બુધવાર, 21 જૂન, 2023

ભારતીય પશુપાલન વિભાગ ભરતી 2023, 10 અને 12 પાસ માટે નોકરીની સુવર્ણ તક.

ભારતીય પશુપાલન વિભાગ ભરતી 2023, 10 અને 12 પાસ માટે નોકરીની સુવર્ણ તક.


ભારતીય પશુપાલન વિભાગ ભરતી 2023: તાજેતરમાં ધોરણ 10 અને 12 પાસ માટે નોકરીની મોટી જાહેરાત કરવામાં આવી છે આ જાહેરાત ભારતીય પશુપાલન વિભાગ દ્વારા કરવામાં આવી છે આ ભરતી માં કુલ 3,444 જેટલી જગ્યા ઉપર નક્કી કરવામાં આવશે તો મિત્રો તમે પણ અરજી કરવા માગો છો આ લેખને શાંતિથી અને સંપૂર્ણ વાંચો અને જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડો.


ભારતીય પશુપાલન વિભાગ ભરતી 2023 | Bharatiya Pashupalan Nigam Limited Recruitment
સંસ્થાનું નામ ભારતીય પશુપાલન નિગમ લિમિટેડ
પોસ્ટનું નામ વિવિધ
અરજી માધ્યમઓનલાઇન
નોટિફિકેશનની તારીખ 19/06/2023
ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ 19/06/2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 05/07/2023
ઓફિશિયલ વેબસાઈટ https://www.bharatiyapashupalan.com/


ભારતીય પશુપાલન વિભાગ ભરતી 2023 કુલ જગ્યાઓ :
સર્વેયર : 2870
સર્વેયર-ઈન-ચાર્જ : 574


લાયકાત:
આ ભરતી માટે નીચે પ્રમાણેની લાયકાત જરૂરી છે જે ટેબલ આપેલી છે.
પોસ્ટનું નામ લાયકાત
સર્વેયર 10 પાસ
સર્વેયર - ઇન ચાર્જ 12 પાસ


પગાર ધોરણ :
પોસ્ટનું નામ પગાર ધોરણ
સર્વેયર 20,000 રૂપિયા
સર્વેયર - ઇન ચાર્જ 24,000 રૂપિયા


અરજી ફી :
આ ભરતી માટે બધા જ વર્ગો માટે ફી નક્કી કરવામાં આવી છે કે નીચે મુજબ આપેલી છે
પોસ્ટનું નામ અરજી ફી
સર્વેયર 944/- રૂપિયા
સર્વેયર - ઇન ચાર્જ 826/- રૂપિયા


અરજી કઈ રીતે કરવાની રહેશે ? :

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • સત્તાવાર વેબસાઇટ https://www.bharatiyapashupalan.com/ વિઝીટ કરો.
  • હવે “Online Application” નો ઓપ્શન સિલેક્ટ કરો.
  • હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ સિલેક્ટ કરી તમારી સંપૂર્ણ ડિટેઇલ તથા જરૂરી પ્રમાણપત્રો અપલોડ કરો.
  • હવે ઓનલાઇન માધ્યમથી ફી ની ચુકવણી કરો.
  • આ રીતે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.



અરજી કરવા માટે જરૂરી લિંક :
ઓફિશિયલ જાહેરાત જોવા માટે અહીંયા ક્લિક કરો
ઓનલાઈન અરજી કરવા માટે અહીંયા ક્લિક કરો
ઓફિશિયલ વેબસાઈટ પર જવા માટે અહીંયા ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીંયા ક્લિક કરો


FAQ - વારંવાર પૂછાતા પ્રશ્નો :
ભારતીય પશુપાલન વિભાગ ભરતી 2023 અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?
ભારતીય પશુપાલન વિભાગ ભરતી 2023 અરજી કરવાની છેલ્લી તારીખ 05 જુલાઈ 2023 છે.

ભારતીય પશુપાલન વિભાગ ભરતી 2023 સત્તાવાર વેબસાઈટ કઈ છે ?
ભારતીય પશુપાલન વિભાગ ભરતી 2023 સત્તાવાર વેબસાઈટ www.bharatiyapashupalan.com છે.

ભારતીય પશુપાલન વિભાગ ભરતી 2023 કુલ જગ્યા કેટલી છે ?
ભારતીય પશુપાલન વિભાગ ભરતી 2023 કુલ જગ્યા 3444 છે.

ભારતીય પશુપાલન વિભાગ ભરતી 2023 અરજી મોડ કયો છે ?
ભારતીય પશુપાલન વિભાગ ભરતી 2023 અરજી મોડ ઓનલાઈ છે.

અમારા વોટ્સએપ ગ્રુપની લિંક :
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે
અહિંયા ક્લિક કરો


અન્ય મહત્વપૂર્ણ લિંક્સ :
સરકારી ભરતીની જાહેરાતોઅહીંયા ક્લિક કરો
જાણવા જેવું (અજબ ગજબ)અહીંયા ક્લિક કરો
સરકારી યોજનાઓઅહીંયા ક્લિક કરો
હેલ્થ કેર (દેશી ઔષધ)અહીંયા ક્લિક કરો
મોટીવેશનલ સ્ટોરીઅહીંયા ક્લિક કરો
શૂરવીરોની વીરગાથાઓઅહીંયા ક્લિક કરો
બૉલીવુડ ગપશપઅહીંયા ક્લિક કરો
રમત ગમતઅહીંયા ક્લિક કરો
આજના ન્યુઝ પેપરઅહીંયા ક્લિક કરો
આજનું રાશિ ભવિષ્યઅહીંયા ક્લિક કરો

────⊱◈✿◈⊰────

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

માત્ર એક વખત કરો રોકાણ અને જીવનભરનું ટેન્શન દૂર, દર મહિને મળશે રૂ.12,388 પેન્શન, LIC ની આ શાનદાર સ્કિમ તમારા માટે ફાયદાકારક

માત્ર એક વખત કરો રોકાણ અને જીવનભરનું ટેન્શન દૂર, દર મહિને મળશે રૂ.12,388 પેન્શન, LIC ની આ શાનદાર સ્કિમ તમારા માટે ફાયદાકારક જો તમે 42 વર્ષની...