મંગળવાર, 4 જુલાઈ, 2023

મહેસાણા અર્બન કો-ઓપરેટીવ બેંક ભરતી ૨૦૨૩, ક્લાર્કની પોસ્ટ પર કાયમી નોકરી મેળવવની ઉત્તમ તક.

મહેસાણા અર્બન કો-ઓપરેટીવ બેંક ભરતી ૨૦૨૩, ક્લાર્કની પોસ્ટ પર કાયમી નોકરી મેળવવની ઉત્તમ તક.

મહેસાણા અર્બન કો-ઓપરેટીવ બેંક ભરતી ૨૦૨૩ : તાજેતરમાં નવી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે આ ભરતી મહેસાણા અર્બન કો-ઓપરેટીવ બેંક દ્વારા બહાર પાડવામાં આવી છે આ ભરતી આ ભરતી બેંકમાં ક્લાર્ક ના પદ માટે બહાર પાડવામાં આવી છે આજે આપણે આ લેખમાં આ બધી વિશેની તમામ માહિતી મેળવીશું જેવી કે વહી મર્યાદા લાયકાત અરજી કરવાની રીત કઈ છે અરજી કરવાની છેલ્લી તારીખ વગેરે માહિતી તો મિત્રો આ લેખને સંપૂર્ણ વાંચો અને તમારા મિત્રો સાથે પણ શેર કરો.

મહેસાણા અર્બન કો-ઓપરેટીવ બેંક ભરતી 2023:
હાઇલાઇટ્સ
સંસ્થાનું નામ મહેસાણા અર્બન કો-ઓપરેટીવ બેંક
પોસ્ટનું નામ કલાર્ક
કુલ જગ્યાઓ50
અરજી મોડ ઓનલાઇન
નોકરી સ્થળ મહેસાણા, ગુજરાત
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 21 જુલાઈ 2023
ઓફિશિયલ વેબસાઈટ https://www.mucbank.com/

વય મર્યાદા :
આ ભરતી માટે ઉમેદવાર ની ઉંમર 21 વર્ષથી લઈ 35 વર્ષ સુધીની નક્કી કરવામાં આવી છે આ બહારના ઉમેદવારો આ ભરતી માટે લાયક કરવામાં આવશે નહીં એની ખાસ નોંધ લેવી.

લાયકાત :
ઉમેદવારોએ લાયકાત માટે સત્તાવાર જાહેરાત એકવાર અવશ્ય વાંચવી માટે ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે લાયકાત સત્તાવાર જાહેરાતમાં વાંચી લેવી.

મહત્વની તારીખ :
અરજી કરવાની શરૂઆતની તારીખ 29/06/2023
અરજી કરવાની છેલ્લી તારીખ21/07/2023

પસંદગી પ્રક્રિયા :
આ ભરતીમાં ઉમેદવારની પસંદગી સૌપ્રથમ લેખિત પરીક્ષા લેવામાં આવશે ત્યારબાદ ઉમેદવારનું ઇન્ટરવ્યૂ લેવામાં આવશે આ બધી જ પ્રોસેસમાં પસાર થઈ ગયેલી ઉમેદવારને કરવામાં આવશે.

પગાર ધોરણ :
આ ભરતીમાં ઉમેદવારની ફાઇનલ પસંદગી થયા બાદ ઉમેદવારને પ્રથમ વર્ષ દરમિયાન માસિક પગાર રૂપિયા 19,000 તથા બીજા વર્ષ દરમિયાન માસિક પગાર રૂપિયા 20,000 તથા ત્યારબાદ માસિક પગાર રૂપિયા 27,800 ચુકવવામાં આવશે.

અરજી કઈ રીતે કરવાની રહેશે?

  • અરજી કરતા પહેલા એકવાર જાહેરાત જરૂરથી વાંચવી.
  • આ ભરતીમાં અરજી ઓનલાઇન અને ત્યારબાદ ઓફલાઈન માધ્યમથી કરવાની રહેશે.
  • ઓનલાઇન અરજી કરવા માટે સૌપ્રથમ સત્તાવાર વેબસાઈટ https://www.mucbank.com/ પર જાઓ તથા તેના ઉપર Career સેકશનમાં જાઓ.
  • હવે Click Here to Apply ના બટન પર ક્લિક કરો.
  • હવે ફોર્મમાં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેંટ અપલોડ કરો.
  • હવે ભરવામાં આવેલ ફોર્મની પ્રિન્ટ કાઢી લો એટલે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.
  • હવે આ ફોર્મની પ્રિન્ટ, 100 રૂપિયાનો ડિમાન્ડ ડ્રાફ્ટ, લાયકાતના પ્રમાણપત્રોની નકલ, એલ.સી ની ઝેરોક્ષ, 2 પાસપોર્ટ સાઈઝના ફોટા બેંક ના સરનામે પોસ્ટ અથવા કુરિયરના માધ્યમથી મોકલી દો.
  • ઓફલાઈન અરજી કરવાનું સરનામું – ઘી મહેસાણા અર્બન કો-ઓપરેટીવ બેન્ક લિમિટેડ, હેડ ઓફિસ, અર્બન કોર્પોરેટ બિલ્ડીંગ, હાઇવે, મહેસાણા – 384002 છે.
  • ઓફલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ 2023 છે.
  • મિત્રો, ભરતી સંબંધિત કોઈપણ પ્રશ્ન કે મુંઝવણ હોય તો તમે હેલ્પલાઇન નંબર (02762) 257233, 257234 પર સંપર્ક કરી શકો છો.


મહત્વપૂર્ણ લિંક્સ :
જાહેરાત જોવા માટે અહીંયા ક્લિક કરો
અરજી કરવા માટે અહીંયા ક્લિક કરો
વેબસાઈટ વિઝીટ કરવા માટે અહીંયા ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીંયા ક્લિક કરો

FAQ - વારંવાર પૂછાતા પ્રશ્નો :
મહેસાણા અર્બન કો-ઓપરેટીવ બેંક ભરતી 2023 અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?
મહેસાણા અર્બન કો-ઓપરેટીવ બેંક ભરતી 2023 અરજી કરવાની છેલ્લી તારીખ 21 જુલાઈ 2023 છે.

મહેસાણા અર્બન કો-ઓપરેટીવ બેંક ભરતી 2023 સત્તાવાર વેબસાઈટ કઈ છે ?
મહેસાણા અર્બન કો-ઓપરેટીવ બેંક ભરતી 2023 સત્તાવાર વેબસાઈટ https://www.mucbank.com/ છે.

મહેસાણા અર્બન કો-ઓપરેટીવ બેંક ભરતી 2023 કુલ જગ્યા કેટલી છે ?
મહેસાણા અર્બન કો-ઓપરેટીવ બેંક ભરતી 2023 કુલ જગ્યા 50 છે.

મહેસાણા અર્બન કો-ઓપરેટીવ બેંક ભરતી 2023 અરજી મોડ કયો છે ?
મહેસાણા અર્બન કો-ઓપરેટીવ બેંક ભરતી 2023 અરજી મોડ ઓનલાઈ છે.

અમારા વોટ્સએપ ગ્રુપની લિંક :
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે
અહિંયા ક્લિક કરો


અન્ય મહત્વપૂર્ણ લિંક્સ :
સરકારી ભરતીની જાહેરાતોઅહીંયા ક્લિક કરો
જાણવા જેવું (અજબ ગજબ)અહીંયા ક્લિક કરો
સરકારી યોજનાઓઅહીંયા ક્લિક કરો
હેલ્થ કેર (દેશી ઔષધ)અહીંયા ક્લિક કરો
મોટીવેશનલ સ્ટોરીઅહીંયા ક્લિક કરો
શૂરવીરોની વીરગાથાઓઅહીંયા ક્લિક કરો
બૉલીવુડ ગપશપઅહીંયા ક્લિક કરો
રમત ગમતઅહીંયા ક્લિક કરો
આજના ન્યુઝ પેપરઅહીંયા ક્લિક કરો
આજનું રાશિ ભવિષ્યઅહીંયા ક્લિક કરો

────⊱◈✿◈⊰────

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

માત્ર એક વખત કરો રોકાણ અને જીવનભરનું ટેન્શન દૂર, દર મહિને મળશે રૂ.12,388 પેન્શન, LIC ની આ શાનદાર સ્કિમ તમારા માટે ફાયદાકારક

માત્ર એક વખત કરો રોકાણ અને જીવનભરનું ટેન્શન દૂર, દર મહિને મળશે રૂ.12,388 પેન્શન, LIC ની આ શાનદાર સ્કિમ તમારા માટે ફાયદાકારક જો તમે 42 વર્ષની...