Gujarat High Court Peon Bharti 2023 : ગુજરાત હાઇકોર્ટ પટાવાળા ભરતી 2023 : ગુજરાત હાઇકોર્ટ દ્વારા પટાવાળા 1499 જગ્યાઓ ભરવા માટે ભરતીની જાહેરાત પ્રકાશિત કરવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારે આ જગ્યાઓ માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. Gujarat High Court Peon Bharti 2023 ની વધુ વિગતો જેમ કે વય મર્યાદા, ખાલી જગ્યાની વિગતો, લાયકાત, પગાર ધોરણ, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તેની વિગતો નીચે આપેલ છે.
ગુજરાત હાઈકોર્ટ પટાવાળા ભરતી 2023
સંસ્થાનું નામ | ગુજરાત હાઈકોર્ટ |
પોસ્ટનું નામ | પટાવાળા |
કુલ જગ્યાઓ | 1777 |
કુલ જગ્યાઓ (કેશિયર) | 78 |
છેલ્લી તારીખ | 29/05/2023 |
અરજીનો પ્રકાર | ઓનલાઇન |
સત્તાવાર વેબસાઈટ | https://hc-ojas.gujarat.gov.in |
પોસ્ટનું નામ તથા અન્ય વિગત :
નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ગુજરાત હાઇકોર્ટ દ્વારા પટાવાળાની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે. જેમા કુલ 1499 જગ્યાઓ છે. તે પૈકી ગુજરાતમા નીચે મુજબ જગ્યાઓ છે.લાયકાત ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ મારફતે ઓનલાઈન અરજી કરવાની રહેશે.
ગુજરાત હાઈકોર્ટ પટાવાળા ભરતી 2023
પોસ્ટનું નામ | કુલ જગ્યાઓ |
પટાવાળા | 1499 |
ગુજરાત હાઈકોર્ટ ભરતી 2023 શૈક્ષણિક લાયકાત :
શૈક્ષણિક લાયકાત અને અનુભવ તમે જાહેર કરાયેલ સત્તાવાર સૂચના પર ચકાસી શકો છો.
Gujarat High Court Bharti 2023 શેડ્યૂલ :
છેલ્લી તારીખ | 29/05/2023 |
ગુજરાત હાઇકોર્ટ પટાવાળા ભરતીમાં અરજી કેવી રીતે કરવી ?
- ગુજરાત હાઇકોર્ટ પટાવાળા ભરતી માટે અરજી કરવા સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી ડીટેઇલ જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય લાયકાત ધરાવો છો કે નહિ તે ચેક કરો.
- હવે Gujarat High Court ની ઓફીસીયલ વેબસાઈટ https://hc-ojas.gujarat.gov.in પર જઈ અને Apply Now ના બટન પર ક્લિક કરો.
- હવે ઓનલાઇન ફોર્મ માં તમારી જરૂરી ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- હવે ઓનલાઇન મોડથી ફી ચુકવણી કરો.
- હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
- એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.
મહત્વપૂર્ણ લિંક :
ભરતી પોર્ટલ | https://gujarathighcourt.nic.in |
સત્તાવાર જાહેરાત | અહીંયા ક્લિક કરો |
ઓનલાઇન અરજી કરવા માટે | અહીંયા ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે | અહીંયા ક્લિક કરો |
FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો – Gujarat High Court Peon Bharti 2023
ગુજરાત હાઇકોર્ટ પટાવાળા ભરતી ની છેલ્લી તારીખ શું છે?
ગુજરાત હાઇકોર્ટમાં ભરતી ની છેલ્લી તારીખ 29 મે 2023 છે.
ગુજરાત હાઇકોર્ટ પટાવાળા ભરતી ની સત્તાવાર વેબસાઇટ શું છે?
ગુજરાત હાઇકોર્ટ પટાવાળા ભરતી ની સત્તાવાર વેબસાઇટ https://hc-ojas.gujarat.gov.in છે.
અન્ય મહત્વપૂર્ણ લિંક્સ :
સરકારી ભરતીની જાહેરાતો | અહીંયા ક્લિક કરો |
જાણવા જેવું (અજબ ગજબ) | અહીંયા ક્લિક કરો |
સરકારી યોજનાઓ | અહીંયા ક્લિક કરો |
હેલ્થ કેર (દેશી ઔષધ) | અહીંયા ક્લિક કરો |
મોટીવેશનલ સ્ટોરી | અહીંયા ક્લિક કરો |
શૂરવીરોની વીરગાથાઓ | અહીંયા ક્લિક કરો |
બૉલીવુડ ગપશપ | અહીંયા ક્લિક કરો |
રમત ગમત | અહીંયા ક્લિક કરો |
આજના ન્યુઝ પેપર | અહીંયા ક્લિક કરો |
આજનું રાશિ ભવિષ્ય | અહીંયા ક્લિક કરો |
────⊱◈✿◈⊰────
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો