Railway Recruitment 2023 : 10 અને 12 પાસ રેલવે ભરતી 2023, 530 જગ્યાઓ પર પરીક્ષા વગર ભરતી.
Railway Recruitment 2023 : રેલ્વે દ્વારા નવી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે આ ભરતી ધોરણ 10 અને 12 પાસ ના આ ભરતીમાં કુલ 530 જેટલી જગ્યાઓ ખાલી પડેલ છે આ ભરતીની તમામ માહિતી માટે આ લેખને તમે સંપૂર્ણ વાંચો આ લેખમાં આપણે આ ભરતી વિશે તમામ માહિતી મેળવીશું જેવી કે વય મર્યાદા જરૂરી લાયકાત અરજી કરવાની રીત વગેરે.
Railway Recruitment 2023 : કુલ જગ્યાઓ
પોસ્ટનું નામ | ખાલી જગ્યા |
સુથાર | 50 |
ફિટર | 113 |
ઇલેક્ટ્રિશિયન | 102 |
મશીનિસ્ટ | 41 |
વેલ્ડર | 165 |
પેઈન્ટર | 49 |
MLT- રેડિયોલોજી | 04 |
MLT- પેથોલોજી તથા PASAA | 04/10 |
શૈક્ષણિક લાયકાત :
આ ભરતી માટે સત્તાવાર વિભાગ દ્વારા લાયકાત 10 અને 12 પાસ પર જે તે ક્ષેત્રમાં આઈટીઆઈ કરેલું હોવું જરૂરી છે. વધુ માહિતી માટે નીચે આપેલ જાહેરાત વાંચવાની સલાહ આપવામાં આવે છે.
પગાર ધોરણ :
લાયકાત | પગાર ધોરણ (સ્ટાઈપેન્ડ) |
ધોરણ 10 પાસ માટે | રૂપિયા 6,000/- |
ધોરણ 12 પાસ માટે | રૂપિયા 7,000/- |
ITI પાસ માટે | રૂપિયા 7,000/- |
વય મર્યાદા :
- 15 થી 25 વર્ષ
- ઉમેદવારની ઉંમર 30/06/2023 ના રોજ ગણવામાં આવશે.
- ઉપલી વય મર્યાદા ઓબીસી ઉમેદવારો માટે 3 વર્ષ, માટે 5 વર્ષ સુધી છૂટછાટ છે.8238351282
- વ્યક્તિઓ (PwBD) માટે 10 વર્ષ.
અરજી કરવાની છેલ્લી તારીખ :
- આ ભરતી માટેના ઓનલાઈન ફોર્મ 31 મે 2020 થી શરૂ થઈ ગયેલ છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 30 જૂન 2023 છે.
અરજી કઈ રીતે કરવી? :
- સૌપ્રથમ નીચે દર્શાવેલ જાહેરાત લિંકમાં તમારી યોગ્યતા તપાસો.
- ત્યારબાદ ભરતી માટેનું ફોર્મ ભરવા માટે સત્તાવાર વેબસાઈટ https://pb.icf.gov.in/ વિઝીટ કરો.
- વેબસાઈટ ઓપન થયા બાદ Apply” વિકલ્પ પસંદ કરો.
- જરૂરી માહિતી ઓનલાઇન ફોર્મ માં ભરો.
- જરૂરી ફીની ચૂકવણી કરો.
- તમારી અરજીને કન્ફર્મ કરી દો.
- કન્ફર્મ કર્યા બાદ અરજી ફોર્મ ની પ્રિન્ટ લઈ લો.
અરજી કરવા માટે જરૂરી લિંક :
જાહેરાત જોવા માટે | અહીંયા ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીંયા ક્લિક કરો |
વેબસાઈટ વિઝીટ કરવા માટે | અહીંયા ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે | અહીંયા ક્લિક કરો |
FAQ - વારંવાર પૂછાતા પ્રશ્નો :
રેલવે ભરતી 2023 ની અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?
રેલવે ભરતી 2023 અરજી કરવાની છેલ્લી તારીખ 30 જુન 2023 છે.
રેલવે ભરતી 2023 ની સત્તાવાર વેબસાઈટ કઈ છે ?
રેલવે ભરતી 2023 ની સત્તાવાર વેબસાઈટ https://pb.icf.gov.in/ છે.
રેલવે ભરતી 2023 નો અરજી મોડ કયો છે ?
રેલવે ભરતી 2023 નો અરજી મોડ ઓનલાઇન છે.
અન્ય મહત્વપૂર્ણ લિંક્સ :
સરકારી ભરતીની જાહેરાતો | અહીંયા ક્લિક કરો |
જાણવા જેવું (અજબ ગજબ) | અહીંયા ક્લિક કરો |
સરકારી યોજનાઓ | અહીંયા ક્લિક કરો |
હેલ્થ કેર (દેશી ઔષધ) | અહીંયા ક્લિક કરો |
મોટીવેશનલ સ્ટોરી | અહીંયા ક્લિક કરો |
શૂરવીરોની વીરગાથાઓ | અહીંયા ક્લિક કરો |
બૉલીવુડ ગપશપ | અહીંયા ક્લિક કરો |
રમત ગમત | અહીંયા ક્લિક કરો |
આજના ન્યુઝ પેપર | અહીંયા ક્લિક કરો |
આજનું રાશિ ભવિષ્ય | અહીંયા ક્લિક કરો |
────⊱◈✿◈⊰────
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો