રવિવાર, 14 મે, 2023

જૂનાગઢ જિલ્લા પંચાયતમાં કોઇપણ પરીક્ષા વગર સીધી ભરતી, છેલ્લી તારીખ 21/05/2023

Junagadh District Panchayat Recruitment 2023: જૂનાગઢ જિલ્લા પંચાયતમાં કોઇપણ પરીક્ષા વગર સીધી ભરતી મોકો આવી ગયો છે.તો અમારી તમને વિનતી છે કે આ લેખને અંત સુધી વાચજો અને જેને નોકરીની ખુબ જરૂર હોય તેમને આ લેખ શેર કરજો.


જૂનાગઢ જિલ્લા પંચાયત ભરતી 2023 - હાઇલાઇટ :
સંસ્થાનું નામ જૂનાગઢ જિલ્લા પંચાયત
પોસ્ટનું નામ વિવિધ જગ્યાઓ
કુલ જગ્યાઓ પોસ્ટ મુજબ
નોકરી સ્થાન જૂનાગઢ, ગુજરાત
છેલ્લી તારીખ 21/05/2023
અરજીનો પ્રકાર ઓનલાઇન
સત્તાવાર વેબસાઈટ https://junagadhdp.gujarat.gov.in/

પોસ્ટનું નામ :
નોટીફિકેશનમાં જણાવ્યા અનુસાર હેલ્થ યુનિટ જૂનાગઢ દ્વારા નીચે મુજબની પોસ્ટ માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે.

  • મેડિકલ ઓફિસર,
  • આયુષ મેડિકલ ઓફિસર,
  • ફાર્માસીસ્ટ કમ ડેટા આસિસ્ટન્ટ,
  • ફિમેલ હેલ્થ વર્કર,
  • લેબોરેટરી ટેક્નિશિયન,
  • સુપરવાઈઝર,
  • મેલેરિયા ટેક્નિકલ સુપરવાઈઝર,
  • મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW),
  • ડીસ્ટ્રીકટ પ્રોગ્રામ આસિસ્ટન્ટ
  • એકાઉન્ટન્ટ કમ ડેટા આસિસ્ટન્ટ


જૂનાગઢ જિલ્લા પંચાયત ભરતી 2023
- પોસ્ટ અને ખાલી જગ્યાઓ :
આ ભરતીમાં કુલ 27 જગ્યા પર ભરતી કરવામાં આવી છે. જે નીચે મુજબ છે.
પોસ્ટનું નામ જગ્યાઓ
મેડિકલ ઓફિસર 01
આયુષ મેડિકલ ઓફિસર 01
ફાર્માસીસ્ટ કમ ડેટા આસિસ્ટન્ટ 04
ફિમેલ હેલ્થ વર્કર (FHW) 03
લેબોરેટરી ટેક્નિશિયન 05
સુપરવાઈઝર 02
મેલેરિયા ટેક્નિકલ સુપરવાઈઝર 04
મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW)   05
ડીસ્ટ્રીકટ પ્રોગ્રામ આસિસ્ટન્ટ 01
એકાઉન્ટન્ટ કમ ડેટા આસિસ્ટન્ટ 01

જૂનાગઢ જિલ્લા પંચાયત ભરતી 2023 
- શૈક્ષણિક લાયકાત :
મીત્રો, તમામ પોસ્ટ માટે લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલી લીંકની મદદથી જોઈ શકો છો.

જૂનાગઢ જિલ્લા પંચાયત ભરતી 2023 
- પગાર ધોરણ :
આ ભરતીમાં કુલ 27 જગ્યા પર ભરતી કરવામાં આવી છે. જેનું પોસ્ટ મુજબ પગાર ધોરણ નીચે મુજબ છે.
પોસ્ટનું નામ પગાર ધોરણ
મેડિકલ ઓફિસર 70,000
આયુષ મેડિકલ ઓફિસર 22,000 થી 25,000
ફાર્માસીસ્ટ કમ ડેટા આસિસ્ટન્ટ 13,000
ફિમેલ હેલ્થ વર્કર (FHW) 12,500
લેબોરેટરી ટેક્નિશિયન 13,500
સુપરવાઈઝર 12,000
મેલેરિયા ટેક્નિકલ સુપરવાઈઝર 16,000
મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW) 8,000 થી 13,000
ડીસ્ટ્રીકટ પ્રોગ્રામ આસિસ્ટન્ટ 13,000
એકાઉન્ટન્ટ કમ ડેટા આસિસ્ટન્ટ 13,000

જૂનાગઢ જિલ્લા પંચાયત ભરતી 2023 
- પસંદગી પ્રક્રિયા :
ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ ધ્વારા કરવામાં આવશે. ઉમેદવારોની પસંદગી 11 માસના કોન્ટ્રાક્ટમાં કરવામાં આવશે. અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવાર આરોગ્ય વિભાગમાં સતવારા વેબસાઇટ arogyasathi.gujarat.gov.in પર અરજી કરી શકે છે.

જૂનાગઢ જિલ્લા પંચાયત ભરતી 2023 
- શેડ્યૂલ :
અરજી કરવાની છેલ્લી તારીખ 21 મે 2023

જૂનાગઢ જિલ્લા પંચાયત ભરતી 2023 
- અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ :
જો તમે અરજી કરવા માગો છો તો તમારે નીચે મુજબના પુરાવા રજૂ કરવાના રહેશે.

  • આધારકાર્ડ
  • કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ
  • અભ્યાસની માર્કશીટ
  • અનુભવનું સર્ટિફિકેટ (જો હોય તો)
  • ડિગ્રી
  • ફોટો
  • સહી
  • તથા અન્ય


જૂનાગઢ જિલ્લા પંચાયત ભરતી 2023 
અરજી કેવી રીતે કરવી ? 

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ https://arogyasathi.gujarat.gov.in/ પર જઈ Current Opening સેકશન માં જાવ તથા રજીસ્ટ્રેશન કરી લો.
  • હવે આઈડી પાસવર્ડ મદદથી Login કરો તથા તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ પાસે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.


            મહત્વપૂર્ણ લિંક :
            ભરતી પોર્ટલ https://junagadhdp.gujarat.gov.in/gu/home
            સત્તાવાર સૂચના અહીંયા ક્લિક કરો
            ઓનલાઈન અરજી કરો અહીંયા ક્લિક કરો
            વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ અહીંયા ક્લિક કરો

            FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો – Junagadh District Panchayat Recruitment 2023
            જૂનાગઢ જિલ્લા પંચાયત ભરતી 2023 ની છેલ્લી તારીખ શું છે?
            જૂનાગઢ જિલ્લા પંચાયત ભરતી 2023 ની છેલ્લી તારીખ 21 મે 2023 છે.

            જૂનાગઢ જિલ્લા પંચાયત ભરતી 2023 ની સત્તાવાર વેબસાઇટ શું છે?
            જૂનાગઢ જિલ્લા પંચાયત ભરતી 2023 ની સત્તાવાર વેબસાઇટ https://junagadhdp.gujarat.gov.in/gu/home છે.

            અન્ય મહત્વપૂર્ણ લિંક્સ :
            સરકારી ભરતીની જાહેરાતોઅહીંયા ક્લિક કરો
            જાણવા જેવું (અજબ ગજબ)અહીંયા ક્લિક કરો
            સરકારી યોજનાઓઅહીંયા ક્લિક કરો
            હેલ્થ કેર (દેશી ઔષધ)અહીંયા ક્લિક કરો
            મોટીવેશનલ સ્ટોરીઅહીંયા ક્લિક કરો
            શૂરવીરોની વીરગાથાઓઅહીંયા ક્લિક કરો
            બૉલીવુડ ગપશપઅહીંયા ક્લિક કરો
            રમત ગમતઅહીંયા ક્લિક કરો
            આજના ન્યુઝ પેપરઅહીંયા ક્લિક કરો
            આજનું રાશિ ભવિષ્યઅહીંયા ક્લિક કરો

            ────⊱◈✿◈⊰────

            ટિપ્પણીઓ નથી:

            ટિપ્પણી પોસ્ટ કરો

            માત્ર એક વખત કરો રોકાણ અને જીવનભરનું ટેન્શન દૂર, દર મહિને મળશે રૂ.12,388 પેન્શન, LIC ની આ શાનદાર સ્કિમ તમારા માટે ફાયદાકારક

            માત્ર એક વખત કરો રોકાણ અને જીવનભરનું ટેન્શન દૂર, દર મહિને મળશે રૂ.12,388 પેન્શન, LIC ની આ શાનદાર સ્કિમ તમારા માટે ફાયદાકારક જો તમે 42 વર્ષની...