GPSC DYSO/ નાયબ મામલતદાર ભરતી ૨૦૨૩, પગાર ₹ 1,26,600 સુધી
નાયબ મામલતદાર ભરતી 2023 : તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા નવી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે આ ભરતી મામલતદાર ના પદ માટે બહાર પાડવામાં આવેલ છે આ ભરતી જીપીએસસી ક્લાસ થ્રી લેવલની ભરતી છે આજે આપણે આ લેખમાં આ ભરતી વિશેની તમામ માહિતી મેળવીશું જેવી કે મર્યાદા શું છે લાયકાત અરજી કઈ રીતે કરવી? તો મિત્રો આ લેખને સંપૂર્ણ વાંચો અને તમારા મિત્રો સાથે પણ શેર કરો આવી અવનવી માહિતી મેળવવા માટે અમારા whatsapp ગ્રુપની જોઈન્ટ કરવાનું ભૂલશો નહીં. તો મિત્રો જેની આતુરતા પૂર્વક રાહ જોવાતી હતી તે GPSC ની ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનતી છે કે તમે આ લેખને અંત સુધી જરૂર વાંચજો અને જેમને નોકરીની ખુબ જરૂર છે તેમને આ પોસ્ટ શેર કરજો. અરજી માટે શૈક્ષણિક લાયકાત, માસિક પગાર, અરજી કરવાની રીત, ઉંમર મર્યાદા વગેરેની માહિતી વિસ્તૃત નીચે જણાવેલ છે.
તો મિત્રો આ લેખને સંપૂર્ણ વાંચો. અને તમારા મિત્રો સાથે પણ શેર કરો. આવી અવનવી માહિતીઓ માટે અમારો whatsapp ગ્રુપ જોઈન કરવાનું ભૂલશો નહીં.
નાયબ મામલતદાર (DYSO) ભરતી 2023 : હાઇલાઇટ્સ
સંસ્થાનું નામ | ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) |
જગ્યાનું નામ | વિવિધ |
કુલ જગ્યાઓ | 127 |
અરજી મોડ | ઓનલાઇન |
અરજી કરવાની શરૂઆતની તારીખ | 15/07/2023 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 31/07/2023 |
ઓફિસિયલ વેબસાઇટ | https://gpsc.gujarat.gov.in/ |
-: પગાર ધોરણ :-
આ ભરતી માટે ઉમેદવારને માસિક વેતન ચુકવવામાં આવશે આ વેતન રૂપિયા 39,900 થી લઈ સેવા પૂર્ણ કરતા ₹1,26,600 મળી શકે છે.
-: લાયકાત :-
મિત્રો, આ બધી માટે ઉમેદવારે કોઈપણ વિદ્યા શાખામાં સ્નાતકની ડિગ્રી પરિપૂર્ણ કરેલી હોવી જરૂરી છે તથા ઉમેદવારને કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ બહુ ખૂબ જરૂરી છે વધુ માહિતી માટે નીચે આપેલ જાહેરાત વાંચો.
-: ઉંમર મર્યાદા :-
આ પણ વાંચો : મહેસાણા બેન્કમાં કાયમી નોકરીનો મોકો, તક ઝડપી લો.
-: સિલેક્શન પ્રોસેસ :-
- લેખિત પરીક્ષા (પ્રિલીમ તથા મેઈન)
- ડોક્યુમેન્ટ વેરિફિકેશન
-: મહત્વપૂર્ણ તારીખ :-
આ ભરતી માટે અરજી કરવા માટેની મહત્વપૂર્ણ તારીખો નીચે આપ્યા મુજબ છે.
અરજી કરવાની શરૂઆતની તારીખ | 15/07/2023 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 31/07/2023 |
નોંધ : કોઈપણ ભરતી માટે ફોર્મ ભરતી પહેલા એકવાર જરૂરથી સત્તાવાર વિભાગ અને સત્તાવાર જાહેરાત તપાસી ત્યારબાદ જ પોતાની અરજી ઓનલા ભરતી દેવાનુંઇન કરવી તેવી તમને નમ્ર વિનંતી છે .
-: મહત્વપૂર્ણ લિંક્સ :-
જાહેરાત જોવા માટે | અહીંયા ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીંયા ક્લિક કરો |
વેબસાઈટ વિઝીટ કરવા માટે | અહીંયા ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે | અહીંયા ક્લિક કરો |
FAQ-વારંવાર પૂછાતા પ્રશ્નો :
GPSC DYSO/ નાયબ મામલતદાર ભરતી 2023 ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે?
GPSC DYSO/ નાયબ મામલતદાર ભરતી 2023 ફોર્મ ભરવાની છેલ્લી તારીખ તારીખ 31/07/2023 છે.
GPSC DYSO/ નાયબ મામલતદાર ભરતી 2023 ની સત્તાવાર વેબસાઈટ કઈ છે ?
GPSC DYSO/ નાયબ મામલતદાર ભરતી 2023 ની સત્તાવાર વેબસાઈટ https://gpsc.gujarat.gov.in/ છે.
GPSC DYSO/ નાયબ મામલતદાર ભરતી 2023 ની કુલ જગ્યા કેટલી છે ?
GPSC DYSO/ નાયબ મામલતદાર ભરતી 2023 ની કુલ જગ્યા 127 છે.
GPSC DYSO/ નાયબ મામલતદાર ભરતી 2023 નો અરજી મોડ શું છે ?
GPSC DYSO/ નાયબ મામલતદાર ભરતી 2023 નો અરજી મોડ ઓનલાઇન છે.
અમારા વોટ્સએપ ગ્રુપની લિંક :
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે | અહિંયા ક્લિક કરો |
અન્ય મહત્વપૂર્ણ લિંક્સ :
સરકારી ભરતીની જાહેરાતો | અહીંયા ક્લિક કરો |
જાણવા જેવું (અજબ ગજબ) | અહીંયા ક્લિક કરો |
સરકારી યોજનાઓ | અહીંયા ક્લિક કરો |
હેલ્થ કેર (દેશી ઔષધ) | અહીંયા ક્લિક કરો |
મોટીવેશનલ સ્ટોરી | અહીંયા ક્લિક કરો |
શૂરવીરોની વીરગાથાઓ | અહીંયા ક્લિક કરો |
બૉલીવુડ ગપશપ | અહીંયા ક્લિક કરો |
રમત ગમત | અહીંયા ક્લિક કરો |
આજના ન્યુઝ પેપર | અહીંયા ક્લિક કરો |
આજનું રાશિ ભવિષ્ય | અહીંયા ક્લિક કરો |
────⊱◈✿◈⊰────
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો