રવિવાર, 13 ઑગસ્ટ, 2023

દરેક ફળ ખાવાના ફાયદા અને તેમાંથી ક્યા ક્યા વિટામીન મળે છે તે વિશેની માહિતી. જાણો અહીંયા.

દરેક ફળ ખાવાના ફાયદા અને તેમાંથી ક્યા ક્યા વિટામીન મળે છે તે વિશેની માહિતી.


સફરજનમાંથી કયું વિટામીન મળે? | સફરજન ખાવાના ફાયદા | સફરજન નો ઉપયોગ |


સફરજન ને ENGLISH માં APPLE કહે છે, બીમાર લોકોને ડોક્ટર સફરજન ખાવાની સલાહ આપે છે સફરજન માત્ર પૌષ્ટિક જ નથી, પરંતુ વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. સફરજન હૃદય, બ્લડપ્રેશર અને ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે સફરજન ફાઈબર અને જ્યુસથી ભરપૂર ફળ છે, સફરજનમાં વિટામિન A, E, B1, B2, અને B6 હોય છે, ઘણા લોકો સફરજન ની છાલ કાઢી નાખે છે પરંતુ સફરજન ની છાલમાં ભરપુર સફરજનની છાલમાં ભરપૂર ફાઇબર રહે છે.



કેળામાંથી કયું વિટામીન મળે? | કેળા ખાવાના ફાયદા | કેળા ના ફાયદા | કેળા ખાવાના ફાયદા | કાચા કેળા ના ફાયદા | કેળા ક્યારે ખાવા જોઈએ | કેળા ખાયને પાણી પીવાઈ? | કેળા નો ઉપયોગ |


કેળામાંથી કેલ્સિયમ ભરપુર માત્રામાં મળે છે , કેળા બારેમાસ મળે છે , કેળાની તાસીર ઠંડી હોય છે જે સ્ત્રીને માસીક વધુ આવતા હોય તેને માટે કેળા ખુબ ફાયદાકારક છે બીપીને ઓછું કરવામાં મદદ કરે છે. પાચન અને સ્વાસ્થ્ય માટે કેળાની ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે, તે કેલ્શિયમથી ખૂબ જ સમૃદ્ધ હોય છે.અને હાડકાના વિકાસ અને મજબૂતીમાં કેલ્શિયમની ખૂબ જ મહત્વની ભૂમિકા હોય છે ડાયાબીટીસ માટે પણ કેળાના ગુણકારી જોવા મળે છે.

કેળામાં પ્લેટની સારી માત્રામાં હોય છે.જે લાલ રક્ત કોશિકાઓને વધારે છે કેળામાં ઔષધીય ગુણ ના લાભ આંખોને પણ મળે છે, કેળા ખાવાથી વજન વધે છે , તણાવ દૂર કરવામાં મદદરૂપ છે.



ખારેક ખાવાથી ક્યાં ફાયદા થાય | ખારેકમાંથી ક્યાં વિટામીન મળે | ખારેક ના ફાયદા| ખારેક નો ઉપયોગ


ખારેકને English માં Kharek / Chuwara તરીકે ઓળખાય છે , ખારેક ખાવાથી શક્તિ માં વધારો થાય છે ડાયાબિટીઝ જેવી સમસ્યાઓથી બચી શકો છો. ખારેક ના સેવનથી હાડકા મજબુત થાય છે.

ખારેકમાંથી વિટામિન-A, વિટામિન-C, વિટામિન-E અને વિટામિન-B મળી રહે છે ખારેકમાં રહેલું વિટામીન-કે હાડકાંને મજબૂત અને તંદુરસ્ત બનાવવા માટે મદદ કરે છે, ખારેક માંથી કેલ્સિયમ પણ ભરપુર માત્રા રહે છે.

સુકી ખારેક પલાળીને ખાવાથી ખુબ ફાયદો કરે છે , ખારેક ની તાસીર ગરમ હોય છે.



દાડમ ખાવાના ફાયદા | દાડમ meaning in english | દાડમ ના ફાયદા | દાડમના આયુર્વેદિક ઉપચાર | દાડમના ગેરફાયદા | દાડમમાંથી કયું વિટામીન મળે | દાડમ નો ઉપયોગ


દાડમને English માં Pomegranate કહે છે , દાડમ સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક છે દાડમનો રસ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. દાડમમાં વિટામીન સી અને વિટામીન બી પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે.

ડાયાબિટીસ ના દર્દી દાડમ ખાય તો ડાયાબીટીસની સારવારમાં દાડમનો રસ પીવાથી ઇન્સ્યુલિન ઘટાડવામાં મદદ મળે છે અને તેનાથી બ્લડ સુગર ઓછું થાય  કેન્સરના દર્દીઓ માટે પણ દાડમનો રસ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. હૃદય રોગ માટે પણ દાડમ ખુબ ફાયદાકારક છે.

કબજિયાત રહેતું હોય તેવા લોકો એ દાડમ ન ખાવું જોઈએ અથવા ઓછુ ખાવું જોઈએ.



મોસંબી માં ક્યાં ક્યાં વિટામીન હોય છે | મોસંબી ખાવાના ફાયદા | મોસંબી નો ઉપયોગ | મોસંબી ખાવાના ફાયદા | મોસંબી ઘરેલું ઉપચાર | મોસંબી જ્યુસ પીવાના ફાયદા | મોસંબી in english


મોસંબી ને english માં sweet lime કહે છે , મોસંબી વજન ઘટાડવા માં ઉપયોગી છે, મોસંબી સ્વાદમાં ખત મીઠા હોય છે મોસંબ વિટામીન સી થી ભરપુર હોય છે નિયમિત રૂપથી મોસંબીનો જ્યૂસ પીવાથી આંખોમાં થતાં સંક્રમણ અને મોતિયાબિંદ જેવી બીમારીથી દુર રહી શકાય છે.

મોસંબીનું સેવન કરવાથી તણાવ ઓછો થાય છે અને તેની સાથે જ આપણી રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે. મોસંબી પાચનતંત્ર પણ સુધારે છે મોસંબી પોટેશિયમનો સારો સ્ત્રોત છે , જે બ્લડ પ્રેશરના સ્તરને કંટ્રોલ કરવામાં મદદ કરી શકે છે.  

ડિહાઇડ્રેશનની સારવારમાં ફાયદાકારક હોઈ શકે છે કારણ કે તે ઉનાળા દરમિયાન આવશ્યક પ્રવાહી અને પોષક તત્વોની ખોટને ફરીથી ભરવામાં મદદ કરી શકે છે. આથી ઝાડા થયા હોય એટલે શરીરમાંથી પાણી નું પ્રમાણ ઓછું થઇ જતું હોય છે આવા દર્દી માટે મોસંબી ખુબ ફાયદાકારક છે.



સીતાફળ ખાવાના ફાયદા | સીતાફળ ગરમ કે ઠંડા | સીતાફળ ખાવાના ફાયદા | સીતાફળ English name | સીતાફળ માંથી કયું વિટામીન મળે છે? 


સીતાફળ ખાવામાં ખુબ ઠંડા હોય છે વધુ ખાવામાં આવે તો શરીર થઇ જાય છે. સીતાફળ ને અંગ્રેજીમાં કસ્ટર્ડ એપલ કહે છે, સીતાફળ ખાવાથી કબજિયાત દુર થાય છે, તેનાથી નબળાઈ દુર થાય છે, ઉલટી કે જીવ ગભરાવવાનું ઠીક થાય છે. સવારના થાકમાં રાહત મળે છે. શિશુના જન્મ પછી સીતાફળ ખાવાથી બ્રેસ્ટ દુધમાં વધારો થાય છે. 

સીતાફળ માં વિટામીન 'A' મળે છે આથી આંખોની શક્તિને વધારે છે તથા આંખોના રોગોથી પણ બચાવે છે.


જે લોકોનું કામ વધુ લેપટોપ ઉપર કરવાનું હોય તેમના માટે આ ફળનું નિયમિત સેવન કરવું ખુબ જ સારું લાભદાયક રહે છે. ડીપ્રેશન તનાવ દુર કરે છે મન ને શાંતિ આપે છે.

અમારા વોટ્સએપ ગ્રુપની લિંક :
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે
અહિંયા ક્લિક કરો


અન્ય મહત્વપૂર્ણ લિંક્સ :
સરકારી ભરતીની જાહેરાતોઅહીંયા ક્લિક કરો
જાણવા જેવું (અજબ ગજબ)અહીંયા ક્લિક કરો
સરકારી યોજનાઓઅહીંયા ક્લિક કરો
હેલ્થ કેર (દેશી ઔષધ)અહીંયા ક્લિક કરો
મોટીવેશનલ સ્ટોરીઅહીંયા ક્લિક કરો
શૂરવીરોની વીરગાથાઓઅહીંયા ક્લિક કરો
બૉલીવુડ ગપશપઅહીંયા ક્લિક કરો
રમત ગમતઅહીંયા ક્લિક કરો
આજના ન્યુઝ પેપરઅહીંયા ક્લિક કરો
આજનું રાશિ ભવિષ્યઅહીંયા ક્લિક કરો

────⊱◈✿◈⊰────

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

માત્ર એક વખત કરો રોકાણ અને જીવનભરનું ટેન્શન દૂર, દર મહિને મળશે રૂ.12,388 પેન્શન, LIC ની આ શાનદાર સ્કિમ તમારા માટે ફાયદાકારક

માત્ર એક વખત કરો રોકાણ અને જીવનભરનું ટેન્શન દૂર, દર મહિને મળશે રૂ.12,388 પેન્શન, LIC ની આ શાનદાર સ્કિમ તમારા માટે ફાયદાકારક જો તમે 42 વર્ષની...