રવિવાર, 7 મે, 2023

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સેનેટરી ઇન્સ્પેક્ટર ભરતી 2023, છેલ્લી તારીખ : 04/06/2023.

Ahmedabad Municipal Corporation Bharti 2023 : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2023 :  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 52 સહાયક સેનેટરી સબ ઇન્સ્પેક્ટરની જગ્યાઓ ભરવા માટે ભરતીની જાહેરાત પ્રકાશિત કરવામાં આવી છે.  રસ ધરાવતા ઉમેદવારે આ જગ્યાઓ માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સહાયક સબ સેનેટરી ઇન્સ્પેક્ટર ભરતીની વધુ વિગતો જેમ કે વય મર્યાદા, ખાલી જગ્યાની વિગતો, લાયકાત, પગાર ધોરણ, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તેની વિગતો નીચે આપેલ છે.


અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2023
સંસ્થાનું નામઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન
(AMC )
પોસ્ટનું નામસહાયક સેનેટરી સબ ઇન્સ્પેક્ટર
કુલ જગ્યાઓ52
છેલ્લી તારીખ04/06/2023
અરજી મોડઓનલાઈન
સત્તાવાર વેબસાઇટhttp://ahmedabadcity.gov.in

પોસ્ટનું નામ : 
નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સહાયક સેનેટરી સબ ઇન્સ્પેક્ટરની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે. જેમા કુલ 52 જગ્યાઓ છે. તે પૈકી કેટેગકરી વાઇઝ નીચે મુજબ જગ્યાઓ છે. લાયકાત ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ મારફતે ઓનલાઈન અરજી કરવાની રહેશે.

અમદાવાદ મ્યુનિસપિલ કોર્પોરેશન ભરતી 2023 :
પોસ્ટ નામકુલ જગ્યા
સહાયક સેનેટરી સબ ઇન્સ્પેકટર52

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2023ની શૈક્ષણિક લાયકાત : 
કોઈ પણ સરકારી સંસ્થા માંથી સેનેટરી ઇન્સ્પેક્ટરની ( S.I. ) પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ. વધુ શૈક્ષણિક લાયકાત અને અનુભવ તમે જાહેર કરાયેલ સત્તાવાર સૂચના પર ચકાસી શકો છો.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2023નું શેડ્યૂલ :
છેલ્લી તારીખ04/06/2023

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતીમાં અરજી કેવી રીતે કરવી ?

  • અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી માટે અરજી કરવા સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી ડીટેઇલ જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય લાયકાત ધરાવો છો કે નહિ તે ચેક કરો.
  • હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ની ઓફીસીયલ વેબસાઈટ http://ahmedabadcity.gov.in પર જઈ અને Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી જરૂરી ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન મોડથી ફી ચુકવણી કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે


મહત્વપૂર્ણ લિંક :
ભરતી પોર્ટલhttp://ahmedabadcity.gov.in
સત્તાવાર સૂચનાઅહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરોઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો
FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો – અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી ની છેલ્લી તારીખ શું છે?
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતીની છેલ્લી તારીખ 04/06/2023 છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી ની સત્તાવાર વેબસાઇટ શું છે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી ની સત્તાવાર વેબસાઇટ http://ahmedabadcity.gov.in છે.

──⊱◈✿◈⊰──


અન્ય મહત્વપૂર્ણ લિંક્સ :
સરકારી ભરતીની
જાહેરાતો જોવા
અહીંયા ક્લિક કરો
જાણવા જેવું
(અજબ ગજબ)
અહીંયા ક્લિક કરો
સરકારી
યોજનાઓ
અહીંયા ક્લિક કરો
હેલ્થ કેર
(દેશી ઔષધ) આરોગ્ય
અહીંયા ક્લિક કરો
મોટીવેશનલ
સ્ટોરી
અહીંયા ક્લિક કરો
શૂરવીરોની
વીરગાથાઓ
અહીંયા ક્લિક કરો
બૉલીવુડ
ગપશપ
અહીંયા ક્લિક કરો
રમત ગમતઅહીંયા ક્લિક કરો
આજના
ન્યુઝ પેપર
અહીંયા ક્લિક કરો
આજનું
રાશિ ભવિષ્ય
અહીંયા ક્લિક કરો


──⊱◈✿◈⊰──

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

માત્ર એક વખત કરો રોકાણ અને જીવનભરનું ટેન્શન દૂર, દર મહિને મળશે રૂ.12,388 પેન્શન, LIC ની આ શાનદાર સ્કિમ તમારા માટે ફાયદાકારક

માત્ર એક વખત કરો રોકાણ અને જીવનભરનું ટેન્શન દૂર, દર મહિને મળશે રૂ.12,388 પેન્શન, LIC ની આ શાનદાર સ્કિમ તમારા માટે ફાયદાકારક જો તમે 42 વર્ષની...