સોમવાર, 8 મે, 2023

GSRTC ભરતી 2023, છેલ્લી તારીખ : 17/05/2023.

GSRTC Bharti 2023 : GSRTC ભરતી 2023 : ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ, GSRTC અમરેલી દ્વારા તાજેતરમાં વિવિધ ટ્રેડ્સ ભરતી 2023 માં એપ્રેન્ટિસ માટે અરજી આમંત્રિત કરવામાં આવી છે, લાયક ઉમેદવારોએ તેમની અરજી 17/05/2023 પહેલા મોકલો, વધુ વિગતો માટે નીચે આપેલ GSRTC ભરતી 2023ની જાહેરાત અથવા અમરેલી ના લેખ 2023 ની વધુ વિગતો માટે નીચે આપેલ સત્તાવાર નોટિફિકેશન વાંચો


GSRTC ભરતી 2023
સંસ્થાનું નામસરકારી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ – GSRTC
પોસ્ટનું નામએમ.એમ.વી,
ડીઝલ મિકેનિક,
ઈલેક્ટ્રીશિયન,
ફીટર તથા
ટર્નર એપ્રેન્ટિસ
છેલ્લી તારીખ17/05/2023
અરજી મોડઓફલાઈન
સત્તાવાર વેબ સાઈટwww.apprenticeshipindia.org.in

પોસ્ટની વિગત :
  • એમ.એમ.વી, ડીઝલ મિકેનિક, ઈલેક્ટ્રીશિયન, ફીટર તથા ટર્નરની એપ્રેન્ટિસ

શૈક્ષણિક લાયકાત :
  • ITI પાસ

ઉંમર મર્યાદા :
  • ઉલ્લેખ નથી.

પગાર :
  • નિયમ મુજબ સ્ટાઈપેન્ડ મળવાપાત્ર.

મહત્વપૂર્ણ નોંધ : અરજી કરતા પહેલા કૃપા કરીને ઇચ્છનીય લાયકાત, અનુભવ, ઉંમરમાં છૂટછાટ, જોબ પ્રોફાઇલ અથવા અન્ય નિયમો અને શરતો માટે અધિકૃત જાહેરાત વાંચો.

GSRTC ભરતી 2023 કેવી રીતે અરજી કરવી?
  • આ ભરતીમાં અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવારે સૌ પ્રથમ ભારત સરકારની વેબસાઈટ www.apprenticeshipindia.gov.in પર રેજીસ્ટ્રેશન કરવાનું રહેશે તથા તેની પ્રિન્ટ કાઢી લેવાની રહેશે. ત્યારબાદ તારીખ 05 મે 2023 થી 17 મેં સુધીમાં અરજીપક્ષક વિભાગીય કચેરી, લાઠી રોડ, અમરેલી ખાતે રૂબરૂ જઈ ફોર્મ જમા કરાવવાનું રહેશે. આ ભરતીમાં અગાઉ એપ્રેન્ટીસની તાલીમ લીધેલ ઉમેદવાર અરજી કરી શકશે નહિ.

GSRTC ભરતી 2023 અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?
  • છેલ્લી તારીખ- 17/05/2023

મહત્વપૂર્ણ લિંક્સ :
સત્તાવાર જાહેરાતઅહીં ડાઉનલોડ કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં જોડાઓ

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો.

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો – GSRTC Bharti 2023
GSRTC ભરતી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે ?
GSRTC ભરતી ફોર્મ  ભરવાની છેલ્લી 17 મે 2023 છે.

──⊱◈✿◈⊰──


અન્ય મહત્વપૂર્ણ લિંક્સ :
સરકારી ભરતીની
જાહેરાતો જોવા
અહીંયા ક્લિક કરો
જાણવા જેવું
(અજબ ગજબ)
અહીંયા ક્લિક કરો
સરકારી
યોજનાઓ
અહીંયા ક્લિક કરો
હેલ્થ કેર
(દેશી ઔષધ) આરોગ્ય
અહીંયા ક્લિક કરો
મોટીવેશનલ
સ્ટોરી
અહીંયા ક્લિક કરો
શૂરવીરોની
વીરગાથાઓ
અહીંયા ક્લિક કરો
બૉલીવુડ
ગપશપ
અહીંયા ક્લિક કરો
રમત ગમતઅહીંયા ક્લિક કરો
આજના
ન્યુઝ પેપર
અહીંયા ક્લિક કરો
આજનું
રાશિ ભવિષ્ય
અહીંયા ક્લિક કરો


──⊱◈✿◈⊰──

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

માત્ર એક વખત કરો રોકાણ અને જીવનભરનું ટેન્શન દૂર, દર મહિને મળશે રૂ.12,388 પેન્શન, LIC ની આ શાનદાર સ્કિમ તમારા માટે ફાયદાકારક

માત્ર એક વખત કરો રોકાણ અને જીવનભરનું ટેન્શન દૂર, દર મહિને મળશે રૂ.12,388 પેન્શન, LIC ની આ શાનદાર સ્કિમ તમારા માટે ફાયદાકારક જો તમે 42 વર્ષની...