10 પાસ ITBP ડ્રાઇવર ભરતી 2023 , 458 જગ્યા પર ભરતી, અહીંયા અરજી કરો.
10 પાસ ITBP Driver Recruitment 2023 : તાજેતરમાં નવી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે આ ડાઈવર માટેની જગ્યા પર છે. આ ભરતીમાં કુલ 458 જગ્યા પર ભરતી કરવામાં આવશે આજે આપણે આ લેખમાં આ ભરતી વિશેની તમામ માહિતી મેળવીશું જેવી કે વહી મર્યાદા લાયકાત અરજી કરવાની રીત કોણ અરજી કરી શકે છે વગેરે માહિતી તો મિત્રો આ લેખને સંપૂર્ણ વાંચો અને તમારા મિત્રો સાથે પણ શેર કરો.
10 પાસ ITBP Driver Recruitment 2023
| સંસ્થાનું નામ | ઈન્ડો - તીબેટીયન બોર્ડર સિક્યુરિટી વિભાગ |
| પોસ્ટનું નામ | કોન્સ્ટેબલ (ડ્રાઇવર) |
| કુલ જગ્યા | 458 |
| અરજી મોડ | ઓનલાઇન |
| જોબ લોકેશન | ઓલ ઇન્ડિયા |
| ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 26/07/2023 |
| ઓફિશિયલ વેબસાઈટ | itbpolice.nic.in |
જરૂરી લાયકાત અને કુલ પોસ્ટ :
| પોસ્ટનું નામ | કુલ જગ્યા | લાયકાત |
| Constable (Driver) | 458 UR-195, SC-74, ST-37, OBC-110 |
10th Pass + Heavy (HMV) Driving License |
વય મર્યાદા :
આ ભરતી માટે સત્તાવાર વિભાગ દ્વારા ઉમેદવાર ઉંમર 21 વર્ષથી લઈ 27 વર્ષ સુધીની હોવી જોઈએ એટલે કે 27 વર્ષ સુધી ઉમેદવાર આ ભરતી માટે અરજી કરી શકે છે વધુ માહિતી માટે નીચે આપેલ જાહેરાત વાંચો
અરજી ફી :
| કેટેગરી | ફી |
| Gen/ OBC/ EWS | Rs. 100/- |
| SC/ ST | Rs. 0/- |
| Mode of Payment | Online |
મહત્વ ની તારીખ :
| વિગત | તારીખ |
| અરજી શરૂઆતની તારીખ | 27/06/2023 |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 26/07/ 2023 |
મહત્વપૂર્ણ લિંક્સ :
| જાહેરાત જોવા માટે | અહીંયા ક્લિક કરો |
| અરજી કરવા માટે | અહીંયા ક્લિક કરો |
| સત્તાવાર વેબસાઈટ | અહીંયા ક્લિક કરો |
| વોટ્સએપ ગ્રુપમાં જોઈન થવા માટે | અહીંયા ક્લિક કરો |
FAQ - વારંવાર પૂછાતા પ્રશ્નો :
ITBP Driver ભરતી 2023 અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?
ITBP Driver ભરતી 2023 અરજી કરવાની છેલ્લી તારીખ 26 જુલાઈ 2023 છે.
ITBP Driver ભરતી 2023 સત્તાવાર વેબસાઈટ કઈ છે ?
ITBP Driver ભરતી 2023 સત્તાવાર વેબસાઈટ itbpolice.nic.in છે.
ITBP Driver ભરતી 2023 કુલ જગ્યા કેટલી છે ?
ITBP Driver ભરતી 2023 કુલ જગ્યા 458 છે.
ITBP Driver ભરતી 2023 અરજી મોડ કયો છે ?
ITBP Driver ભરતી 2023 અરજી મોડ ઓનલાઈ છે.
અન્ય મહત્વપૂર્ણ લિંક્સ :
| સરકારી ભરતીની જાહેરાતો | અહીંયા ક્લિક કરો |
| જાણવા જેવું (અજબ ગજબ) | અહીંયા ક્લિક કરો |
| સરકારી યોજનાઓ | અહીંયા ક્લિક કરો |
| હેલ્થ કેર (દેશી ઔષધ) | અહીંયા ક્લિક કરો |
| મોટીવેશનલ સ્ટોરી | અહીંયા ક્લિક કરો |
| શૂરવીરોની વીરગાથાઓ | અહીંયા ક્લિક કરો |
| બૉલીવુડ ગપશપ | અહીંયા ક્લિક કરો |
| રમત ગમત | અહીંયા ક્લિક કરો |
| આજના ન્યુઝ પેપર | અહીંયા ક્લિક કરો |
| આજનું રાશિ ભવિષ્ય | અહીંયા ક્લિક કરો |
────⊱◈✿◈⊰────

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો