આંખ આવી હોય તો શું કરવું અને શું ના કરવું જુઓ અહીં ક્લિક કરીને.
મિત્રો હમણાં ખુબ ઝડપ થી ફેલાતો રોગ કન્જક્ટિવાઈટિસને આપણે ગુજરાતી ભાષામાં આંખ આવવી કહીએ છીએ. આંખની આગળના ભાગમાં રહેલા મેમ્બ્રેનમાં સોજો આવી જાય ત્યારે આંખો સૂજી જાય છે. તેને કારણે આંખ લાલ કે ગુલાબી રંગની થઈ જાય છે. આજે આપણે આંખ આવી હોઈ તો શું કરવું અને શું ના કરવું તથા એના લક્ષણો વિષે માહિતી મેળવીશું , આ લક્ષણો એક અઠવાડિયા કે દસ દિવસ કરતા વધુ સમય સુધી રહે છે.
આંખ આવી હોય તેના લક્ષણો :
( કન્જકટીવાઈટીસ )
- આંખો લાલ થવી.
- આંખમાં ખંજવાળ આવવી.
- આંખમાંથી સતત પાણી પડવું.
- આંખમાં દુઃખાવો થવો.
- આંખના પોપચાં ચોંટી જવા.
- ઘણી વખત આંખમાંથી પરૂ પણ નીકળી શકે.
કંજક્ટિવાઈટિસ થવાના કારણો :
1. વાયરલ અને બેક્ટેરીયલ કન્જકટીવાઇટીસ
- છીંક/ખાંસી ખાતા ચેપ લાગે
- સીધા સંપર્ક દ્વારા
2. એલર્જીથી થતાં કન્જકટીવાઇટીસ
- પાલતુ પ્રાણીના ખોડાથી
- ધૂળ-રજકણ કચરાથી
- કુલ-ફળ પરાગરાજથી
આંખ આવી હોય તો શું કરવું ? :
- સંક્રમિત વ્યક્તિએ ચશ્મા પહેરવા.
- આંખમાંથી પાણી નીકળતું હોય તો એ વહીને ગાલ પર આવે ત્યારે ટીસ્યુ પેપરથી સાફ કરવું.
- ચેપી વ્યક્તિ નો રૂમાલ અલગ રાખવો.
- સંક્રમિત વ્યક્તિએ વાંરવાર હાથ ધોવા.
- ચેપી બાળકની કાળજી લેનાર વાલીએ વાંરવાર હાથ ધોવા.
- તબીબોની સલાહ મુજબ સારવાર કરાવવી.
આંખ આવી હોય તો શું કરવું નહીં :
- હાથ આંખને અડાડવો નહીં કે આંખ ચોળવી નહીં.
- સંક્રમિત વ્યક્તિ સાથે હસ્તધનન ટાળવું તેમજ તેણે અડેલી વસ્તુને અડવું નહીં.
- સંક્રમિત વ્યક્તિએ ઉપયોગ કરેલી વસ્તુનો ઉપયોગ ટાળવો.
- જાતે એન્ટીબાયોટીક કે સ્ટિરોઇડના ટીંપા આંખમાં નાખવા નહીં
- સંક્રમિત બાળકો સાથે બીજા બાળકોએ રમવાનું ટાળવું.
આવીજ ઉપયોગી અને રસપ્રદ માહિતી તમારા મોબાઈલ પર મેળવવા માટે નીચે આપેલ લિંક દ્વારા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોઈન થાઓ.
અમારા વોટ્સએપ ગ્રુપની લિંક :
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે | અહિંયા ક્લિક કરો |
અન્ય મહત્વપૂર્ણ લિંક્સ :
સરકારી ભરતીની જાહેરાતો | અહીંયા ક્લિક કરો |
જાણવા જેવું (અજબ ગજબ) | અહીંયા ક્લિક કરો |
સરકારી યોજનાઓ | અહીંયા ક્લિક કરો |
હેલ્થ કેર (દેશી ઔષધ) | અહીંયા ક્લિક કરો |
મોટીવેશનલ સ્ટોરી | અહીંયા ક્લિક કરો |
શૂરવીરોની વીરગાથાઓ | અહીંયા ક્લિક કરો |
બૉલીવુડ ગપશપ | અહીંયા ક્લિક કરો |
રમત ગમત | અહીંયા ક્લિક કરો |
આજના ન્યુઝ પેપર | અહીંયા ક્લિક કરો |
આજનું રાશિ ભવિષ્ય | અહીંયા ક્લિક કરો |
────⊱◈✿◈⊰────
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો