શુક્રવાર, 30 સપ્ટેમ્બર, 2022

હિંમતનગર નગરપાલિકા ભરતી 2022

હિંમતનગર નગરપાલિકા ભરતી 2022 |  કારકુન, સફાઈ કામદાર અને અન્ય પોસ્ટ માટે ભરતી 





હિંમતનગર નગરપાલિકાના લઘુત્તમ મહેકમના માળખા મુજબ મહેકમનું માળખું મેં, નિયામકશ્રી નગરપાલિકાઓની કચેરીના હુકમ ક્રમાંકઃનપાની મહેકમ/હિંમતનગર, વશી/ ૧૫૩૫૧ તા. ૧૮/૧૦/૨૦૧૧ અન્વયે કુલ-૧૩૧ પૈકી ખાલી પડેલ જગ્યાઓ ભરવા માટે મે. નિયામકશ્રીની કચેરીએથી તેમજ મે. પ્રાદેશિક કમિશ્નરશ્રીની કચેરી, ગાંધીનગર ખાતેથી અલગ-અલગ સંવર્ગની વર્ગ-૩અને જેની કુલ ૧૫-જગ્યાઓ ભરવા માટે મંજુરી આપેલ છે. તેમજ અત્રેની નગરપાલિકામાં લઘુત્તમ મહેમની વધુ જગ્યાઓ ખાલી પડતા સફાઇ કામદાર (સ્વીપર), વર્ગ-૪ની GEN-૦૩, ST-૦૧, OBC-૦૧, EWS-૦૧ કુલ-૦૬, કલીનર, વર્ગ-૪ની GEN-૦૧, સ્ટોરકીપર કમ કલાર્ક, વર્ગ-૩ની OBC ૦૧, કલાર્ક ક્રમ કેશીયર વર્ગ ૩ની GEN ૦૧, મુકાદમ, વર્ગ-૪ની OBC ૦૧, આમ કુલ ૧૦જગ્યાઓની મંજુરી મેળવવાની પ્રક્રિયા ચાલુમાં હોઇ મે. પ્રાદેશિક કમિશ્નરની કચેરી, ગાંધીનગરથી મંજૂરી મળેથી આ જાહેરાત નગરપાલિકાના અબાધિત અધિકાર હેઠળ ભરતી ભઢતીના મંજુર થયેલ નિયમો મુજબ નીચે જણાવેલ જગ્યાઓની ભરતી માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે.



હિંમતનગર નગરપાલિકા ભરતી 2022
સંસ્થાનું નામ હિંમતનગર નગરપાલિકા
નોકરીનું નામ વિવિધ પોસ્ટ
કુલ પોસ્ટ 25
પગાર પોસ્ટ મુજબ
નોકરીનું સ્થાન હિંમતનગર નગરપાલિકા
એપ્લિકેશન નો પ્રકાર ઓફલાઇન,રજીસ્ટર એ.ડી. અથવા સ્પીડ પોસ્ટ
અરજી સબમિટ કરવાની શરૂઆતની તારીખ 29/09/2022
અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ 28/10/2022
સત્તાવાર વેબસાઇટ ઉપલબ્ધ નથી

 

 

હિંમતનગર નગરપાલિકા ભરતી 2022 માટે પાત્રતા માપદંડ

શૈક્ષણિક લાયકાત

મદદનીશ મ્યુનિસિપલ ઈજનેર

  • સિવિલ/મિકેનિકલમાં ડિપ્લોમા
  • સીસીસી

 

 

વાયરમેન / ઇલેક્ટ્રિશિયન

  • 12મું પાસ
  • વાયરમેન / ઇલેક્ટ્રિશિયનમાં ITI

 

 

સ્ટોરકીપર/ કારકુન

  • 12મું પાસ
  • સીસીસી

 

 

મુકદમ

  • 10મું પાસ

 

 

સફાઈ કામદાર

  • વાંચી અને લખી શકે

 

ક્લીનર

  • વાંચી અને લખી શકે

 

કારકુન

  • 12મું પાસ
  • C.C.C. પાસ

 

 

 

પગાર ધોરણ

મદદનીશ મ્યુનિસિપલ ઈજનેર: રૂ.  38090/-

વાયરમેન / ઇલેક્ટ્રિશિયન: રૂ.  38090/-

સ્ટોરકીપર/ કારકુન: રૂ.  19950/-

સ્ટોરકીપર/ કારકુન/ મુકદમ: રૂ.  19950/-

ક્લીનર: રૂ.  16224/-

સફાઈ કામદાર: રૂ.  16224/-

કારકુન: રૂ.  19950/-

 

 

 

અરજી ફી

  • રૂ.  500/- યુઆર કેટેગરીના ઉમેદવારો માટે
  • અનામત શ્રેણી: કોઈ ફી નથી

 

 

ચુકવણી મોડ

  • ડિમાન્ડ ડ્રાફ્ટ

 

 

ઉંમર મર્યાદા

  • ન્યૂનતમ 18 વર્ષ અને મહત્તમ 36 વર્ષ

 

 

 

પસંદગી પ્રક્રિયા

  • ટેસ્ટ / ઇન્ટરવ્યુ

 

 

શરતો :

 

(૧) શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના પરીપત્ર મુજબ સીધી ભરતીથી પાંચ વર્ષના સમયગાળા માટે ફિકસ પગારના અજમાયશી તરીકે નિમણૂંક આપવામાં આવરી.

 

(૨) સામાન્ય કેટેગરીના પુષ ઉમેદવારો માટે ૧૮ થી ૩૬ વર્ષ રહેશે. સરકારશ્રીના સામાન્ય વહીવટ વિભાગના ઠરાવ ક્રમાંકઃ-સીઆરઆર/૧૧/૨૦૨૧૪૫૯૦૦/ગ ૫. તા. ૧૪/૧૦/૨૦૨૧ના ઠરાવ અન્વયે અનુસુચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, બક્ષીપંચના ઉમેદવારો, આન.વર્ગને વયમર્યાદામાં મળવાપાત્ર છુટછાટ આપવામાં આવશે. તેમજ સરકારશ્રીના વખતોવખતના ઠરાવ તથા નિયમો પ્રમાણે ઉંમરમાં છૂટછાટ આપવામાં આવી. ઉંમરની ગણતરી જાહેરાત પ્રસિધ્ધ થયાની તારીખથી પુર્ણ થાય ત્યાં સુધી ગણવાની હેશે.

 

(૩) આ ભરતી સામાન્યવહીવટ વિભાગના ઠરાવ કમાંકઃપયા-૧૦૨૦૧૪-૨૨૩(૧)-ચ-૪, તા. ૨૬/૦૨/૨૦૨૦થી રોસ્ટર પોઇન્ટ મુજબ ભરવાની રહેશે.

 

(૪) અરજી કરનાર ઉમેદવારોએ સરકાર માન્ય કોમ્પ્યુટર સી.સી.સી. પરીક્ષા પાસ કરેલાનું પ્રમાણપત્ર અથવા આઇ.ટી.આઇ.માં પાસ કરેલ કોમ્પ્યુટરનું પ્રમાણપત્ર અરજી સાથે રજુ કરવાનું રહેશે. સી.સી.સી. પરીક્ષા પાસ ન કરેલ હોય તો નિમણૂંક મળેથી છમાસમાં સી.સી.સી. પરીક્ષા પાસ કરવાની રહેશે.

 

(૫) અનામત વર્ગના ઉમેદવારોએ જે તે સક્ષમ અધિકારીનું પ્રમાણપત્રરજુ કરવાનું રહેશે.

 

(૬) શા.રી. પછાતવર્ગના ઉમેદવારોએ જાતિ અંગેનું તેમજ સક્ષમ અધિકારીનું સરકારશ્રી દ્વારા નિયત થયેલ ત્રણ વર્ષની સમય મર્યાદા મુજબનું કિમીલીયર સર્ટીરજુ કરવાનું રહેશે.

 

(૭) બીનઅનામત વર્ગમાં અરજી કરનાર ઉમેદવારે શ. ૫૦૦/-નો ડી.ડી. ચીફ ઓફિસર, હિંમતનગર નગરપાલિકાના નામનો રજુ કરવાનો રહેશે. અનુસુચિત જાતિ, અનુ. જનજાતિ, સા.શૈ.પ. વર્ગ, આર્થિકરીતે નબળા વર્ગ(EWS)ની કેટેગરીમાં અરજી કરનાર ઉમેદવારોને ફીમાંથી મુક્તિ આપેલ છે.

 

(૮) શૈક્ષણિક લાયકાત, જન્મ તારીખના પુરાવાઓ તથા અનુભવનું પ્રમાણપત્ર પ્રમાણિત કરી અરજી સાથે જોડવાના રહેશે. તેમજ અરજી સાથે અલગથી પાસપોર્ટ સાઇઝનો ૧ નંગ ફોટો રજુ કરવાનો રહેશે.

 

(૯) મે, નિયામકશ્રીના પરીપત્ર ક્રમાંક નં. નપાની/યુ.૧/વશી/૪૦૩૫ ૨૦૦૪, તા. ૦૩/૦૮/૨૦૦૮થી પરીપત્ર કરાયેલ અમરેલી નગરપાલિકાના કિસ્સામાં સ્પે. સી.એ.નંબર-૫૭૪૬/૧૯૯૯માં નામ. હાઇકોર્ટના ચુકાદાને આધિન નગરપાલિકામાં કામ કરતાં કર્મચારીઓને ઉંમરમાં છૂટછાટ મળવાપાત્રરહેશે,

 

(૧૦) મે. નિયામકશ્રી, નગરપાલિકાઓ ગાંધીનગરના પત્ર નં. નપાની મહેકમ-ય/વર્ગ ૩-૪ ભરતી રૂબરૂ મુલાકાત વશી. ૧૭૮૪/૨૦૧૬ તા. ૨૭/૦૨/૨૦૧૭થી સીધી ભરતી માટે સ્પર્ધાત્મક પરીક્ષા લઇને ભરતી કરવામાં આવશે.

 

(૧૧) ભરતી પ્રક્રિયા અંગેના અબાધિત અધિકારી પસંદગી સમિતિ હિંમતનગર નગરપાલિકાના રહેશે,

 

(૧૨) અરજદારોએ અરજી કરવાના મથાળે જગ્યાનું નામ સ્પષ્ટ દર્શાવવાનું રહેશે.

 

(૧૩) જાહેરાત પ્રસિધ્ધ થયેથી દિન-૩૦માં અરજી રજીસ્ટર એ.ડી. અથવા સ્પીડ પોસ્ટ દ્વારા મોકલવાની રહેશે. ત્યાર પછી આવેલ અરજી તેમજ એક કવરમાં બે અરજી મોકલેલ હશે તે બન્ને અરજીરદપાત્ર ગણાશે.

 

(૧૪) આ જાહેરાત પ્રસિધ્ધ થયા અગાઉની અરજીઓ તથા નિયત સમયમર્યાદા બાદ આવેલ અરજી તેમજ અધુરી વિગતો દર્શાવતી અરજીઓ માન્ય ગણવામાં આવશે નહિ.

 

(૧૫) અરજી મોકલવાનું સરનામું - મેં, ચીફ ઓફિસરશ્રી, હિંમતનગર નગરપાલિકા, ગોકુલનગર રેલ્વે ફાટક પાસે, ખેડતસીયા રોડ, રીલાયન્સ મોલની બાજુમાં, હિંમતનગર, તા. હિંમતનગર, જિલ્લો-સાબરકાંઠા, પી.નં. ૩૮૩૦૦૧ હિંમતનગર નગરપાલિકા ખાતે અરજી કરવાની રહેશે.

 

નોંધઃ તા. ૦૫/૦૨/૨૦૨૨ના રોજ “સંદેશ” અને “દિવ્ય ભાસ્કર" પેપરમાં જુદા-જુદા સંવર્ગની ૫-જગ્યાઓ ભરવા અજીઓ મંગાવવામાં આવી હતી, જે આવેલ અસ્તુઓ પૈકીમાન્ય ઠરેલ અરજીઓ છે તેની યાદી નગરપાલિકાના નોટીસબોર્ડ ઉપરપ્રસિધ્ધ કરેલ હોઇ માન્ય ઉમેદવારોએ ફરીથી અરજી કરવાની રહેશે નહિં.

 

 

 

મહત્વપૂર્ણ તારીખો

અરજી કરવાની છેલ્લી તારીખ: 28-10-2022

 

 

મહત્વપૂર્ણ લિંક

ઓફિશિયલ જાહેરાત ડાઉનલોડ કરવા માટે

    👉   અહીં ક્લિક કરો



▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬



 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

માત્ર એક વખત કરો રોકાણ અને જીવનભરનું ટેન્શન દૂર, દર મહિને મળશે રૂ.12,388 પેન્શન, LIC ની આ શાનદાર સ્કિમ તમારા માટે ફાયદાકારક

માત્ર એક વખત કરો રોકાણ અને જીવનભરનું ટેન્શન દૂર, દર મહિને મળશે રૂ.12,388 પેન્શન, LIC ની આ શાનદાર સ્કિમ તમારા માટે ફાયદાકારક જો તમે 42 વર્ષની...