SMC Bharti 2023, : સુરત મહાનગરપાલિકા દ્વારા નવી ભરતી ની જાહેરાત
SMC Bharti 2023: સુરત મહાનગરપાલિકા દ્વારા નવી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે આ ભરતીમાં .70થી પણ વધુ જગ્યાઓ માટે સુરત મહાનગરપાલિકાએ વિવિધ જગ્યાઓ પર સીધી ભરતીઓ બહાર પાડી છે આજે આપણે આલેખમાં આ ભરતી વિશેની તમામ માહિતી મેળવીશું જેવી કે વય મર્યાદા લાયકાત અરજી કરવાની રીત વગેરે તો મિત્રો આ લેખને સંપૂર્ણ વાંચો. અને તમારા મિત્રો સાથે પણ શેર કરો. આવી અવનવી માહિતીઓ માટે અમારો whatsapp ગ્રુપ જોઈન કરવાનું ભૂલશો નહીં.
સુરત મહાનગરપાલિકા (SMC) ભરતી 2023 : હાઇલાઇટ્સ
સંસ્થાનું નામ | સુરત મહાનગરપાલિકા (SMC) |
પોસ્ટનું નામ | વિવિધ |
કુલ જગ્યાઓ | 78 |
અરજી મોડ | ઓનલાઇન |
અરજી કરવાની શરૂઆતની તારીખ | 04/07/2023 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 18/07/2023 |
ઓફિશિયલ વેબસાઈટ | https://www.suratmunicipal.gov.in/ |
-: કુલ જગ્યાઓ :-
પોસ્ટનું નામ | ખાલી જગ્યા |
મેઈન્ટેનન્સ આસિસ્ટન્ટ | 26 |
એડીશનલ સીટી ઈજનેર | 03 |
ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર | 01 |
કાર્યપાલક ઈજનેર | 03 |
ડેપ્યુટી ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર | 02 |
ડેપ્યુટી ઈજનેર | 04 |
એન્વાયરમેન્ટ એન્જીનીયર | 04 |
ડેપ્યુટી ટાઉન પ્લાનર | 03 |
આસિસ્ટન્ટ ઇન્સેક્ટીસાઈડ ઓફિસર | 07 |
સબ ઓફિસર | 25 |
કુલ ખાલી જગ્યા | 78 |
-: પગાર ધોરણ :-
- SMC ની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને માસિક કેટલા રૂપિયા પગાર ધોરણ ચુકવવામાં આવશે તેની જાહેરાતમાં કોઈ માહિતી આપવામાં આવી નથી.
-: લાયકાત :-
- આ ભરતી માટે ઉમેદવાર સત્તાવાર જાહેરાત માં જઈ લાયકાત વાંચે તેવી સલાહ આપવામાં આવે છે કારણ કે આ ભરતી માં વિવિધ પોસ્ટ માટે જગ્યાઓ બહાર પાડવામાં આવેલ છે. ઉમેદવાર ને સુચન છે કે અરજી કરતા પહેલાં સત્તાવાર જાહેરાત સંપૂર્ણ વાંચે.
-: અરજી કરવા માટેના જરૂરી ડોક્યુમેન્ટ્સની યાદી :-
- આધારકાર્ડ
- કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ
- અભ્યાસની માર્કશીટ
- અનુભવનું સર્ટિફિકેટ (જો હોય તો)
- એલ.સી (લિવિંગ સર્ટિફિકેટ)
- ડિગ્રી
- ફોટો
- સહી
- તથા અન્ય
-: ઓનલાઈન અરજી કઈ રીતે કરશો? :-
- સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો. અને તમામ માહિતી ચેક કરો.
- આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ https://www.suratmunicipal.gov.in/પર જઈ Current Opening સેકશન માં જાવ તથા રજીસ્ટ્રેશન કરી લો.
- તમારું Login કરો તથા તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ પાસે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
- દરેક માહિતી ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- ત્યાર બાદ ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
- તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.
-: મહત્વપૂર્ણ તારીખ :-
આ ભરતી માટે અરજી કરવા માટેની મહત્વપૂર્ણ તારીખો નીચે આપ્યા મુજબ છે.
અરજી કરવાની શરૂઆતની તારીખ | 04/07/2023 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 18/07/2023 |
-: મહત્વપૂર્ણ લિંક્સ :-
જાહેરાત જોવા માટે | અહીંયા ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીંયા ક્લિક કરો |
વેબસાઈટ વિઝીટ કરવા માટે | અહીંયા ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે | અહીંયા ક્લિક કરો |
FAQ-વારંવાર પૂછાતા પ્રશ્નો :
સુરત મહાનગરપાલિકા (SMC) ભરતી 2023 અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?
સુરત મહાનગરપાલિકા (SMC) ભરતી 2023 અરજી કરવાની છેલ્લી તારીખ 18/07/2023 છે.
સુરત મહાનગરપાલિકા (SMC) ભરતી 2023 સત્તાવાર વેબસાઈટ કઈ છે ?
સુરત મહાનગરપાલિકા (SMC) ભરતી 2023 સત્તાવાર વેબસાઈટ https://www.suratmunicipal.gov.in/ છે.
સુરત મહાનગરપાલિકા (SMC) ભરતી 2023 કુલ જગ્યા કેટલી છે ?
સુરત મહાનગરપાલિકા (SMC) ભરતી 2023 કુલ જગ્યા 78 છે.
સુરત મહાનગરપાલિકા (SMC) ભરતી 2023 અરજી મોડ કયો છે ?
સુરત મહાનગરપાલિકા (SMC) ભરતી 2023 અરજી મોડ ઓનલાઈ છે.
અમારા વોટ્સએપ ગ્રુપની લિંક :
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે | અહિંયા ક્લિક કરો |
અન્ય મહત્વપૂર્ણ લિંક્સ :
સરકારી ભરતીની જાહેરાતો | અહીંયા ક્લિક કરો |
જાણવા જેવું (અજબ ગજબ) | અહીંયા ક્લિક કરો |
સરકારી યોજનાઓ | અહીંયા ક્લિક કરો |
હેલ્થ કેર (દેશી ઔષધ) | અહીંયા ક્લિક કરો |
મોટીવેશનલ સ્ટોરી | અહીંયા ક્લિક કરો |
શૂરવીરોની વીરગાથાઓ | અહીંયા ક્લિક કરો |
બૉલીવુડ ગપશપ | અહીંયા ક્લિક કરો |
રમત ગમત | અહીંયા ક્લિક કરો |
આજના ન્યુઝ પેપર | અહીંયા ક્લિક કરો |
આજનું રાશિ ભવિષ્ય | અહીંયા ક્લિક કરો |
────⊱◈✿◈⊰────
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો