8th 10th ITI Pass Recruitment : શિપ બનાવતી કંપનીમા 8 પાસ તથા 10 પાસ માટે ભરતી.
8th 10th ITI Pass Recruitment: શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમા નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છીએ કારણે કે શિપ બનાવતી કંપનીમા 8 પાસ 10 પાસ અને ઇતિ પાસ માટે ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનતી છે કે તમે આ લેખને અંત સુધી જરૂર વાંચજો અને જેમને નોકરીની ખુબ જ જરૂર હોય તેમને આ પોસ્ટ શેર કરજો.
-: 8th 10th ITI Pass Recruitment :-
સંસ્થાનું નામ | શિપ યાર્ડ |
પોસ્ટનું નામ | વિવિધ |
નોકરી સ્થળ | મઝગાંવ ડોક |
અરજી માધ્યમ | ભારત |
નોટિફિકેશન તારીખ | 05/07/2023 |
અરજી કરવાની શરૂઆત તારીખ | 05/07/2023 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 26/07/2023 |
સત્તાવાર વેબસાઈટ | https://mazagondock.in/ |
-: પોસ્ટનું નામ :-
- નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ મઝગાંવ ડોક દ્વારા 08 પાસ, 10 પાસ તથા ITIની એપ્રેન્ટિસ પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.
આ પણ વાંચો : ધોરણ 10 પાસ પર GSRTC અમદાવાદમાં ભરતી.
-: કુલ ખાલી જગ્યા :-
- મઝગાંવ ડોકની આ ભરતીમાં કુલ જગ્યા 466 છે જેમાં 08 પાસની 53, 10 પાસ ની 188 તથા ITI પાસ ની 225 જગ્યા માટે ભરતી કરવામાં આવી રહી છે.
-: પગાર ધોરણ :-
- મઝગાંવ ડોકની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી થયા બાદ સરકાર શ્રીનાં એપ્રેન્ટીસ એક્ટ મુજબના ધારાધોરણ અનુસાર પસંદગી પામેલ ઉમેવારોને સ્ટાઈપેન્ડ મળવાપાત્ર થશે.
-: લાયકાત :-
- મઝગાંવ ડોકની આ ભરતીમાં અરજી કરવા માટે તમારે 08 પાસ, 10 પાસ અથવા ITI પાસ કરેલું હોવું જોઈએ. લાયકાત સંબંધિત વધુ માહિતી માટે તમારે એક વખત જાહેરાત જરૂરથી વાંચી લેવી.
-: પસંદગી પ્રક્રિયા :-
- મઝગાંવ ડોકની આ ભરતીમાં અરજી કરવા માટે તમારે 08 પાસ, 10 પાસ અથવા ITI પાસ કરેલું હોવું જોઈએ. લાયકાત સંબંધિત વધુ માહિતી માટે તમારે એક વખત જાહેરાત જરૂરથી વાંચી લેવી.
-: મહત્વપૂર્ણ તારીખ :-
આ ભરતી ની નોટિફિકેશન શિપ બનાવતી કંપની મઝગાંવ ડોક દ્વારા ઘ્વારા 05 જુલાઈ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી.
- ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ : 05 જુલાઈ 2023
- ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : 26 જુલાઈ 2023
-: અરજી કેવી રીતે કરવી ? :-
- સૌપ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- હવે અરજી કરવા મઝગાંવ ડોકની સત્તાવાર વેબસાઈટ https://mazagondock.in/ વિઝીટ કરો.
- હવે તમને Career સેકશનમાં “Career-Apprentice” નો ઓપ્શન જોવા મળશે એના ઉપર ક્લીક કરો.
- હવે તમે જે પોસ્ટ માટે અરજી કરવા માંગો છો તેની સામે આપેલ “Apply” ના ઓપ્શન પર ક્લીક કરો.
- હવે ઓનલાઇન ફોર્મમાં તમારી તમામ માહિતી ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- હવે ઓનલાઇન ફી ની ચુકવણી કરો.
- આ રીતે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.
આ પણ વાંચો : ક્લાર્કની પોસ્ટ પર નોકરી મેળવવની ઉત્તમ તક સાથે વાપી નગરપાલિકામાં બમ્પર ભરતી, જાણો ભરતીની સંપૂર્ણ માહિતી.
-: કમહત્વપૂર્ણ લિંક્સ :-
જાહેરાત જોવા માટે | અહીંયા ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીંયા ક્લિક કરો |
વેબસાઈટ વિઝીટ કરવા માટે | અહીંયા ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે | અહીંયા ક્લિક કરો |
FAQ - વારંવાર પુછાતા પ્રશ્નો
SSC CPO Recruitment 2023 ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે?
SSC CPO Recruitment 2023 ફોર્મ ભરવાની છેલ્લી તારીખ તારીખ 15/08/2023 છે.
SSC CPO Recruitment 2023 ની સત્તાવાર વેબસાઈટ કઈ છે ?
SSC CPO Recruitment 2023 ની સત્તાવાર વેબસાઈટ https://ssc.nic.in/ છે.
SSC CPO Recruitment 2023 ની કુલ જગ્યા કેટલી છે ?
SSC CPO Recruitment 2023 ની કુલ જગ્યા 1876 છે.
SSC CPO Recruitment 2023 નો અરજી મોડ શું છે ?
SSC CPO Recruitment 2023 નો અરજી મોડ ઓનલાઇન છે.
-: અમારા વોટ્સએપ ગ્રુપની લિંક :-
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે | અહિંયા ક્લિક કરો |
-: અન્ય મહત્વપૂર્ણ લિંક્સ :-
સરકારી ભરતીની જાહેરાતો | અહીંયા ક્લિક કરો |
જાણવા જેવું (અજબ ગજબ) | અહીંયા ક્લિક કરો |
સરકારી યોજનાઓ | અહીંયા ક્લિક કરો |
હેલ્થ કેર (દેશી ઔષધ) | અહીંયા ક્લિક કરો |
મોટીવેશનલ સ્ટોરી | અહીંયા ક્લિક કરો |
શૂરવીરોની વીરગાથાઓ | અહીંયા ક્લિક કરો |
બૉલીવુડ ગપશપ | અહીંયા ક્લિક કરો |
રમત ગમત | અહીંયા ક્લિક કરો |
આજના ન્યુઝ પેપર | અહીંયા ક્લિક કરો |
આજનું રાશિ ભવિષ્ય | અહીંયા ક્લિક કરો |
────⊱◈✿◈⊰────
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો