ગુરુવાર, 5 ઑક્ટોબર, 2023

આ કંપનીના ધમાકેદાર ઓફર, માત્ર 1999 રૂપિયામાં 365 દિવસની વેલિડિટી, દરરોજ 3GB ડેટા અને અનલિમિટેડ કોલિંગનો ફાયદો.

આ કંપનીના ધમાકેદાર ઓફર, માત્ર 1999 રૂપિયામાં 365 દિવસની વેલિડિટી, દરરોજ 3GB ડેટા અને અનલિમિટેડ કોલિંગનો ફાયદો.


ભારતની સરકારી ટેલીકોમ કંપની બીએસએનએલ પોતાના યૂઝર્સ માટે અનેક સસ્તા પ્લાન ઉપલબ્ધ કરાવે છે. બીએસએનએલ પાસે એક વાર્ષિક પ્લાન છે, જેમાં ઓછા કર્ચમાં વધુ ફાયદો મળે છે. 

BSNL Plan : બીએસએનએલ પોતાના સસ્તા પ્લાન માટે જાણીતું છે. જો તમે પણ ભારત સંચાર નિગમ લિમિટેડના ગ્રાહક છો તો તમારા માટે ઘણા વાર્ષિક પ્લાન છે, જેનાથી તમને દર મહિને રિચાર્જની ઝંઝટમાંથી મુક્તિ મળી જશે. બીએસએનએલનો 1999 રૂપિયાના વાર્ષિક પ્લાનમાં 12 મહિનાની વેલિડિટી મળે છે. વાર્ષિક પ્લાનમાં અનલિમિટેડ કોલિંગ, એસએમએસ અને ફ્રી ડેટા મળશે. 

દર મહિને આવશે આટલો ખર્ચ :-
જો તમે દર મહિને મળતા ફાયદાને જુઓ તો 30 દિવસવાળા રિચાર્જ પ્લાનની તુલનામાં આ પ્લાન ખુબ સસ્તો છે. જો આ પ્લાનના દર મહિનાના રિચાર્જ ખર્ચની વાત કરીઓ તો માત્ર 166 રૂપિયા છે. બીએસએનએલના આ પ્લાનના દર મહિને આવતા ખર્ચની વાત કરીએ તો તમારે માત્ર 166 રૂપિયાનો ખર્ચ થશે. આ પ્લાનમાં તમારે એક વર્ષ સુધી ડેટા અને કોલિંગની ચિંતા રહેશે નહીં. સાથે મંથલી પ્લાન કરતા સસ્તો પડશે. 

BSNL નો 1999 રૂપિયાવાળો પ્લાન :-
BSNL ના 1999 રૂપિયાવાળા પ્લાનની વેલિડિટી 365 દિવસ છે. એટલે કે તમારો પ્લાન 12 મહિના સુધી ચાલશે. આ પ્લાનના ફાયદાની વાત કરીએ તો તેમાં ગ્રાહકોને અનલિમિટેડ કોલિંગનો ફાયદો મળશે. આ પ્લાનમાં ગ્રાહકોને દરરોજ 3જીબી ડેટા મળશે. આ પ્લાન તે યૂઝર્સ માટે ફાયદાકારક છે, જેને દરરોજ વધુ ડેટાની જરૂર પડે છે.


અમારા વોટ્સએપ ગ્રુપની લિંક :
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે
અહિંયા ક્લિક કરો


અન્ય મહત્વપૂર્ણ લિંક્સ :
સરકારી ભરતીની જાહેરાતોઅહીંયા ક્લિક કરો
જાણવા જેવું (અજબ ગજબ)અહીંયા ક્લિક કરો
સરકારી યોજનાઓઅહીંયા ક્લિક કરો
હેલ્થ કેર (દેશી ઔષધ)અહીંયા ક્લિક કરો
મોટીવેશનલ સ્ટોરીઅહીંયા ક્લિક કરો
શૂરવીરોની વીરગાથાઓઅહીંયા ક્લિક કરો
બૉલીવુડ ગપશપઅહીંયા ક્લિક કરો
રમત ગમતઅહીંયા ક્લિક કરો
આજના ન્યુઝ પેપરઅહીંયા ક્લિક કરો
આજનું રાશિ ભવિષ્યઅહીંયા ક્લિક કરો

────⊱◈✿◈⊰────

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

માત્ર એક વખત કરો રોકાણ અને જીવનભરનું ટેન્શન દૂર, દર મહિને મળશે રૂ.12,388 પેન્શન, LIC ની આ શાનદાર સ્કિમ તમારા માટે ફાયદાકારક

માત્ર એક વખત કરો રોકાણ અને જીવનભરનું ટેન્શન દૂર, દર મહિને મળશે રૂ.12,388 પેન્શન, LIC ની આ શાનદાર સ્કિમ તમારા માટે ફાયદાકારક જો તમે 42 વર્ષની...