સોમવાર, 28 ઑગસ્ટ, 2023

10 પાસ માટે સરકારી નોકરી, છેલ્લી તારીખ : 18-09-2023

10 પાસ માટે સરકારી નોકરી, છેલ્લી તારીખ : 18-09-2023


10 પાસ માટે સરકારી નોકરી : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે 10 પાસ માટે ગાંધીનગરમાં સરકારી કાયમી નોકરી મેળવવાનો જોરદાર મોકો આવી ગયો છે.

તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.



10 પાસ માટે સરકારી નોકરી 2023 :
સંસ્થાનું નામ ભારતીય તટ રક્ષક
પોસ્ટનું નામ વિવિધ
અરજી કરવાનું માધ્યમ ઓફલાઇન
નોકરીનું સ્થળ ગાંધીનગર, ગુજરાત
નોટિફિકેશનની તારીખ 27/07/2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ 05/08/2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 18/09/2023
સત્તાવાર વેબસાઈટ indiancoastguard.gov.in 



-: પોસ્ટનું નામ :-
નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ભારતીય તટ રક્ષક દ્વારા એન્જીન ડ્રાઈવર, નાવિક, મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ (માળી), મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ (પટાવાળા) તથા સિવિલિયન મોટર ટ્રાન્સપોર્ટ ડ્રાઈવરની પોસ્ટ પર ભરતી કરવામાં આવી રહી છે.



-: લાયકાત :-
મિત્રો, ઇન્ડિયન કોસ્ટ ગાર્ડની આ ભરતીમાં અરજી કરવા માટે તમારે ધોરણ 10 પાસ અથવા તેની સમકક્ષ કરેલું હોવું જરૂરી છે. અન્ય લાયકતો માટે જાહેરાત અવશ્ય વાંચી લેવા વિનંતી.



-: પગાર ધોરણ :-
ICG ગાંધીનગરની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને માસિક કેટલા રૂપિયા પગારધોરણ ચુકાવવામાં આવશે તેની માહિતી નીચે આપેલ કોષ્ટકમાં જોઈ શકો છો.

પોસ્ટનું નામપગાર ધોરણ
એન્જીન ડ્રાઈવરરૂપિયા 21,700 થી 69,100 સુધી
નાવિકરૂપિયા 18,000 થી 56,900 સુધી
મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ (માળી)રૂપિયા 18,000 થી 56,900 સુધી
મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ (પટાવાળા)રૂપિયા 18,000 થી 56,900 સુધી
સિવિલિયન મોટર ટ્રાન્સપોર્ટ ડ્રાઈવરરૂપિયા 19,900 થી 63,200 સુધી



-: વય મર્યાદા :-
ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ વિભાગની આ ભરતીમાં વય મર્યાદા 18 વર્ષ થી લઈ 27 વર્ષ સુધી છે. સરકારશ્રીના નિયમો અનુસાર આરક્ષિત કેટેગરીના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે.



-: અરજી ફી :-
ICG ગાંધીનગરની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ કેટેગરીના ઉમેદવારોની અરજી ફી નિઃશુલ્ક છે એટલે કે તમારે અરજી કરવા માટે કોઈપણ પ્રકારની અરજી ફી ચુકાવાવની રહેતી નથી.



-: પસંદગી પ્રક્રિયા :-
ભારતીય તટ રક્ષકની આ ભરતીમાં ઓફલાઈન અરજી કર્યા બાદ ઉમેદવારની પસંદગી લેખિત પરીક્ષા / ઇન્ટરવ્યૂ / મેરીટ અથવા સ્કિલ ટેસ્ટ દ્વારા કરવામાં આવી શકે છે.



-: જરૂરી ડોક્યુમેન્ટ્સ :-
ભારતીય તટ રક્ષક વિભાગની આ ભરતીમાં જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના દસ્તાવેજો રજુ કરવાના રહેશે.

  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • સહી
  • આધારકાર્ડ / ચૂંટણી કાર્ડ / ડ્રાઇવિંગ લાયસન્સ
  • અભ્યાસની માર્કશીટ
  • જાતિનો દાખલો
  • લિવિંગ સર્ટિફિકેટ (એલ.સી)
  • નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC)
  • તથા અન્ય જરૂરી દસ્તાવેજો




-: અરજી કઇ રીતે કરવી ? :-

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • આ ભરતીમાં અરજી ફોર્મ ઓફલાઈન પોસ્ટ અથવા કુરિયરના માધ્યમથી ભરવાનું રહેશે.
  • અરજી કરવા માટે તમે કઈ પોસ્ટ માટે અરજી કરવા માંગો છો તે પોસ્ટ નું નામ તથા તમામ જરૂરી દસ્તાવેજો જોડી દો.
  • હવે આ તમામ દસ્તાવેજો ઓફલાઈન માધ્યમથી મોકલી દો.
  • અરજી કરવાનું સરનામું – મુખ્યમથક, કોસ્ટ ગાર્ડ રીજીયન (નોર્થ-વેસ્ટ), પોસ્ટ બોક્ષ નંબર – 09, સેક્ટર – 11, ગાંધીનગર – 382 010 છે.
  • આ રીતે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.




-: ખાલી જગ્યાની વિગત :-
જાહેરાતમાં આપેલ માહિતી અનુસાર ઇન્ડિયન કોસ્ટ ગાર્ડની આ ભરતીમાં એન્જીન ડ્રાઈવરની 05, નાવિક ની 07, મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ (માળી)ની 01, મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ (પટાવાળા)ની 02 તથા સિવિલિયન મોટર ટ્રાન્સપોર્ટ ડ્રાઈવરની 02 જગ્યાઓ ખાલી છે.

પોસ્ટનું નામખાલી જગ્યા
એન્જીન ડ્રાઈવર05
નાવિક07
મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ (માળી)01
મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ (પટાવાળા)02
સિવિલિયન મોટર ટ્રાન્સપોર્ટ ડ્રાઈવર02



નોંધ : અરજદારોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ અરજી કરતા પહેલા અધિકૃત સૂચના ધ્યાનપૂર્વક વાંચે. આ પોસ્ટમાં ફક્ત માહિતી જણાવવામાં આવી છે વધુ માહિતી માટે સત્તાવાર વેબસાઈટની મુલાકત લઈ શકો છો અને અન્ય કોઈ સમસ્યા માટે નીચે ” Comment “ કરો.



-: મહત્વપૂર્ણ તારીખ :-
આ ભરતીની નોટિફિકેશન ભારતીય તટ રક્ષક દ્વારા 27 જુલાઈ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 05 ઓગસ્ટ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 18 સપ્ટેમ્બર 2023 છે.

ફોર્મ ભરવાની શરુવાતની તારીખ05/08/2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ18/09/2023



-: મહત્વપૂર્ણ લિંક્સ :-
નોકરીની જાહેરાત માટેઅહીંયા ક્લિક કરો
અરજી કરવા માટેઅહીંયા ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટ પર જવા માટેઅહીંયા ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેઅહીંયા ક્લિક કરો



Conclusion :
આ લેખ દ્વારા, અમે તમને 10 પાસ માટે સરકારી નોકરી સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી,સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

અમારા વોટ્સએપ ગ્રુપની લિંક :
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે
અહિંયા ક્લિક કરો


અન્ય મહત્વપૂર્ણ લિંક્સ :
સરકારી ભરતીની જાહેરાતોઅહીંયા ક્લિક કરો
જાણવા જેવું (અજબ ગજબ)અહીંયા ક્લિક કરો
સરકારી યોજનાઓઅહીંયા ક્લિક કરો
હેલ્થ કેર (દેશી ઔષધ)અહીંયા ક્લિક કરો
મોટીવેશનલ સ્ટોરીઅહીંયા ક્લિક કરો
શૂરવીરોની વીરગાથાઓઅહીંયા ક્લિક કરો
બૉલીવુડ ગપશપઅહીંયા ક્લિક કરો
રમત ગમતઅહીંયા ક્લિક કરો
આજના ન્યુઝ પેપરઅહીંયા ક્લિક કરો
આજનું રાશિ ભવિષ્યઅહીંયા ક્લિક કરો

────⊱◈✿◈⊰────

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

માત્ર એક વખત કરો રોકાણ અને જીવનભરનું ટેન્શન દૂર, દર મહિને મળશે રૂ.12,388 પેન્શન, LIC ની આ શાનદાર સ્કિમ તમારા માટે ફાયદાકારક

માત્ર એક વખત કરો રોકાણ અને જીવનભરનું ટેન્શન દૂર, દર મહિને મળશે રૂ.12,388 પેન્શન, LIC ની આ શાનદાર સ્કિમ તમારા માટે ફાયદાકારક જો તમે 42 વર્ષની...