બુધવાર, 5 જુલાઈ, 2023

PGCIL એપ્રેન્ટિસ ભરતી 2023,1045 જગ્યા માટે આવી મોટી ભરતી

PGCIL એપ્રેન્ટિસ ભરતી 2023,1045 જગ્યા માટે આવી મોટી ભરતી.


PGCIL એપ્રેન્ટિસ ભરતી 2023 : તાજેતરમાં નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે આ પરથી PGCIL એપ્રેન્ટિસ ભરતી 2023 દ્વારા બહાર પાડવામાં આવી છે આજે આપણે આ લેખમાં ભરતી વિશેની તમામ માહિતી મેળવીશું જેવી કે મર્યાદા લાયકાત અરજી કરવાની રીત અરજી કરવાની છેલ્લી તારીખ તો આ લેખને સંપૂર્ણ વાંચો અને તમારા મિત્રો સાથે પણ શેર કરો. આવી અવનવી માહિતીઓ માટે અમારો whatsapp ગ્રુપ જોઈન કરવાનું ભૂલશો નહીં.


PGCIL એપ્રેન્ટિસ ભરતી 2023 : હાઇલાઇટ્સ
સંસ્થાનું નામ પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ
પોસ્ટનું નામ એપ્રેન્ટિસ
કુલ જગ્યાઓ1045
અરજી મોડ ઓનલાઇન
અરજી કરવાની શરૂઆતની તારીખ 01/07/2023
અરજી કરવાની છેલ્લી તારીખ 31/07/2023
ઓફિશિયલ વેબસાઈટ https://www.powergrid.in/


-: કુલ જગ્યાઓ :-

  • કોર્પોરેટ સેન્ટર, ગુરુગ્રામ -53
  • ઉત્તરીય ક્ષેત્ર – I, ફરીદાબાદ -135
  • ઉત્તરીય ક્ષેત્ર – II, જમ્મુ -79
  • ઉત્તરીય ક્ષેત્ર – III, લખનૌ -93
  • પૂર્વીય ક્ષેત્ર – I, પટના- 70
  • પૂર્વીય ક્ષેત્ર – II, કોલકાતા -67
  • ઉત્તર પૂર્વીય ક્ષેત્ર, શિલોંગ -115
  • ઓડિશા પ્રોજેક્ટ્સ, ભુવનેશ્વર-47
  • પશ્ચિમ ક્ષેત્ર – I, નાગપુર – 105
  • પશ્ચિમ ક્ષેત્ર – II, વડોદરા -106
  • દક્ષિણ પ્રદેશ – I, હૈદરાબાદ- 70
  • દક્ષિણ પ્રદેશ – II, બેંગ્લોર -105
  • કુલ જગ્યા 1045



-: લાયકાત :-
  • આ ભરતી માટે ઉમેદવાર સત્તાવાર જાહેરાત માં જઈ લાયકાત વાંચે તેવીં સલાહ આપવામાં આવે છે કારણ કે આ ભરતી માં વિવિધ ટ્રેડ માટે જગ્યાઓ બહાર પાડવામાં આવેલ છે. ઉમેદવાર ને સુચન છે કે અરજી કાર્ય પહેલા સત્તાવાર જાહેરાત સંપૂર્ણ વાંચે.


-: વય મર્યાદા :-
  • ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ
  • વધુમાં વધુ ઉંમર 28 વર્ષ
  • નિયમો મુજબ વયમાં છૂટછાટ આપવામાં આવશે.


-: ઓનલાઈન અરજી કઈ રીતે કરશો :-

  • ઉમેદવારે જે પણ ભરતી માટે અરજી કરવામાં આવતા હોય તે વિશેની સૌપ્રથમ જાહેરાત સંપૂર્ણપણે વાંચી લેવી અને નક્કી કરી લેવું કે આ ભરતી માટે તમે લાયક છો કે નહીં.
  • ઉમેદવારોએ પહેલા HR એક્ઝિક્યુટિવ/ CSR એક્ઝિક્યુટિવ/ લો એક્ઝિક્યુટિવ/ PR આસિસ્ટન્ટ/ ITI (ઈલેક્ટ્રીશિયન) માટે NAPS ની વેબસાઈટ પર https://apprenticeshipindia.gov.in અથવા ડિગ્રી/ ડિપ્લોમા માટે NATS પર પહેલા (ઉમેદવાર/ રજીસ્ત્રેસન કરવું
  • એન્જિનિયરિંગમાં https://portal.mhrdnats.gov.in પર અને તમામ જરૂરી દસ્તાવેજો અપલોડ કરીને તેમની પ્રોફાઇલ પૂર્ણ/અપડેટ કરો.
  • NAPS/NATS રજીસ્ત્રેસન નંબર મેળવ્યા પછી, ઉમેદવારોએ નીચેની વિગતો મુજબ POWERGRID વેબસાઇટ પર અરજી કરવી www.powergrid.in પર જાઓ, પછી કારકિર્દી લિંક પર ક્લિક કરો.
  • પછી એપ્રેન્ટિસની ઓનલાઈન અરજી કરો.



-: મહત્વપૂર્ણ લિંક્સ :-
જાહેરાત જોવા માટે અહીંયા ક્લિક કરો
અરજી કરવા માટે અહીંયા ક્લિક કરો
વેબસાઈટ વિઝીટ કરવા માટે અહીંયા ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીંયા ક્લિક કરો

FAQ-વારંવાર પૂછાતા પ્રશ્નો :
PGCIL એપ્રેન્ટિસ ભરતી 2023 અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?
PGCIL એપ્રેન્ટિસ ભરતી 2023 અરજી કરવાની છેલ્લી તારીખ 31/07/2023 છે.

PGCIL એપ્રેન્ટિસ ભરતી 2023 સત્તાવાર વેબસાઈટ કઈ છે ?
PGCIL એપ્રેન્ટિસ ભરતી 2023 સત્તાવાર વેબસાઈટ https://www.powergrid.in/ છે.

PGCIL એપ્રેન્ટિસ ભરતી 2023 કુલ જગ્યા કેટલી છે ?
PGCIL એપ્રેન્ટિસ ભરતી 2023 કુલ જગ્યા 1045 છે.

PGCIL એપ્રેન્ટિસ ભરતી 2023 અરજી મોડ કયો છે ?
PGCIL એપ્રેન્ટિસ ભરતી 2023 અરજી મોડ ઓનલાઈ છે.



અમારા વોટ્સએપ ગ્રુપની લિંક :
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે
અહિંયા ક્લિક કરો


અન્ય મહત્વપૂર્ણ લિંક્સ :
સરકારી ભરતીની જાહેરાતોઅહીંયા ક્લિક કરો
જાણવા જેવું (અજબ ગજબ)અહીંયા ક્લિક કરો
સરકારી યોજનાઓઅહીંયા ક્લિક કરો
હેલ્થ કેર (દેશી ઔષધ)અહીંયા ક્લિક કરો
મોટીવેશનલ સ્ટોરીઅહીંયા ક્લિક કરો
શૂરવીરોની વીરગાથાઓઅહીંયા ક્લિક કરો
બૉલીવુડ ગપશપઅહીંયા ક્લિક કરો
રમત ગમતઅહીંયા ક્લિક કરો
આજના ન્યુઝ પેપરઅહીંયા ક્લિક કરો
આજનું રાશિ ભવિષ્યઅહીંયા ક્લિક કરો

────⊱◈✿◈⊰────

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

માત્ર એક વખત કરો રોકાણ અને જીવનભરનું ટેન્શન દૂર, દર મહિને મળશે રૂ.12,388 પેન્શન, LIC ની આ શાનદાર સ્કિમ તમારા માટે ફાયદાકારક

માત્ર એક વખત કરો રોકાણ અને જીવનભરનું ટેન્શન દૂર, દર મહિને મળશે રૂ.12,388 પેન્શન, LIC ની આ શાનદાર સ્કિમ તમારા માટે ફાયદાકારક જો તમે 42 વર્ષની...