બોરસદ નગરપાલિકા ભરતી 2022 : બોરસદ નગરપાલિકામાં એપ્રેન્ટીસ એક્ટ 1961 હેઠળ કોમ્પ્યુટર ઓપરેટર, વાયરમેન, મદદનીશ ઈજનેર અને જગ્યાઓ એપ્રેન્ટીસથી ભરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત વાંચી અરજી કરવી.
બોરસદ નગરપાલિકા ભરતી 2022-23
બોરસદ નગરપાલિકા એપ્રેન્ટીસ ભરતી 2022-23
બોરસદ નગરપાલિકા દ્વારા એપ્રેન્ટીસની વિવિધ જાગ્યો માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. ભરતીને લગતી તમામ માહિતીઓ નીચે મુજબ છે.
સ્ટાઈપેન્ડ
- સરકારશ્રીના નિયમોનુસાર માસિક સ્ટાઈપેન્ડ ચુકવવામાં આવશે.
શરતો
- અરજી કરવાની અંતિમ તારીખ ઉમેદવારની 18 વર્ષ પૂર્ણ થયેલ હોવા જોઈએ.
- અરજદારે સ્વહસ્તાક્ષરમાં અરજી કરવી અને તેની સાથે પોતાની તમામ વિગતો સાથે એલ.સી., શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્ર, અનુભવના સર્ટી, આધારકાર્ડ / ચૂંટણીકાર્ડ રજુ કરવાના રહેશે. અરજદારે પોતાનું ઈ-મેઈલ એડ્રેસ તથા મોબાઈલ નંબર અરજીમાં અવશ્ય દર્શાવવાના રહેશે તેમજ અરજીની જમણી બાજુના મથાળા ઉપર તાજેતરનો પાસપોર્ટ સાઈઝનો ફોટો લગાવી ફરજીયાત આડી (ક્રોસ) સહી કરવી.
- ઉમેદવારે અગાઉ એપ્રેન્ટીસશીપ કરેલ ન હોવી જોઈએ.
- એપ્રેન્ટીસશીપનો સમયગાળો પૂર્ણ થયેથી આપો આપ છૂટા થયેલ ગણાશે.
- આખરી નિર્ણય નગરપાલિકાનો રહેશે.
- ઈન્ટરવ્યુ તારીખની જાણ નગરપાલિકા દ્વારા ટેલીફોન અને ઈ-મેઈલથી કરવામાં આવશે તથા નગરપાલિકાના નોટીસ બોર્ડ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવશે.
નોંધ : અનિવાર્ય સંજોગોને આધિન ભરતી મેળાની તારીખમાં ફેરફાર કરવાનો હક્ક નગરપાલિકાને અબાધિત રહેશે અને ફેરફાર થયેલ તારીખની જાણ અરજદારને ટેલીફોન દ્વારા કરવામાં આવશે તથા નગરપાલિકાના નોટીસ બોર્ડ ઉપર લગાવવામાં આવશે જેની ખાસ નોંધ લેવી.
વિશેષ નોંધ : ઉપરોક્ત ભરતી ફક્ત એપ્રેન્ટીસશીપ માટે છે નોકરી માટે નથી.
નોંધ : આ ભરતી માહિતી અમને વિવિધ માધ્યમો દ્વારા પ્રાપ્ત થયેલ છે તેથી અરજી કરતા પહેલા ભરતીની ખરાઈ કરી લેવી.
મહત્ત્વપૂર્ણ લિંક :
ભરતીને લગત અન્ય જાહેરાતો નીચે આપેલ છે.
OPAL ભરતી 2022 (છેલ્લી તારીખ :- 08/01/2023) | અહીંયા ક્લિક કરો |
ધોરણ 10 પાસ માટે પશ્ચિમ રેલવે ભાવનગર ડિવિઝનમાં ભરતી 2022 (છેલ્લી તારીખ :- 20/01/2023) | અહીંયા ક્લિક કરો |
ધોરણ ૧૨ પાસ માટે સ્ટાફ સિલેકશન કમીશન દ્વારા ભરતી 2022 (છેલ્લી તારીખ :- 04/01/2023) | અહીંયા ક્લિક કરો |
પાલનપુર રોજગાર ભરતી મેળો 2022 (છેલ્લી તારીખ :- 03/01/2023) | અહીંયા ક્લિક કરો |
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો