Gujarat Forest Department Bharti 2023 : વન્ય વિભાગ ભરતી 2023 , વાંચો સંપૂર્ણ માહિતી.
Forest Department Bharti 2023 : વન્ય વિભાગ ભરતી 2023 , ગીર તેમજ બૃહદ ગીરમાં વન્ય પ્રાણી સંરક્ષણ માટેની સંકલિત યોજના હેઠળ તદ્દન હંગામી ધોરણે નિમણૂક થયાની 31/3/2024 સુધીના સમય માટે કરાર આધારિત માસિક રૂપિયા 2000 ના માદન વેતનથી નીચે દર્શાવેલ ગામોમાં વન્ય પ્રાણી મિત્ર ની નિમણૂક માટે રસ ધરાવતા ઉમેદવારો માટે લઘુત્તમ લાયકાત નીચે પ્રમાણે રહેશે.
Gujarat Forest Department Bharti 2023 :
સંસ્થાનું નામ | વન્ય વિભાગ જુનાગઢ |
પોસ્ટનું નામ | વન્ય પ્રાણી મિત્ર |
કુલ જગ્યાઓ | 11 |
અરજી મોડ | ઓફલાઇન |
પસંદગી પ્રક્રિયા | ઇન્ટરવ્યૂ દ્વારા |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 08 જુલાઈ 2023 |
ઓફિશિયલ વેબસાઈટ | https://forests.gujarat.gov.in/ |
વન્યપ્રાણી મિત્રની ભરતી માટે લાયકાત :
મિત્રો, વન્ય વિભાગ જુનાગઢ ની આ ભરતીમાં તમામ પોસ્ટ માટે શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જેની માહિતી અમે નીચે આપેલ છે .
- ઉમેદવાર જે તે ગ્રામ પંચાયત વિસ્તારના વતની અથવા તો ઓછામાં ઓછા છેલ્લા ત્રણ વર્ષથી જે ગ્રામ પંચાયતના વિસ્તારમાં રહેતા હોવા જોઈએ.
- ઉમેદવારની ઉંમર જાહેરાત પ્રસિદ્ધ તારીખ રોજ 18 વર્ષથી ઓછી નહીં 25 વર્ષથી વધારે ન હોવી જોઈએ.
- અનુંજાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક પછાત તથા ઇ.ડબલ્યુ.એસ ઉમેદવાર માટે સરકારશ્રીના પ્રવર્તમાન નિયમો પ્રમાણે છૂટછાટ આપવામાં આવશે.
- લાયકાત ધરાવતા ઉમેદવારોને રૂબરૂ મુલાકાત માટે બોલાવવામાં આવશે રૂબરૂ મુલાકાત ના 50 ગુણ અને નીચે મુજબના શૈક્ષણિક લાયકાતના 50 ગુણ કુલ ગુણ મળી 100 ગુણમાંથી મેળવેલ ગુણના આધારે પસંદગી યાદી તૈયાર કરવામાં આવશે.
- ઉમેદવાર બારમું ધોરણ પાસ કરેલ હોવા જોઈએ બારમું ધોરણ પાસ કરેલ ઉમેદવાર નહીં મળે તેવા સંજોગોમાં ધોરણ 10 પાસ ઉમેદવારને ધ્યાનમાં લેવામાં આવશે.
વન્યપ્રાણી મિત્ર ભરતી માટે કેવી રીતે અરજી કરવી? :
લાયક ઉમેદવારો આ અંગેના અરજી ફોર્મ, વન્યપ્રાણી મિત્રની શરતો, લગત સુચનાઓ તથા અન્ય માહિતી વન વિભાગની વેબસાઇટ https:// forests. gujarat.gov. in ઉપર મૂકવામાં આવેલ છે. જેનો અભ્યાસ કરી વેબસાઈટ ઉપરથી અરજી ફોર્મ ડાઉનલોડ કરી સુચના મુજબની કાર્યવાહી કરી શકો છો.
નોંધ: અરજીકર્તાઓને અરજી કરતા પહેલા અધિકૃત સૂચના કાળજીપૂર્વક વાંચવા વિનંતી કરવામાં આવે છે.
અરજી ફોર્મ ભરીને મોકલવાનું સ્થળ :
પરીક્ષેત્ર વન અધિકારીશ્રી, ડુંગર ઉતર રેંન્જ, લીમડા ચોક, જૂનાગઢ -362 001
મહત્વપૂર્ણ તારીખો :
અરજી ફોર્મ ડાઉનલોડ કરવાની તારીખ અને સમય | 29/06/2023 11:00 કલાકથી 07/07/2023 18:00 કલાક સુધી |
અરજી ફોર્મ ભરીને મોકલવાની છેલ્લી તારીખ | 08/07/2023 |
મહત્વપૂર્ણ લિંક :
જાહેરાત જોવા માટે | અહીંયા ક્લિક કરો |
અરજી ફોર્મ ડાઉનલોડ કરવા માટે | અહીંયા ક્લિક કરો |
વેબસાઈટ વિઝીટ કરવા માટે | અહીંયા ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે | અહીંયા ક્લિક કરો |
FAQ - વારંવાર પૂછાતા પ્રશ્નો :
વન્ય વિભાગ ભરતી 2023 અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?
વન્ય વિભાગ ભરતી 2023 અરજી કરવાની છેલ્લી તારીખ 08 જુલાઈ 2023 છે.
વન્ય વિભાગ ભરતી 2023 ની સત્તાવાર વેબસાઈટ કઈ છે ?
વન્ય વિભાગ ભરતી 2023 સત્તાવાર વેબસાઈટ https://ihmahmedabad.com/ છે.
વન્ય વિભાગ ભરતી 2023 નો અરજી મોડ કયો છે ?
વન્ય વિભાગ ભરતી 2023 અરજી મોડ ઓફલાઇન છે.
અન્ય મહત્વપૂર્ણ લિંક્સ :
સરકારી ભરતીની જાહેરાતો | અહીંયા ક્લિક કરો |
જાણવા જેવું (અજબ ગજબ) | અહીંયા ક્લિક કરો |
સરકારી યોજનાઓ | અહીંયા ક્લિક કરો |
હેલ્થ કેર (દેશી ઔષધ) | અહીંયા ક્લિક કરો |
મોટીવેશનલ સ્ટોરી | અહીંયા ક્લિક કરો |
શૂરવીરોની વીરગાથાઓ | અહીંયા ક્લિક કરો |
બૉલીવુડ ગપશપ | અહીંયા ક્લિક કરો |
રમત ગમત | અહીંયા ક્લિક કરો |
આજના ન્યુઝ પેપર | અહીંયા ક્લિક કરો |
આજનું રાશિ ભવિષ્ય | અહીંયા ક્લિક કરો |
────⊱◈✿◈⊰────
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો