ગુરુવાર, 1 જૂન, 2023

હાર્ટએટેક માટે જવાબદાર બેડ કોલેસ્ટ્રોલ ઓછું કરવું હોય તો હાલ જ કરી લો આ ઉપાય.

હાર્ટએટેક માટે જવાબદાર બેડ કોલેસ્ટ્રોલ ઓછું કરવું હોય તો હાલ જ કરી લો આ ઉપાય.


દાડમ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક ફળ છે, જેમાં ઘણા બધા મિનરલ્સ અને વિટામિન્સ હોય છે. દાડમના રસમાં ફાઈબર, પ્રોટીન, વિટામિન સી, વિટામિન કે, ફોલેટ અને પોટેશિયમ હોય છે.


આ સિવાય દાડમના રસમાં અન્ય કોઈપણ ફળ કરતાં વધુ એન્ટીઓક્સીડેન્ટ હોય છે અને આ એન્ટીઓક્સીડેન્ટ્સ શરીરમાં ફ્રી રેડિકલને દૂર કરવામાં અને કોષોને નુકસાનથી બચાવવામાં અત્યંત મદદરૂપ છે.




સામાન્ય રીતે એવું જોવામાં આવે છે કે સ્ત્રીઓમાં સ્તન કેન્સર એ સૌથી સામાન્ય પ્રકારનું કેન્સર છે. જો કે, દાડમના રસની શક્તિશાળી અસરને કારણે, સ્તન કેન્સરના કોષો વધતા નથી.


એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે દાડમનો અર્ક એ એન્ઝાઇમ્સને રોકી શકે છે જે ક્રોનિક આર્થરાઈટિસના દર્દીઓના શરીરને નુકસાન પહોંચાડી શકે છે.


દાડમનો રસ નિયમિત પીવાથી હાર્ટ એટેકનો ખતરો ઓછો થાય છે. તેમજ દાડમમાં હાજર ફેટી એસિડ અને પ્યુનિક એસિડ આપણને હૃદયની અનેક પ્રકારની બીમારીઓથી બચાવે છે.




એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે દાડમનો રસ ટાઇપ 2 ડાયાબિટીસ અને ઉચ્ચ કોલેસ્ટ્રોલ પર ખૂબ જ હકારાત્મક અસર કરે છે.


તેની સાથે ખરાબ એલડીએલ કોલેસ્ટ્રોલની સાથે શરીરની અન્ય સમસ્યાઓ પણ દૂર થાય છે.


અમારા વોટ્સએપ ગ્રુપની લિંક :
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે
અહિંયા ક્લિક કરો


અન્ય મહત્વપૂર્ણ લિંક્સ :
સરકારી ભરતીની જાહેરાતોઅહીંયા ક્લિક કરો
જાણવા જેવું (અજબ ગજબ)અહીંયા ક્લિક કરો
સરકારી યોજનાઓઅહીંયા ક્લિક કરો
હેલ્થ કેર (દેશી ઔષધ)અહીંયા ક્લિક કરો
મોટીવેશનલ સ્ટોરીઅહીંયા ક્લિક કરો
શૂરવીરોની વીરગાથાઓઅહીંયા ક્લિક કરો
બૉલીવુડ ગપશપઅહીંયા ક્લિક કરો
રમત ગમતઅહીંયા ક્લિક કરો
આજના ન્યુઝ પેપરઅહીંયા ક્લિક કરો
આજનું રાશિ ભવિષ્યઅહીંયા ક્લિક કરો

────⊱◈✿◈⊰────

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

માત્ર એક વખત કરો રોકાણ અને જીવનભરનું ટેન્શન દૂર, દર મહિને મળશે રૂ.12,388 પેન્શન, LIC ની આ શાનદાર સ્કિમ તમારા માટે ફાયદાકારક

માત્ર એક વખત કરો રોકાણ અને જીવનભરનું ટેન્શન દૂર, દર મહિને મળશે રૂ.12,388 પેન્શન, LIC ની આ શાનદાર સ્કિમ તમારા માટે ફાયદાકારક જો તમે 42 વર્ષની...