રવિવાર, 23 જુલાઈ, 2023

કુંવરબાઈનું મામેરું યોજના 2023

Kunwar Bai Nu Mameru Yojana | કુંવરબાઈનું મામેરું યોજના 2023
Kunwar Bai Nu Mameru Yojana | કુંવરબાઈનું મામેરું યોજના 2023 : ગુજરાત સરકાર દ્વારા ઘણી બધી યોજના અમલમાં મૂકવામાં આવી છે . તેવામાં દીકરી ના લગ્ન સમયે આર્થિક રૂપે દીકરીને સહાય મળી રહે તે હેતુથી ગુજરાત સરકાર દ્વારા કુંવરબાઈનું મામેરુ યોજના અમલમાં મૂકવામાં આવી છે જેમાં દીકરીનેનવા સુધારેલ દર પ્રમાણે 12 હજાર રૂપિયાની સહાય ચૂકવવામાં આવે છે.


-: કુંવરબાઈનું મામેરું યોજના - હાઇલાઇટ્સ :-
યોજનાનું નામકુંવરબાઈનું મામેરું યોજના
યોજનાનો હેતુ લગ્ન સમયે આર્થિક રૂપે દીકરીને સહાય
અંસ્થાનું નામ esamajkalyan
સહાય રકમ
કન્યાને મળવાપાત્ર સહાય
વધારેલા દર મુજબ રૂ.12,000/-
જુના દર મુજબ રૂ.10,000/-
સત્તાવાર વેબસાઇટ https://esamajkalyan.gujarat.gov.in/


-: કુંવરબાઈનું મામેરું યોજનાનો હેતુ :-
  • અનુસૂચિત જાતિની પુખ્ત વયની બે કન્યાના લગ્ન પ્રસંગે કુંવરબાઇના મામેરાની યોજના હેઠળ (તા. ૧/૪/૨૦૨૧ પછી લગ્ન કરનાર કન્યાને) સુધારેલા દર મુજબ રૂ.૧૨૦૦૦/- ની સહાય ચૂકવવામાં આવશે જયારે આ તારીખ પહેલા લગ્ન કરનાર કન્યાને જુના દર મુજબ રૂ.૧૦૦૦૦/- ની સહાય ચૂકવવામાં આવશે.


-: નિયમો અને શરતો :-

  • આ યોજનાનો લાભ અનુસૂચિત જાતિઓને (ગુજરાત રાજ્યના મૂળ વતનીઓને) જ મળવાપાત્ર
  • આ યોજનામાં વાર્ષિક આવકમર્યાદા ગ્રામ્ય વિસ્તારમાં રૂ₹.600000/- અને શહેરી વિસ્તારમાં ₹રૂ.600000/- છે
  • કુંટુંબની બે(૨) પુખ્તવયની કન્યાના લગ્ન પ્રસંગ સુધી આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર
  • કન્યાની વયમર્યાદા લગ્ન સમયે ૧૮ વર્ષ અને યુવકની વય ૨૧ વર્ષ હોવી જોઇએ.
  • લગ્‍નના બે વર્ષની અંદર સહાય માટે અરજી કરવાની રહેશે.
  • સાત ફેરા સમૂહલગ્ન આયોજિત જિલ્લામાંથી કુંવરબાઇનું મામેરૂ યોજનાની સહાય મળવાપાત્ર થશે.
  • સમૂહલગ્નમાં ભાગ ભાગ લેનાર લાભાર્થી કન્યા સાત ફેરા સમૂહલગ્ન યોજના તેમજ કુંવરબાઇનું મામેરૂ યોજનાની તમામ શરતો પરિપૂર્ણ કરતી હોય તો આ બંન્ને યોજનાઓ હેઠળ લાભ મેળવવા પાત્ર રહેશે.



-: યોજનાનો લાભ લેવા માટે ડોક્યુમેન્‍ટસ્ ની યાદી
 :-

  • કન્યાનું આધાર કાર્ડ
  • કન્યાના પિતા/વાલીનું આધાર કાર્ડ
  • સક્ષમ અધિકારીશ્રી પાસેથી મેળવેલ કન્યાની જાતિનો દાખલો
  • સક્ષમ અધિકારીશ્રી પાસેથી મેળવેલ યુવકની જાતિનો દાખલો (જો હોય તો)
  • રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક)
  • કન્યાના પિતા/વાલીની વાર્ષિક આવકનો દાખલો
  • લગ્ન નોંધણી પ્રમાણપત્ર
  • લગ્ન નોંધણી સમયે રજુ કરવામાં આવતું ફોર્મ(લગ્ન વિજ્ઞપ્તિનું ફોર્મ)
  • બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (કન્યાના નામ પાછળ પિતા/વાલીનું નામ હોય તે)
  • સ્વ-ઘોષણા (Self-Declaration)
  • જો પિતા હયાત ન હોય તો મરણનો દાખલો.



-: રીમાર્કસ :-
  • યોજનાનો લાભ મેળવવા માટે e-samaj kalyan પોર્ટલ પર ઓનલાઇ અરજી કરવાની રહેશે તથા શહેરી વિસ્તારમાં રહેતા અરજદારોએ નાયબ નિયામકશ્રી (અ.જા) ને અરજી કરવાની રહેશે.


-: કુંવરબાઈનું મામેરું યોજના માટે અરજી કેવી રીતે કરવી?  :-
કુંવરબાઈનું મામેરું યોજના સરકારી યોજના માટે અરજી તમે સમાજ કલ્યાણ ની વેબસાઈટ પર જઈ ને કરી શકો છો.

  • સૌપ્રથમ તમે કુંવરબાઈનું મામેરુ યોજના ની અરજી કરવા માટે ઈ સમાજ કલ્યાણ ની વેબસાઈટ પર જાવ https://ikhedutgujarat.in/
  • જો તમે નવા યુઝર છો તો તમારે સૌ પ્રથમ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે તો તમે ન્યુ રજીસ્ટ્રેશન પર ક્લિક કરી તમારું રજીસ્ટ્રેશન કરી લો.
  • ત્યારબાદ તમારા રજીસ્ટ્રેશન થયા પ્રમાણે આઈડી પાસવર્ડ લોગીન કરી લોગીન કરી લો.
  • ત્યારબાદ તમારે કુવરબાઈનુ મામેરુ યોજના પર ક્લિક કરવાનું રહેશે.
  • તમારી સામે એક ઓનલાઇન ફોર્મ ખુલશે તેમાં તમારે તમારું માહિતી સાચી ભરવાની રહેશે.
  • ઓનલાઇન ફોર્મ ભર્યા બાદ ફોર્મ ને સબમિટ કરો.
  • જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • અરજીને કન્ફર્મ કરો.
  • અરજીની પ્રિન્ટ લઈ લો.



-: અરજી કરવા માટેની લિંક :-
કુંવરબાઈનું મામેરું યોજના
ફોર્મ ડાઉનલોડ કરવા માટે
અહીંયા ક્લિક કરો
કુંવરબાઈનું મામેરું યોજના
હેલ્પલાઇન નંબર
અહીંયા ક્લિક કરો
વેબસાઈટ વિઝીટ કરવા માટે અહીંયા ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીંયા ક્લિક કરો


-: મુલાકાત બદલ આભાર :-

અમારા વોટ્સએપ ગ્રુપની લિંક :
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે
અહિંયા ક્લિક કરો


અન્ય મહત્વપૂર્ણ લિંક્સ :
સરકારી ભરતીની જાહેરાતોઅહીંયા ક્લિક કરો
જાણવા જેવું (અજબ ગજબ)અહીંયા ક્લિક કરો
સરકારી યોજનાઓઅહીંયા ક્લિક કરો
હેલ્થ કેર (દેશી ઔષધ)અહીંયા ક્લિક કરો
મોટીવેશનલ સ્ટોરીઅહીંયા ક્લિક કરો
શૂરવીરોની વીરગાથાઓઅહીંયા ક્લિક કરો
બૉલીવુડ ગપશપઅહીંયા ક્લિક કરો
રમત ગમતઅહીંયા ક્લિક કરો
આજના ન્યુઝ પેપરઅહીંયા ક્લિક કરો
આજનું રાશિ ભવિષ્યઅહીંયા ક્લિક કરો

────⊱◈✿◈⊰────

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

માત્ર એક વખત કરો રોકાણ અને જીવનભરનું ટેન્શન દૂર, દર મહિને મળશે રૂ.12,388 પેન્શન, LIC ની આ શાનદાર સ્કિમ તમારા માટે ફાયદાકારક

માત્ર એક વખત કરો રોકાણ અને જીવનભરનું ટેન્શન દૂર, દર મહિને મળશે રૂ.12,388 પેન્શન, LIC ની આ શાનદાર સ્કિમ તમારા માટે ફાયદાકારક જો તમે 42 વર્ષની...