રવિવાર, 25 જૂન, 2023

આશ્રમશાળાઓમાં પરીક્ષા વગર સીધી ભરતી 2023 , છેલ્લી તારીખ : 27/06/2023

આશ્રમશાળાઓમાં પરીક્ષા વગર સીધી ભરતી 2023 | Ashram Shala School Recruitment 2023.


આશ્રમશાળા ભરતી 2023: આદિજાતિ માધ્યમિક આશ્રમશાળામાં પસંદગી પર, ઉમેદવારોને નિશ્ચિત પગાર મળી શકે છે અને 11-મહિનાના કરારના આધારે નિમણૂક આપવામાં આવશે.

આદિજાતિ માધ્યમિક આશ્રમ શાળાઓમાં શિક્ષક સહાયકોની જગ્યા માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ માટેની સૂચના આજે, 24 જૂન, 2023ના રોજ બહાર પાડવામાં આવી હતી અને ઇન્ટરવ્યુ 27 જૂન, 2023ના રોજ યોજાનાર છે.

આશ્રમશાળાઓમાં પરીક્ષા વગર સીધી ભરતી 2023 | Ashram Shala School Recruitment 2023

સંસ્થાનું નામ આદિવાસી માધ્યમિક આશ્રમ શાળા
પોસ્ટનું નામ વિવિધ
અરજી માધ્યમઓફલાઇન
ઇન્ટરવ્યૂ તારીખ 19/06/2023
સત્તાવાર વેબસાઇટ https://tribal.gujarat.gov.in/

શૈક્ષણિક લાયકાત :
આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારે એમ.એ. બી.એડ અથવા ટેટ-2 પાસ કરેલ હોવું જોઈએ.

પસંદગી પ્રક્રિયા :
વિદ્યાસહાયકની જગ્યા માટે ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યુ દ્વારા કરવામાં આવશે. ઇન્ટરવ્યુ 27 જૂન, 2023 ના રોજ બપોરે 1 વાગ્યે થવાનું છે.

ઇન્ટરવ્યૂ સ્થળ :
પ્રમુખશ્રી, 
પંચમહાલ જિલ્લા પછાતવર્ગ કલ્યાણ મંડળ, 
મું – સાંકલી, પો – વડેવાલ, 
તા – ગોધરા, જી – પંચમહાલ, પીનકોડ – 389120 છે.

જરૂરી ડોક્યુમેન્ટ :

  • આધારકાર્ડ
  • અભ્યાસની માર્કશીટ
  • ડિગ્રી
  • અનુભવનું સર્ટિફિકેટ
  • લિવિંગ સર્ટિફિકેટ
  • ફોટો
  • સહી
  • તથા અન્ય


મહત્વપૂર્ણ લિંક્સ :
જાહેરાત જોવા માટે અહીંયા ક્લિક કરો
વેબસાઈટ વિઝીટ કરવા માટે અહીંયા ક્લિક કરો
હોમ પેજ પર જવા માટે અહીંયા ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીંયા ક્લિક કરો

FAQ - વારંવાર પૂછાતા પ્રશ્નો :
આશ્રમશાળા ભરતી 2023 ઇન્ટરવ્યૂ તારીખ કઈ છે?
આશ્રમશાળા ભરતી 2023ની ઇન્ટરવ્યૂ તારીખ 27 જુન 2023 છે.

આશ્રમશાળા ભરતી 2023 સત્તાવાર વેબસાઈટ કઈ છે ?
આશ્રમશાળા ભરતી 2023 સત્તાવાર વેબસાઈટ https://tribal.gujarat.gov.in/ છે.

આશ્રમશાળા ભરતી 2023 કુલ જગ્યા કેટલી છે ?
આશ્રમશાળા ભરતી 2023 કુલ જગ્યા 06 છે.

આશ્રમશાળા ભરતી 2023 અરજી મોડ કયો છે ?
આશ્રમશાળા ભરતી 2023 અરજી મોડ ઓફલાઈન છે.

અમારા વોટ્સએપ ગ્રુપની લિંક :
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે
અહિંયા ક્લિક કરો


અન્ય મહત્વપૂર્ણ લિંક્સ :
સરકારી ભરતીની જાહેરાતોઅહીંયા ક્લિક કરો
જાણવા જેવું (અજબ ગજબ)અહીંયા ક્લિક કરો
સરકારી યોજનાઓઅહીંયા ક્લિક કરો
હેલ્થ કેર (દેશી ઔષધ)અહીંયા ક્લિક કરો
મોટીવેશનલ સ્ટોરીઅહીંયા ક્લિક કરો
શૂરવીરોની વીરગાથાઓઅહીંયા ક્લિક કરો
બૉલીવુડ ગપશપઅહીંયા ક્લિક કરો
રમત ગમતઅહીંયા ક્લિક કરો
આજના ન્યુઝ પેપરઅહીંયા ક્લિક કરો
આજનું રાશિ ભવિષ્યઅહીંયા ક્લિક કરો

────⊱◈✿◈⊰────

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

માત્ર એક વખત કરો રોકાણ અને જીવનભરનું ટેન્શન દૂર, દર મહિને મળશે રૂ.12,388 પેન્શન, LIC ની આ શાનદાર સ્કિમ તમારા માટે ફાયદાકારક

માત્ર એક વખત કરો રોકાણ અને જીવનભરનું ટેન્શન દૂર, દર મહિને મળશે રૂ.12,388 પેન્શન, LIC ની આ શાનદાર સ્કિમ તમારા માટે ફાયદાકારક જો તમે 42 વર્ષની...