ધોરણ 12 પાસ માટે વડોદરા મહાનગરપાલિકામાં ભરતી, છેલ્લી તારીખ 30/06/2023 :
VMC Bharti 2023 : 12 પાસ માટે વડોદરા મહાનગરપાલિકામાં ભરતી 2023 : વડોદરા મહાનગરપાલિકામાં ભરતી 2023, 12 પાસ ઉમેદવારો વડોદરા મહાનગરપાલિકામાં ભરતી 2023 માટે અરજી કરી શકે છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ( VMC Bharti 2023)ને ઓફીસ આસીસ્ટન્ટ (પ્યુન)ની જગ્યાઓ 2023 માટે ભરતી નોટિફીકેશન (Job Notification) બહાર પાડી છે.
VMC Bharti 2023 :
હાઇલાઇટ્સ
સંસ્થાનું નામ | વડોદરા મહાનગરપાલિકા કોર્પોરેશન (VMC) |
પોસ્ટનું નામ | ઓફીસ આસીસ્ટન્ટ (પ્યુન) |
અરજીનો પ્રકાર | ઓફલાઇન |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 30/06/2023 |
ઓફિશિયલ વેબસાઈટ | https://vmc.gov.in |
પોસ્ટ :
- ઓફીસ આસીસ્ટન્ટ (પ્યુન)
શૈક્ષણિક લાયકાત :
- ધોરણ- ૧૨ પાસ – વધુ વિગતો માટે નીચે આપેલ સત્તાવાર નોટિફિકેશન વાંચો.
અગત્યની માહિતી :
- એપ્રેન્ટીસ ઉમેદવારોની મેરીટ યાદી ધોરણ ૧૨ પાસ કક્ષાએ મેળવેલ ગુણના આધારે તૈયાર કરવામાં આવશે.
- આ પસંદગી કામચાલાઉ હોઇ વડોદરા મહાનગરપાલિકામાં ભવિષ્યમાં નોકરી અંગેનો તમારો કોઇ કાયદેસરનો હક્ક પ્રસ્થાપિત થશે નહીં.
- વયમર્યાદા – ૧૮ થી ૨૮ વર્ષની વચ્ચેના ઉમેદવારે અરજી કરવાની રહેશે.
આ પણ વાંચો : GSRTC અમદાવાદ ભરતી 2023, અરજી કરવાની છેલ્લી તારીખ 27/06/2023 |
આ પણ વાંચો : ઈન્ટેલીજન્સ બ્યુરો (IB) માં આવી નવી ભરતી : છેલ્લી તારીખ 23/06/2023. |
VMC ભરતી 2023 કેવી રીતે અરજી કરવી? :
- વડોદરા મહાનગરપાલિકાની વેબસાઇટ www.vmc.gov.in પર જાહેરાત સાથે સામેલ અરજીપત્રકમાં જ અરજી કરવાની રહેશે.
- અરજીના કવર પર મોબાઇલ નંબર અને ટ્રેડનું નામ ફરજીયાત લખવું.
- અરજી સ્પીડપોસ્ટ થી અથવા રજીસ્ટર પોસ્ટ એ.ડી.થી કરવાની રહેશે.
- અરજી રૂબરૂ સ્વીકારવામાં આવશે નહી.
- અધુરી વિગતવાળી,જરૂરી પ્રમાણપત્રો સિવાયની તથા મુદ્દત બહારની અરજી કોઇપણ સંજોગોમાં ગ્રાહ્ય રાખવામાં આવશે નહી.
- અરજી કરનાર ઉમેદવારે www.apprenticeshipindia.org પર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી પ્રોફાઇલ ભરી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન એસ્ટાબ્લીસમેન્ટમાં એપ્લાઇ કરવાનું રહેશે.
- ત્યારબાદ અરજી મોકલવાનું સ્થળ સામાન્ય વહીવટ વિભાગ, એપ્રેન્ટીસ શાખા, રૂમ નં.૧૨૭/૧, ખંડેરાવ માર્કેટ બિલ્ડીંગ, વડોદરા-૩૯૦૦૦૧ ના સરનામે જરૂરી પ્રમાણપત્રોની ખરી નકલો સહ તા.૩૦-૦૬-૨૦૨૩ સુધીમાં મોકલવાની રહેશે.
મહત્વપૂર્ણ તારીખ :
- ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : 30/06/2023
મહત્વપૂર્ણ લિંક્સ :
VMC ભરતીની જાહેરાત જોવા માટે | અહીંયા ક્લિક કરો |
VMC ની વેબસાઈટ પર જવા માટે | અહીંયા ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે | અહીંયા ક્લિક કરો |
FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો
VMC ભરતી ની સત્તાવાર વેબસાઈટ કઈ છે ?
VMC ભરતી ની સત્તાવાર વેબસાઈટ https://vmc.gov.in/ છે.
VMC ભરતી અરજી કરવાની છેલ્લી તારીખ કઇ છે ?
VMC ભરતી અરજી કરવાની છેલ્લી તારીખ 30 જૂન 2023 છે.
અન્ય મહત્વપૂર્ણ લિંક્સ :
સરકારી ભરતીની જાહેરાતો | અહીંયા ક્લિક કરો |
જાણવા જેવું (અજબ ગજબ) | અહીંયા ક્લિક કરો |
સરકારી યોજનાઓ | અહીંયા ક્લિક કરો |
હેલ્થ કેર (દેશી ઔષધ) | અહીંયા ક્લિક કરો |
મોટીવેશનલ સ્ટોરી | અહીંયા ક્લિક કરો |
શૂરવીરોની વીરગાથાઓ | અહીંયા ક્લિક કરો |
બૉલીવુડ ગપશપ | અહીંયા ક્લિક કરો |
રમત ગમત | અહીંયા ક્લિક કરો |
આજના ન્યુઝ પેપર | અહીંયા ક્લિક કરો |
આજનું રાશિ ભવિષ્ય | અહીંયા ક્લિક કરો |
────⊱◈✿◈⊰────
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો