8 પાસ ઉમેવારો માટે ગ્રામ રક્ષક દળની 600 જગ્યાઓ પર સીધી બમ્પર ભરતી જાહેર, અત્યારેજ કરી દો અરજી.
GRD Bharti 2023 :- પોલીસ અધીક્ષકની કચેરી, ભરૂચના તાબા હેઠળના પોલીસ સ્ટેશન ખાતે કાયદો અને વ્યવસ્થાની જાળવણીમાં મદદરૂપ થઇ શકે તે સારૂ માનદ સેવા માટે કુલ-૬૦૦ (પુરૂપ મહિલા) જી.આર.ડી એસ.આર.ડી. સભ્યોની ભરતી કરવાની હોવાથી તા. ૧/૦૭/૨૦૨૩ ની સ્થિતિએ ૨૦ થી ૪૦ વર્ષની વયમર્યાદા ધરાવતાં નીચે જણાવેલ લાયકાત ધરાવતાં ઉમેદવારોએ તેમના રહેણાંકના સ્થાનિક પોલીસ સ્ટેશનમાંથી ભરતી અંગેનું નિયત અરજી ફોર્મ મેળવી, ફોર્મ ભરી જે-તે પો.સ્ટે. ખાતે જમા કરાવવાનું રહેશે.
GRD ભરતી 2023 : હાઇલાઇટ્સ
સંસ્થાનું નામ | પોલીસ અધિક્ષકની કચેરી, ભરૂચ |
પોસ્ટનું નામ | ગ્રામ રક્ષક દળ ( GRD ) |
સ્થળ | ભરૂચ |
કુલ ખાલી જગ્યા | 600 |
અરજીનો પ્રકાર | ઓફલાઇન |
સત્તાવાર વેબસાઈટ | https://police.gujarat.gov.in |
-: પોસ્ટનું નામ :-
- ગ્રામ રક્ષક દળ - 600
-: શૈક્ષણિક લાયકાત :-
- ધોરણ ૮ પાસ કે તેથી વધુ અભ્યાસની માર્કશીટ લાયકાતો ધરાવતા ઉમેદવારો પાસેથી અરજી મંગાવવામાં આવે છે.
-: ઉંમર મર્યાદા :-
- ૨૦ થી ૪૦ વર્ષ (શાળા છોડ્યાનું પ્રમાણપત્ર)
-: રહેઠાણ :-
- જે-તે પો.સ્ટે. વિસ્તારના ગામોના રહેવાસી (આધાર કાર્ડ/ચુંટણી કાર્ડ/રેશન કાર્ડ)
-: વજન અને ઊંચાઈ :-
- વજન : પુરુષ – ૫૦ કિ.ગ્રા. / મહિલા- ૪૦ કિ.ગ્રા. ૫)
- ઉંચાઇ : પુરુષ – ૧૬૦ સે.મી. / મહિલા- ૧૫૦ સે.મી.
-: દોડ :-
- પુરુષ – ૮૦૦ મીટર (૫ મિનિટ)
- મહિલા- ૮૦૦ મીટર (૬ મિનિટ)
-: ભરતી માટે કેવી રીતે અરજી કરવી? :-
રસ ધરાવતા ઉમેદવારોએ જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખથી દિન-૧૦માં જે-તે પો.સ્ટે.માં સ્વપ્રમાણિત પ્રમાણપત્રો સાથે રૂબરૂમાં લેર્મ જમા કરાવવાના રહેશે.
છેલ્લી તારીખ | જાહેરાત પ્રસિદ્ધ થયાનાં 10 દિનમાં |
-: મહત્વપૂર્ણ લીન્ક :-
સત્તાવાર જાહેરાત જોવા માટે | અહીંયા ક્લિક કરો |
અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે | અહીંયા ક્લિક કરો |
-: FAQ's - વારંવાર પૂછવામાં આવતા પ્રશ્નો :-
GRD ભરૂચ ભરતી 2023 ની કુલ જગ્યાઓ કેટલી છે?
GRD ભરૂચ ભરતી 2023 ની કુલ જગ્યાઓ 600 છે
GRD ભરૂચ ભરતી 2023 ની લઘુતમ લાયકાત કેટલી છે?
GRD ભરૂચ ભરતી 2023 ની લઘુતમ લાયકાત 8 પાસ છે.
અમારા વોટ્સએપ ગ્રુપની લિંક :
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે | અહિંયા ક્લિક કરો |
અન્ય મહત્વપૂર્ણ લિંક્સ :
સરકારી ભરતીની જાહેરાતો | અહીંયા ક્લિક કરો |
જાણવા જેવું (અજબ ગજબ) | અહીંયા ક્લિક કરો |
સરકારી યોજનાઓ | અહીંયા ક્લિક કરો |
હેલ્થ કેર (દેશી ઔષધ) | અહીંયા ક્લિક કરો |
મોટીવેશનલ સ્ટોરી | અહીંયા ક્લિક કરો |
શૂરવીરોની વીરગાથાઓ | અહીંયા ક્લિક કરો |
બૉલીવુડ ગપશપ | અહીંયા ક્લિક કરો |
રમત ગમત | અહીંયા ક્લિક કરો |
આજના ન્યુઝ પેપર | અહીંયા ક્લિક કરો |
આજનું રાશિ ભવિષ્ય | અહીંયા ક્લિક કરો |
────⊱◈✿◈⊰────
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો