મંગળવાર, 15 નવેમ્બર, 2022

અલવીરા મીર એ કમા સાથે વાયરલ થયેલા વિડીયો બાબતે સ્પષ્ટતા કરી ! કહ્યું કે "કાયદેસરની કાર્યવાહી કરીશ."

 હાલ ના સમય મા સોસીયલ મીડીઆ પર અનેક વિડીઓ વાયરલ થતા હોય છે જેમા અનેક વિડીઓ ફેક અને અફવા ના વિડીઓ પણ હોય છે જ્યારે હાલ તાજેતર મા એક વિડીઓ ખુબ જ વાયરલ થય રહ્યો છે એ વિડીઓ કમા નો છે અને સાથે ગુજરાત ના લોકપ્રિય કલાકાર અલવિરા મીર નો છે જેના લઈ ને અલવિરા મીર એ અન્ય એક વિડીઓ મુકી ને સ્પષ્ટતા કરી હતી.

Mahiti Setu

જો સૌ પ્રથમ પહેલા વિડીઓની વાત કરવા મા આવે તો એ વિડીઓ મા કોઠારીયા નો કમો કે જે હાલ ઘણો જ ફેમસ થયો છે એ અને હાથે અલવિરા મીર જોવા મળી રહ્યા હતા જેમા અમદાવાદ ના એક કાર્યક્રમ દરમિયાન બન્ને નુ સ્વાગત કરવા મા આવ્યુ હતુ જેમા બન્ને નુ હાર પહેરાવી સ્વાગત કરવા મા આવ્યુ હતુ. જ્યારે હાલ આ વિડીઓ અમુક અફવા ફેલાવનાર લોકો એ ખોટી રીતે દર્શાવી વાયરલ કરતા અલવિરા મીર ગુસ્સે ભરાયા હતા.


અલવીરા મીર એ આ વિડીઓ અંગે કીધુ હતુ કે ” અમદાવાદ મા મારો એક શો હતો જેમા ઓપનીંગ મા હુ અને આપડા કમા ભાઈ..કમાભાઈ કોઠારીયા અમે બન્ને ગેસ્ટ મા હતા જેમા અમરા બન્ને નુ સ્વાગત કર્યુ હતુ..હાર પેરાવી ને તો એ ફોટો અમુક વિકૃત માણસો..જે આપણી ઉચાઈઓ જોઇ ના શકતા નથી અને યુ ટ્યુબ મા એવો લોગો નાખી ને શેર કરે છે. ” જુઓ કમા ભાઈ ના લગ્ન થઇ ગયા..માણસ સસ્તા વ્ય માટે કેટલી હદે જઈ શકે છે એ તો આપણે જોઈએ છે પણ આ ખરખેર આ હદ પાર કેહવાય તો આપ સૌને મારી નમ્ર વિનંતી કે કોઈ પણ આ વિડીઓ ને જુઓ તો શેર ના કરતા...દિલ થી નમ્ર વિનંતી અને જે પણ એ id છે ભાઈ ને એને રીપોર્ટ કરો અને જે ભાઈ એ પણ આવો વિડીઓ નાખ્યો છે એના ખલાફ હુ કાયદેસર ની કાર્યવાહી કરવાની છુ. તો કોઈ એ પણ આવી ખોટી વાત મા ભાગ લેવો નહી તેવી આપ સૌને દિલ થી નમ્ર વિનંતી છે.”


જુઓ વિડિઓ :




ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

માત્ર એક વખત કરો રોકાણ અને જીવનભરનું ટેન્શન દૂર, દર મહિને મળશે રૂ.12,388 પેન્શન, LIC ની આ શાનદાર સ્કિમ તમારા માટે ફાયદાકારક

માત્ર એક વખત કરો રોકાણ અને જીવનભરનું ટેન્શન દૂર, દર મહિને મળશે રૂ.12,388 પેન્શન, LIC ની આ શાનદાર સ્કિમ તમારા માટે ફાયદાકારક જો તમે 42 વર્ષની...