આરોગ્ય વિભાગ ગાંધીનગર ભરતી: શું તમે પણ નોકરી શોધી રહ્યા છો અથવા તમારા કુટુંબ અથવા મિત્ર વર્તુળમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે એક સારા સમાચાર લઈને આવ્યા છીએ કારણ કે આરોગ્ય વિભાગ ગાંધીનગરમાં પરીક્ષા વિના સીધી ભરતીની તક છે તેથી અમે તમને વિનંતી કરીએ છીએ કે આ લેખ અંત સુધી વાંચો અને આ લેખ જેમને નોકરીની સખત જરૂર છે તે દરેકને શેર કરો.
Health Dept Gandhinagar Recruitment 2023
સંસ્થાનું નામ | આરોગ્ય વિભાગ ગાંધીનગર |
પોસ્ટનું નામ | વિવિધ |
નોકરી સ્થળ | ગાંધીનગર, ગુજરાત |
નોટિફિકેશનની તારીખ | 05/06/2023 |
ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ | 05/06/2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 11/06/2023 |
ઓફિશિયલ વેબસાઈટ | https://arogyasathi.gujarat.gov.in/ |
પોસ્ટનું નામ :
જાહેરનામામાં જણાવ્યા મુજબ, આરોગ્ય વિભાગ ગાંધીનગર આયુષ ડૉક્ટર, ફાર્માસિસ્ટ, સ્ટાફ નર્સ/બ્રધર્સ અને ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ આસિસ્ટન્ટની જગ્યાઓ માટે ભરતી કરી રહ્યું છે.
પગાર ધોરણ :
નેશનલ હેલ્થ મિશનની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી કર્યા પછી, તમે નીચે આપેલા કોષ્ટકમાં ઉમેદવારને માસિક કેટલા રૂપિયા પગાર ચૂકવવામાં આવશે તેની માહિતી જોઈ શકો છો."
પોસ્ટનું નામ | પગાર ધોરણ |
આયુષ ડોક્ટર | રૂપિયા 25,000 |
ફાર્માસિસ્ટ | રૂપિયા 13,000 |
સ્ટાફ નર્સ / બ્રધર | રૂપિયા 13,000 |
ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ આસિસ્ટન્ટ | રૂપિયા 13,000 |
લાયકાત :
મિત્રો, તમામ પોસ્ટ માટે શૈક્ષણિક અને અન્ય લાયકાત અલગ અલગ હોય છે જે તમે નીચે આપેલ લિંકની મદદથી જાહેરાતમાં જોઈ શકો છો.
પસંદગી પ્રક્રિયા :
ઓનલાઈન અરજી કર્યા પછી, ઉમેદવારને નિર્ધારિત તારીખે ઈન્ટરવ્યુ માટે પસંદ કરવામાં આવશે. આરોગ્ય વિભાગ ઈચ્છે તો લેખિત પરીક્ષા અથવા કૌશલ્ય કસોટી અથવા અન્ય કોઈપણ પ્રક્રિયા પણ અપનાવી શકે છે. ઉમેદવારની પસંદગી 11 મહિનાના કરાર પર કરવામાં આવશે. રસ ધરાવતા ઉમેદવારો આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઇટ arogyasathi.gujarat.gov.in મારફતે અરજી કરી શકે છે.
કુલ ખાલી જગ્યા :
આરોગ્ય વિભાગ ગાંધીનગરની આ ભરતીમાં, આયુષ ડોક્ટર માટે 03, ફાર્માસિસ્ટ માટે 09, સ્ટાફ નર્સ/બ્રધર્સ માટે 02 અને જિલ્લા પ્રોગ્રામ આસિસ્ટન્ટ માટે 01 જગ્યાઓ ખાલી છે.
મહત્વની તારીખ :
મિત્રો આ ભરતીની સૂચના 05 જૂન 2023 ના રોજ આરોગ્ય વિભાગ ગાંધીનગર ઘ્વારા દ્વારા બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતી ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ 05 જૂન 2023 છે જ્યારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 11 જૂન 2023 છે.
અરજી કરવા માટેની મહત્વપૂર્ણ લિંક :
સત્તાવાર જાહેરાત જોવા માટે | અહીંયા ક્લિક કરો |
ઓનલાઇન અરજી કરવા માટે | અહીંયા ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ પર જવા માટે | અહીંયા ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોઈન થવા માટે | અહીંયા ક્લિક કરો |
અન્ય મહત્વપૂર્ણ લિંક્સ :
સરકારી ભરતીની જાહેરાતો | અહીંયા ક્લિક કરો |
જાણવા જેવું (અજબ ગજબ) | અહીંયા ક્લિક કરો |
સરકારી યોજનાઓ | અહીંયા ક્લિક કરો |
હેલ્થ કેર (દેશી ઔષધ) | અહીંયા ક્લિક કરો |
મોટીવેશનલ સ્ટોરી | અહીંયા ક્લિક કરો |
શૂરવીરોની વીરગાથાઓ | અહીંયા ક્લિક કરો |
બૉલીવુડ ગપશપ | અહીંયા ક્લિક કરો |
રમત ગમત | અહીંયા ક્લિક કરો |
આજના ન્યુઝ પેપર | અહીંયા ક્લિક કરો |
આજનું રાશિ ભવિષ્ય | અહીંયા ક્લિક કરો |
────⊱◈✿◈⊰────
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો