VMC Bharti 2023 : વડોદરા મહાનગર પાલિકા ભરતી 2023, અરજી કરવાની છેલ્લી તારીખ 23 જુલાઈ 2023
VMC Bharti 2023 : વડોદરા મહાનગર પાલિકા ભરતી 2023, વડોદરા મહાનગર પાલિકા દ્વારા વિવિધ પોસ્ટ 2023 માટે VMC Notification 2023 જાહેર કર્યું છે. યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવાર VMC ભરતી 2023 માટે ઓનલાઇન અરજી કરી શકે છે. આજે તમને આ આર્ટિકલ ની મદદ થી VMC ભરતીની વધુ વિગતો જેમ કે વય મર્યાદા, ખાલી જગ્યાની વિગતો, લાયકાત, પગાર ધોરણ, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તેની વિગતોની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે. તો મિત્રો આ લેખને સંપૂર્ણ વાંચો. અને તમારા મિત્રો સાથે પણ શેર કરો. આવી અવનવી માહિતીઓ માટે અમારો whatsapp ગ્રુપ જોઈન કરવાનું ભૂલશો નહીં.
વડોદરા મહાનગરપાલિકા (VMC) ભરતી 2023 : હાઇલાઇટ્સ
સંસ્થાનું નામ | વડોદરા મહાનગરપાલિકા (VMC) |
પોસ્ટનું નામ | વિવિધ |
કુલ જગ્યાઓ | 10 |
અરજી મોડ | ઓનલાઇન |
અરજી કરવાની શરૂઆતની તારીખ | 04/07/2023 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 23/07/2023 |
ઓફિશિયલ વેબસાઈટ | www.vmc.gov.in |
-: કુલ જગ્યાઓ :-
પોસ્ટનું નામ | ખાલી જગ્યા |
એન્ટોમોલોજીસ્ટ | 01 |
કેમિસ્ટ | 01 |
ડેપ્યુટી ચીફ ઓફિસર (ફાયર) | 01 |
નાયબ કાર્યપાલક ઈજનેર (પ્લેનેટોરિયમ) | 01 |
ટ્રેઇનિંગ ઓફિસર | 01 |
લેબર વેલ્ફેર કમ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર | 01 |
એંક્રોચમેન્ટ રિમુવલ ઓફિસર | 01 |
પી.એ. ટુ મ્યુનિસિપલ કમિશ્નર | 01 |
સ્ટોર સુપ્રિન્ટેન્ડન્ટ (સેન્ટ્રલ સ્ટોર) | 01 |
મટીરીયલ ઓફિસર (પરચેઝ) | 01 |
કુલ ખાલી જગ્યા | 10 |
-: પગાર ધોરણ :-
- VMC ની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને માસિક કેટલા રૂપિયા પગાર ધોરણ ચુકવવામાં આવશે તેની જાહેરાતમાં કોઈ માહિતી આપવામાં આવી નથી.
-: લાયકાત :-
- આ ભરતી માટે ઉમેદવાર સત્તાવાર જાહેરાત માં જઈ લાયકાત વાંચે તેવી સલાહ આપવામાં આવે છે કારણ કે આ ભરતી માં વિવિધ પોસ્ટ માટે જગ્યાઓ બહાર પાડવામાં આવેલ છે. ઉમેદવાર ને સુચન છે કે અરજી કરતા પહેલાં સત્તાવાર જાહેરાત સંપૂર્ણ વાંચે.
-: અરજી કરવા માટેના જરૂરી ડોક્યુમેન્ટ્સની યાદી :-
- આધારકાર્ડ
- કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ
- અભ્યાસની માર્કશીટ
- અનુભવનું સર્ટિફિકેટ (જો હોય તો)
- એલ.સી (લિવિંગ સર્ટિફિકેટ)
- ડિગ્રી
- ફોટો
- સહી
- તથા અન્ય
-: ઓનલાઈન અરજી કઈ રીતે કરશો? :-
રસ ધરાવતા ઉમેદવારો મહત્વની લિંકની નીચેની સત્તાવાર વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે.
- સૌ પ્રથમ VMC ની સત્તાવાર વેબસાઈટ https://vmc.gov.in/ પર માં જાઓ.
- હવે આ વેબસાઈટ પર જમણી બાજ માં આપેલ “Recruitment” ના ઓપ્શન પર ક્લિક કરો.
- ત્યારબાદ તમારી સ્ક્રીન પર આવેલ ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી દસ્તાવેજ અપલોડ કરો.
- હવે આઈડી અને પાસવર્ડની મદદથી લોગીન કરો.
- હવે તમે વિવિધ પોસ્ટ પર અરજી કરવા માંગો છો તેની સામે આપેલ “Apply” ના ઓપ્શન પર ક્લિક કરો.
- ત્યારબાદઓનલાઈન ફી ની ચુકવણી કરો અને ઓનલાઇન ફોર્મની PDF ડાઉનલોડ કરી લો
- તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ ગયું હશે.
-: મહત્વપૂર્ણ તારીખ :-
આ ભરતી માટે અરજી કરવા માટેની મહત્વપૂર્ણ તારીખો નીચે આપ્યા મુજબ છે.
અરજી કરવાની શરૂઆતની તારીખ | 04/07/2023 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 23/07/2023 |
-: મહત્વપૂર્ણ લિંક્સ :-
જાહેરાત જોવા માટે | અહીંયા ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીંયા ક્લિક કરો |
વેબસાઈટ વિઝીટ કરવા માટે | અહીંયા ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે | અહીંયા ક્લિક કરો |
FAQ-વારંવાર પૂછાતા પ્રશ્નો :
વડોદરા મહાનગરપાલિકા (VMC) ભરતી 2023 અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?
વડોદરા મહાનગરપાલિકા (VMC) ભરતી 2023 અરજી કરવાની છેલ્લી તારીખ 23/07/2023 છે.
વડોદરા મહાનગરપાલિકા (VMC) ભરતી 2023 સત્તાવાર વેબસાઈટ કઈ છે ?
વડોદરા મહાનગરપાલિકા (VMC) ભરતી 2023 સત્તાવાર વેબસાઈટ www.vmc.gov.in છે.
વડોદરા મહાનગરપાલિકા (VMC) ભરતી 2023 કુલ જગ્યા કેટલી છે ?
વડોદરા મહાનગરપાલિકા (VMC) ભરતી 2023 કુલ જગ્યા 10 છે.
વડોદરા મહાનગરપાલિકા (VMC) ભરતી 2023 અરજી મોડ કયો છે ?
વડોદરા મહાનગરપાલિકા (VMC) ભરતી 2023 અરજી મોડ ઓનલાઈ છે.
અમારા વોટ્સએપ ગ્રુપની લિંક :
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે | અહિંયા ક્લિક કરો |
અન્ય મહત્વપૂર્ણ લિંક્સ :
સરકારી ભરતીની જાહેરાતો | અહીંયા ક્લિક કરો |
જાણવા જેવું (અજબ ગજબ) | અહીંયા ક્લિક કરો |
સરકારી યોજનાઓ | અહીંયા ક્લિક કરો |
હેલ્થ કેર (દેશી ઔષધ) | અહીંયા ક્લિક કરો |
મોટીવેશનલ સ્ટોરી | અહીંયા ક્લિક કરો |
શૂરવીરોની વીરગાથાઓ | અહીંયા ક્લિક કરો |
બૉલીવુડ ગપશપ | અહીંયા ક્લિક કરો |
રમત ગમત | અહીંયા ક્લિક કરો |
આજના ન્યુઝ પેપર | અહીંયા ક્લિક કરો |
આજનું રાશિ ભવિષ્ય | અહીંયા ક્લિક કરો |
────⊱◈✿◈⊰────
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો