કોલ્ડ ડ્રિંક અને સોડાની બોટલ નીચેથી સપાટ કેમ નથી હોતી? કારણ છે રસપ્રદ.
કોલ્ડ ડ્રિંક અને સોડાની બોટલને તમે ધ્યાનથી જોઈ હશે તો એક વસ્તુ નોટિસ કરી હશે કે આ બોટલનો સેપ અલગ હોય છે.
- કોલ્ડ ડ્રિંક અને સોડાની બોટલને તમે ધ્યાનથી જોઈ છે?
- કોલ્ડ ડ્રિંક અને સોડાની બોટલ નીચેથી સપાટ કેમ નથી હોતી?
- જાણો કયા કાપણે તેનો આકાર અલગ હોય છે?
તમે ઘણી વખત કોલ્ડ ડ્રિંક અથવા સોડાની બોટલ ખરીદી હશે. પરંતુ તમે ક્યારેય નોટિસ કર્યું છે કે દરેક કોલ્ડ ડ્રિંક્સની બોટલ નીચેથી એક જેવી જ હોય છે. તમે કોઈ પણ કંપનીની કોલ્ડ ડ્રિંકની બોટલ ખરીદો પરંતુ તેનો નીચેનો આકાર એક જોવો જ હશે. જ્યારે પાણીની બોટલનો આકાર અલગ હોય છે. જાણો તેના પાછળ શું છે કારણ.
કેવી હોય છે બોટલ?
કોલ્ડ ડ્રિંકની બોટલની ખાસ વાત એ છે કે તેમાં નીચે પાંચ અથવા ત્રણ બમ્પ નિકળેલા હોય છે. એટલે કે તે નીચેથી એકદમ સીધી નથી હોતી. તેમાં બોટમ ફ્લેટ નથી હોતુ. તેનું ખાસ કારણ છે કે પાણીની બોટલને ખાસ ડિઝાઈન કરવાની જરૂર નથી.
શું છે કારણ?
તેનું કારણ એ હોય છે કે તેમાં ગેસ હોય છે અને જે સોફ્ટ ડ્રિંક્સ ફ્રિઝમાં હોય છે. આ બોટલોની ખાસ ડિઝાઈન હોય છે. હકીકતે જ્યારે સોફ્ટ ડ્રિંકને ઠંડી કરવામાં આવે છે તો તેના વોલ્યુમમાં ફેરફાર થાય છે. સાથે જ ગેસના કારણે તેના બેઝને ખાસ પ્રકારે ડિઝાઈન કરવામાં આવે છે.
તેનાથી ડ્રિંકના વોલ્યુમના હિસાબથી બોટલ એડજસ્ટ થઈ જાય છે અને ગેસના પ્રેશરને પણ તે સરળતાથી કંટ્રોલ કરી શકે છે. આ ખાસ બોટલને Corrugation કહેવામાં આવે છે. સાથે જ આ કાર્બોનેટેડ હોવાથી બોટમમાં પ્રેશર ક્રિએટ થાય છે.
આ પણ વાંચો : શું તમે જાણો છો ? કે 20 રૂપીયાની પાણીની બોટલ કેટલી કિંમતમાં તૈયાર થાય છે?, તો ચાલો જાણીએ.
આ ઉપરાંત તમે જોયું હશે કે આંટા વાળો પાર્ટ ખૂબ જ ટાઈટ પણ હોય છે. કારણ કે બોટલ ક્રેશ કરવા પર તેનો ઉપરનો ભાગ સરળતાથી ફરી જાય છે. પરંતુ નીચેનો ભાગ મજબૂત હોય છે. માટે સોફ્ટ ડ્રિંકની બોટલને આવી ડિઝાઈન કરવામાં આવે છે જેથી કોઈ મુશ્કેલી ન થાય.
અમારા વોટ્સએપ ગ્રુપની લિંક :
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે | અહિંયા ક્લિક કરો |
અન્ય મહત્વપૂર્ણ લિંક્સ :
સરકારી ભરતીની જાહેરાતો | અહીંયા ક્લિક કરો |
જાણવા જેવું (અજબ ગજબ) | અહીંયા ક્લિક કરો |
સરકારી યોજનાઓ | અહીંયા ક્લિક કરો |
હેલ્થ કેર (દેશી ઔષધ) | અહીંયા ક્લિક કરો |
મોટીવેશનલ સ્ટોરી | અહીંયા ક્લિક કરો |
શૂરવીરોની વીરગાથાઓ | અહીંયા ક્લિક કરો |
બૉલીવુડ ગપશપ | અહીંયા ક્લિક કરો |
રમત ગમત | અહીંયા ક્લિક કરો |
આજના ન્યુઝ પેપર | અહીંયા ક્લિક કરો |
આજનું રાશિ ભવિષ્ય | અહીંયા ક્લિક કરો |
────⊱◈✿◈⊰────
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો