Gujarat Vidyapith Recruitment 2023: ગુજરાત વિદ્યાપીઠમાં ચોકીદાર, ડ્રાઈવર, ક્લાર્ક, એન્જીનીયર વગેરે જગ્યાઓ પર સીધી ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.
Gujarat Vidyapith Recruitment 2023 : હાઇલાઇટ્સ
સંસ્થાનું નામ | ગુજરાત વિદ્યાપીઠ |
પોસ્ટનું નામ | વિવિધ |
નોકરીનું સ્થળ | અમદાવાદ, ગુજરાત |
નોટિફિકેશનની તારીખ | 25 મે 2023 |
ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ | row5 col 2 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 24 જુન 2023 |
ઓફિશિયલ વેબસાઈટ | https://www.gujaratvidyapith.org / |
પોસ્ટનું નામ:
- સિવિલ એન્જીનીયર
- આસિસ્ટન્ટ સિવિલ એન્જીનીયર
- વિભાગીય અધિકારી
- મદદનીશ
- તકનીકી મદદનીશ
- લેબ મદદનીશ
- રિસેપ્શનિસ્ટ
- ગૃહમાતા
- ગૃહપતિ
- અપર ડિવિઝન ક્લાર્ક
- એકાઉન્ટન્ટ
- કોચ
- મ્યુઝીયમ આસિસ્ટન્ટ
- લોઅર ડિવિઝન ક્લાર્ક
- ડ્રાઈવર
- મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ
- રસોઈયા
- ગ્રાઉન્ડમેન
- ચોકીદાર
- અટેન્ડન્ટ
કુલ ખાલી જગ્યા :
ક્રમ | પોસ્ટ | જગ્યા |
1 | સિવિલ એન્જીનીયર | 01 |
2 | આસિસ્ટન્ટ સિવિલ એન્જીનીયર | 01 |
3 | વિભાગીય અધિકારી | 01 |
4 | મદદનીશ | 01 |
5 | તકનીકી મદદનીશ | 01 |
6 | લેબ મદદનીશ | 01 |
7 | રિસેપ્શનિસ્ટ | 01 |
8 | ગૃહમાતા | 06 |
9 | ગૃહપતિ | 07 |
10 | અપર ડિવિઝન ક્લાર્ક | 07 |
11 | એકાઉન્ટન્ટ | 06 |
12 | કોચ | 04 |
13 | મ્યુઝીયમ આસિસ્ટન્ટ | 02 |
14 | લોઅર ડિવિઝન ક્લાર્ક | 12 |
15 | ડ્રાઈવર | 03 |
16 | મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ | 24 |
17 | રસોઈયા | 01 |
18 | ગ્રાઉન્ડમેન | 04 |
19 | ચોકીદાર | 06 |
20 | અટેન્ડન્ટ | 08 |
- સિવિલ એન્જીનીયર: 01
- આસિસ્ટન્ટ સિવિલ એન્જીનીયર: 01
- વિભાગીય અધિકારી: 01
- મદદનીશ: 01
- તકનીકી મદદનીશ: 01
- લેબ મદદનીશ: 01
- રિસેપ્શનિસ્ટ: 01
- ગૃહમાતા: 06
- ગૃહપતિ: 07
- અપર ડિવિઝન ક્લાર્ક: 07
- એકાઉન્ટન્ટ: 06
- કોચ: 04
- મ્યુઝીયમ આસિસ્ટન્ટ: 02
- લોઅર ડિવિઝન ક્લાર્ક: 12
- ડ્રાઈવર: 03
- મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ: 24
- રસોઈયા: 01
- ગ્રાઉન્ડમેન: 04
- ચોકીદાર: 06
- અટેન્ડન્ટ: 08
લાયકાત :
મિત્રો, તમામ પોસ્ટ માટે શેક્ષણિક લાયકાત 10 પાસ થી લઇ અનુસ્નાતક સુધી તથા અન્ય લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલી લિંક ની મદદથી જાહેરાતમાં જોઈ શકો છો.
પગાર ધોરણ :
ગુજરાત વિદ્યાપીઠની આ ભરતીમાં ઉમેદવારની ફાઇનલ પસંદગી થયા બાદ તેમનો કેટલો પગાર ચુકવવામાં આવશે તેની માહિતી તમે નીચે આપેલ ટેબલમાં જોઈ શકો છો.
ક્રમ | પોસ્ટ | પગાર |
1 | સિવિલ એન્જીનીયર | રૂપિયા 50,000 |
2 | આસિસ્ટન્ટ સિવિલ એન્જીનીયર | રૂપિયા 35,000 |
3 | વિભાગીય અધિકારી | રૂપિયા 28,000 |
4 | મદદનીશ | રૂપિયા 25,000 |
5 | તકનીકી મદદનીશ | રૂપિયા 25,000 |
6 | લેબ મદદનીશ | રૂપિયા 25,000 |
7 | રિસેપ્શનિસ્ટ | રૂપિયા 25,000 |
8 | ગૃહમાતા | રૂપિયા 22,000 |
9 | ગૃહપતિ | રૂપિયા 22,000 |
10 | અપર ડિવિઝન ક્લાર્ક | રૂપિયા 20,000 |
11 | એકાઉન્ટન્ટ | રૂપિયા 20,000 |
12 | કોચ | રૂપિયા 20,000 |
13 | મ્યુઝીયમ આસિસ્ટન્ટ | રૂપિયા 17,000 |
14 | લોઅર ડિવિઝન ક્લાર્ક | રૂપિયા 20,000 |
15 | ડ્રાઈવર | રૂપિયા 15,000 |
16 | મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ | રૂપિયા 15,000 |
17 | રસોઈયા | રૂપિયા 15,000 |
18 | ગ્રાઉન્ડમેન | રૂપિયા 12,000 |
19 | ચોકીદાર | રૂપિયા 12,000 |
20 | અટેન્ડન્ટ | રૂપિયા 12,000 |
પસંદગી પ્રક્રિયા :
ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ ઘ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટમાં કરવામાં આવશે. અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવાર ગુજરાત વિદ્યાપીઠની સત્તાવાર વેબસાઈટ https://www.gujaratvidyapith.org/ પર અરજી કરી શકે છે. સંસ્થા દ્વારા ઉમેદવારની પસંદગી કરવા માટે અન્ય કોઈ પ્રક્રિયા પણ અપનાવી શકે શકાય છે.
અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ :
જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના પુરાવા રજુ કરવાના રહેશે.
- આધાર કાર્ડ
- કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ
- અભ્યાસની માર્કશીટ
- અનુભવનું પ્રમાણપત્ર
- ડિગ્રી
- ફોટો
- સહી
- તથા અન્ય જરૂરી પુરાવાઓ
અરજી કઈ રીતે કરવી? :
- સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- હવે ગુજરાત વિદ્યાપીઠની સત્તાવાર વેબસાઈટ https://www.gujaratvidyapith.org/ પર જઈ Recruitment સેકશન માં જાઓ.
- હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ સામે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
- હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
- એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.
અરજી કરવા માટે જરૂરી લિંક :
નોકરીની જાહેરાત માટે | અહીંયા ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીંયા ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ પર જવા માટે | અહીંયા ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે | અહીંયા ક્લિક કરો |
મહત્વની તારીખ :
ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ : 25 મે 2023
ફોર્મ ભરવાની અંતિમ તારીખ: 24 જૂન 2023
અન્ય મહત્વપૂર્ણ લિંક્સ :
સરકારી ભરતીની જાહેરાતો | અહીંયા ક્લિક કરો |
જાણવા જેવું (અજબ ગજબ) | અહીંયા ક્લિક કરો |
સરકારી યોજનાઓ | અહીંયા ક્લિક કરો |
હેલ્થ કેર (દેશી ઔષધ) | અહીંયા ક્લિક કરો |
મોટીવેશનલ સ્ટોરી | અહીંયા ક્લિક કરો |
શૂરવીરોની વીરગાથાઓ | અહીંયા ક્લિક કરો |
બૉલીવુડ ગપશપ | અહીંયા ક્લિક કરો |
રમત ગમત | અહીંયા ક્લિક કરો |
આજના ન્યુઝ પેપર | અહીંયા ક્લિક કરો |
આજનું રાશિ ભવિષ્ય | અહીંયા ક્લિક કરો |
────⊱◈✿◈⊰────
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો