GSRTC ડ્રાઈવર ભરતી 2023 : 12 પાસ માટે સરકારી કાયમી નોકરીનો મોકો, પગાર પણ ₹ 18,500 થી શરુ.
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) ભરતી 2023 : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમા કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છીએ કારણ કે GSRTC (ગુજરાત ST) વિભાગમાં ડ્રાઈવરની કુલ 4062 જગ્યાઓ પર ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનતી છે કે તમે આ લેખને અંત સુધી વાંચજો અને જેમને નોકરીની ખુબ જ જરૂર હોય તેમને આ પોસ્ટ શેર કરજો.
-: GSRTC ડ્રાઈવર ભરતી 2023 - હાઇલાઇટ્સ :-
સંસ્થાનું નામ | ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) |
પોસ્ટનું નામ | ડ્રાઈવર |
કુલ જગ્યાઓ | 4062 |
અરજી માધ્યમ | ઓનલાઇન |
નોટિફિકેશન તારીખ | 07/08/2023 |
અરજી કરવાની શરૂઆત તારીખ | 06/09/2023 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 06/09/2023 |
સત્તાવાર વેબસાઈટ | https://gsrtc.in |
આ પણ વાંચો : GSRTC કંડકટર ભરતી 2023 : 12 પાસ માટે સરકારી કાયમી નોકરીનો મોકો, પગાર પણ ₹ 18,500 થી શરુ.
-: પોસ્ટનું નામ :-
- પોસ્ટનું નામ :- ડ્રાઈવર
- કુલ જગ્યાઓ :- 4062
આ પણ વાંચો : ધોરણ 10 પાસ પર GSRTC અમદાવાદમાં ભરતી.
-: પગાર ધોરણ :-
- ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) ની ડ્રાઈવરની પોસ્ટ પર નીચે દર્શાવેલ ખાલી જગ્યાઓ પર પસંદગી પામેલ ઉમેદવારોને નીચે કોષ્ટકમાં દર્શાવ્યા મુજબનો પગાર મળવાપાત્ર થશે.
પોસ્ટનું નામ | પગાર ધોરણ |
ડ્રાઈવર | 18,500/- થી શરૂ |
-: લાયકાત :-
- મિત્રો, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) ભરતીમાં અરજી કરવા માટે ડ્રાઈવર ની પોસ્ટ માટે શેક્ષણિક ધોરણ 12 પાસ છે. જે તમે નીચે આપેલ જાહેરાતની લિંકની મદદથી જોઈ શકો છો.
- લાયકાત સંબંધિત વધુ માહિતી માટે તમારે એક વખત જાહેરાત જરૂરથી વાંચી લેવી.
-: અરજી ફી :-
- અરજી ફી :- 58/-
- ચુકવણી મોડ :- કોઈપણ હેડ પોસ્ટ ઓફિસ પર ઑનલાઇન (અથવા) ઑફલાઇન.
-: મહત્વપૂર્ણ તારીખ :-
આ ભરતી ની નોટિફિકેશન GSRTC દ્વારા ઘ્વારા 07/08/2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી.
- ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ : 07/08/2023
- ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : 06/09/2023
-: અરજી કેવી રીતે કરવી ? :-
- સૌપ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- હવે GSRTC ડ્રાઈવર ભરતી 2023 વિભાગની અરજી કરવા માટેની સત્તાવાર વેબસાઈટ https://ojas.gujarat.gov.in પર માં જાઓ.
- જોબ નોટિફિકેશન પેજ પર ક્લિક કરો.
- ઉમેદવારોએ રજીસ્ટ્રેશન કરવું અને લોગિન દ્વારા અરજી કરવી.
- ઉમેદવારોએ જરૂરી વિગતો સાથે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે.
- હવે ઓનલાઈન ફી ની ચુકવણી કરો.
- હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
- એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.
આ પણ વાંચો : ક્લાર્કની પોસ્ટ પર નોકરી મેળવવની ઉત્તમ તક સાથે વાપી નગરપાલિકામાં બમ્પર ભરતી, જાણો ભરતીની સંપૂર્ણ માહિતી.
-: મહત્વપૂર્ણ લિંક્સ :-
જાહેરાત જોવા માટે | અહીંયા ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીંયા ક્લિક કરો |
વેબસાઈટ વિઝીટ કરવા માટે | અહીંયા ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે | અહીંયા ક્લિક કરો |
FAQ - વારંવાર પુછાતા પ્રશ્નો
GSRTC ડ્રાઈવર ભરતી 2023 ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે?
GSRTC ડ્રાઈવર ભરતી 2023 ફોર્મ ભરવાની છેલ્લી તારીખ તારીખ 06/09/2023 છે.
GSRTC ડ્રાઈવર ભરતી 2023 ની સત્તાવાર વેબસાઈટ કઈ છે ?
GSRTC ડ્રાઈવર ભરતી 2023 ની સત્તાવાર વેબસાઈટ https://gsrtc.in છે.
GSRTC ડ્રાઈવર ભરતી 2023 ની કુલ જગ્યા કેટલી છે ?
GSRTC ડ્રાઈવર ભરતી 2023 ની કુલ જગ્યા 3342 છે.
GSRTC ડ્રાઈવર ભરતી 2023 નો અરજી મોડ શું છે ?
GSRTC ડ્રાઈવર ભરતી 2023 નો અરજી મોડ ઓનલાઇન છે.
-: અમારા વોટ્સએપ ગ્રુપની લિંક :-
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે | અહિંયા ક્લિક કરો |
-: અન્ય મહત્વપૂર્ણ લિંક્સ :-
સરકારી ભરતીની જાહેરાતો | અહીંયા ક્લિક કરો |
જાણવા જેવું (અજબ ગજબ) | અહીંયા ક્લિક કરો |
સરકારી યોજનાઓ | અહીંયા ક્લિક કરો |
હેલ્થ કેર (દેશી ઔષધ) | અહીંયા ક્લિક કરો |
મોટીવેશનલ સ્ટોરી | અહીંયા ક્લિક કરો |
શૂરવીરોની વીરગાથાઓ | અહીંયા ક્લિક કરો |
બૉલીવુડ ગપશપ | અહીંયા ક્લિક કરો |
રમત ગમત | અહીંયા ક્લિક કરો |
આજના ન્યુઝ પેપર | અહીંયા ક્લિક કરો |
આજનું રાશિ ભવિષ્ય | અહીંયા ક્લિક કરો |
────⊱◈✿◈⊰────
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો