વાસ્તુ નિષ્ણાતોના મતે કાનખજૂરાને રાહુનું પ્રતીક માનવામાં આવે છે. તેથી, જો તે ઘરમાં દેખાય તો પણ તેને મારશો નહીં, પરંતુ તેને ઘરની બહાર ફેંકી દો. એવું કહેવાય છે કે કાનખજૂરાને મારવાથી વ્યક્તિની કુંડળીમાં રાહુની સ્થિતિ નબળી પડી જાય છે અને તેના પર તેની અશુભ અસર પડે છે. ચાલો જાણીએ કે કાનખજૂરાને કેવી રીતે જોવું શુભ કે અશુભ હોય છે.

વાસ્તુ ખરાબ થવાના સંકેતો આપે છે : 
ઘરના કોઈપણ ભાગમાં કાનખજૂરાઓને જોઈ શકાય છે પરંતુ કેટલીક એવી જગ્યાઓ પણ હોય છે જ્યાં તેમનું દેખાવું વાસ્તુ દોષ સૂચવે છે. જો ઘરના ભોંયતળીયા પર સેન્ટીપેડ રગડાતા જોવા મળે તો સમજવું કે ઘરમાં વાસ્તુ દોષ છે. સાથે જ રસોડામાં તેમનું દેખાવું પણ વાસ્તુના ખરાબ હોવાનો સંકેત આપે છે. તેવી સ્થિતિમાં તેમને ઉપાડીને ઘરની બહાર ફેંકી દેવા જોઈએ.

આ સ્થાનોમાં રહેવાથી રાહુ થાય છે નબળો :
વાસ્તુ નિષ્ણાતોના મતે જો ઘરના મુખ્ય દ્વારના ઉંબરા, શૌચાલય અને સીડીઓ પર કાનખજૂરા આંટા મારતા જોવા મળે તો તે રાહુના નબળા પડવાના સંકેત હોય છે. સાથે જ જો તે માથા પર ચઢી જાય તો પણ તે રાહુના નબળા હોવાનું પ્રતિક માનવામાં આવે છે. આ સિવાય તે આવનારા સમયમાં કોઈ રોગનો ભોગ બનવાનો પણ સંકેત આપે છે.

અહીં કાનખજૂરો દેખાવો એ સૌભાગ્યનો સંકેત હોય છે : 
એવું નથી કે કાનખજૂરો ફક્ત દુર્ભાગ્યના સંકેત આપે છે. ઉપરાંત તે સૌભાગ્યના પણ સંકેત આપે છે. ઘરના મંદિરમાં કાનખજૂરા દેખાવા સૌભાગ્યની નિશાની હોય છે. જો અચાનક કોઈ કાનખજૂરો ઘરમાં રખડતો દેખાય અને પછી ગાયબ થઈ જાય તો સમજી લેવું કે કોઈ કામ પૂરું થવાનું છે.

મરેલો કાનખજૂરોઆપે છે આ સંકેત: 
વાસ્તુ શાસ્ત્ર અનુસાર જો ઘરમાં મરેલો કાનખજૂરો દેખાય છે, તો તેનો અર્થ છે કે કોઈ મોટી આફત ટળી ગઈ છે. 

(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે.)

──⊱◈✿◈⊰──


અન્ય મહત્વપૂર્ણ લિંક્સ :
સરકારી ભરતીની
જાહેરાતો જોવા
અહીંયા ક્લિક કરો
જાણવા જેવું
(અજબ ગજબ)
અહીંયા ક્લિક કરો
સરકારી
યોજનાઓ
અહીંયા ક્લિક કરો
હેલ્થ કેર
(દેશી ઔષધ) આરોગ્ય
અહીંયા ક્લિક કરો
મોટીવેશનલ
સ્ટોરી
અહીંયા ક્લિક કરો
શૂરવીરોની
વીરગાથાઓ
અહીંયા ક્લિક કરો
બૉલીવુડ
ગપશપ
અહીંયા ક્લિક કરો
રમત ગમતઅહીંયા ક્લિક કરો
આજના
ન્યુઝ પેપર
અહીંયા ક્લિક કરો
આજનું
રાશિ ભવિષ્ય
અહીંયા ક્લિક કરો


──⊱◈✿◈⊰──

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

માત્ર એક વખત કરો રોકાણ અને જીવનભરનું ટેન્શન દૂર, દર મહિને મળશે રૂ.12,388 પેન્શન, LIC ની આ શાનદાર સ્કિમ તમારા માટે ફાયદાકારક

માત્ર એક વખત કરો રોકાણ અને જીવનભરનું ટેન્શન દૂર, દર મહિને મળશે રૂ.12,388 પેન્શન, LIC ની આ શાનદાર સ્કિમ તમારા માટે ફાયદાકારક જો તમે 42 વર્ષની...