નવો વિવાદ / જલેગી તેરે બાપ કી... આદિપુરુષમાં ઊતરતી કક્ષાના ડાયલોગ્સના કારણે ભડક્યા લોકો, કહ્યું હનુમાન દાદા આવું ક્યારેય ન બોલે.
Film Adipurush Trolling: આદિપુરૂષ જોવા ગયેલા ઘણા દર્શકોએ ફિલ્મના ડાયલોગ્સ પર જબરદસ્ત નારાજગી વ્યક્ત કરી છે. હનુમાનજી પાસે અમુક એવા ડાયલોગ્સ બોલાવવામાં આવ્યા છે જેને લોકો ચીપ ગણાવીને ટ્રોલ કરી રહ્યા છે.
- આદિપુરૂષ ફસાઈ ફરી વિવાદોમાં
- દર્શકોએ ડાયલોગ્સ પર જતાવી નારાજગી
- હનુમાનજીના ડાયલોગ્સને ગણાવ્યા ચીપ
આદિપુરૂષ રિલીઝ થતા જ સોશિયલ મીડિયા પર લોકોનું રિએક્શન વાયરલ થઈ રહ્યું છે. ફિલ્મ જોનાર તેમાં સારૂ અને ખોટુ બન્ને જણાવી રહ્યા છે. હનુમાનજીના ડાયલોગ્સને લઈને જબરદસ્ત ટ્રોલિંગ થઈ રહી છે. રાવણના વીએફએક્સનો મજાક ઉડાવી રહ્યા છે. ત્યાં જ અમુક મજેદાર ટ્વીટ્સ પણ છે.
ઘણા વ્યૂઅર્સે એવું પણ લખ્યું છે કે ઓમ રાઉતની ફિલ્મ જોઈને માનંદ સાગર માટે સન્માન વધી ગયો. અમુક દર્શક એવા પણ છે જે ઘણી કમીઓને નજર અંદાજ કરતા થિએટરમાં રામકથાને એન્જોય કરી રહ્યા છે.
સવારથી થિએટર્સમાં જોવા મળ્યા દર્શક :
પ્રભાસ અને કૃતિ સેનન સ્ટારર આદિપુરૂષને ધમાકેદાર ઓપનિંગ મળી છે. આંદ્ર અને તેલંગાણામાં સવારે 4 વાગ્યાના શોઝ હતા. દર્શક સવારથી સિનેમાઘરોમાં આવી ગયા હતા.
બાકી જગ્યાઓ પર પણ ઘણા લોકો બેક ટુ બેક આદિપુરૂષ ફિલ્મને જોવાનો દાવો કરતા ટ્વીટ્સ કરી રહ્યા છે. આ વચ્ચે ફિલ્મ જોઈ ચુકેલા લોકોએ અમુક ટ્વીટ્સથી બધાનું ધ્યાન ખેંચ્યુ.
ક્રમ | વાંચવા જેવા અન્ય લેખ |
---|---|
1 | આ પણ વાંચો : બોલીવુડના સ્ટાર કેમ બની રહ્યા છે કે કેન્સરનો શિકાર??? જાણો તેનું કારણ... |
2 | આ પણ વાંચો : કેવી રીતે એક સમયે બસ કંડક્ટર રહેતા રજનીકાંત સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ભગવાન બની ગયા… જુઓ તેમના બાળપણના ફોટાની ઝલક. |
હનુમાનજીએ બોલ્યા આ ડાયલોગ્સ :
દર્શકોએ સૌથી વધારે નારાજગી હનુમાનજીના ડાયલોગ્સ પર વ્યક્ત કરી છે. એક યુઝરે ટ્વીટર કર્યું છે. બજરંગબલી ડાયલોગ: કપડા તેરે બાપ કા. તેલ તેરે બાપ કા. આગ ભી તેરે બાપ કી. તો જલેગી ભી તેરે બાપ કી.
જુઓ વીડિયો :
આવા ચીપ ડાયલોગ લખવામાં આવ્યા છે અને આશા કરવામાં આવી રહી છે કે આપણા યુથ આ રામાયણ જુએ. તેના પર એક યુઝરે કમેન્ટ કર્યું છે કે એવામાં હનુમાનજી માટે સીટ પણ રિઝર્વ કરી દીધી. તે આવા ડાયલોગ્સ સાંભળવા આવશે. બોલિવુડવાળા ભગવાનથી ડરો.
અન્ય મહત્વપૂર્ણ લિંક્સ :
સરકારી ભરતીની જાહેરાતો | અહીંયા ક્લિક કરો |
જાણવા જેવું (અજબ ગજબ) | અહીંયા ક્લિક કરો |
સરકારી યોજનાઓ | અહીંયા ક્લિક કરો |
હેલ્થ કેર (દેશી ઔષધ) | અહીંયા ક્લિક કરો |
મોટીવેશનલ સ્ટોરી | અહીંયા ક્લિક કરો |
શૂરવીરોની વીરગાથાઓ | અહીંયા ક્લિક કરો |
બૉલીવુડ ગપશપ | અહીંયા ક્લિક કરો |
રમત ગમત | અહીંયા ક્લિક કરો |
આજના ન્યુઝ પેપર | અહીંયા ક્લિક કરો |
આજનું રાશિ ભવિષ્ય | અહીંયા ક્લિક કરો |
────⊱◈✿◈⊰────
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો