GPSC – 2022, ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા વિવિધ પદો પર ભરતી માટે એક જાહેરાત બહાર પાડવામાં આવી છે. GPSC દ્વારા લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી નીચે દર્શાવેલ વિવિધ પોસ્ટ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે.
સદરહુ જગ્યાઓની મુખ્ય અને અગત્યની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, ઉમર, અનુભવ, પગાર ધોરણ, ઉમર માં છૂટછાટ, અરજી ફી, અરજી કરવાની રીત વગેરે નીચે દર્શાવેલ છે.
|
GPSC ભરતી 2022 |
||
|
વિભાગ |
:- |
ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન |
|
પોસ્ટ નું નામ |
:- |
વિવિધ પોસ્ટ |
|
જાહેરાત ક્રમાંક |
:- |
15/2022-23 થી 20/2022-23 |
|
કુલ જગ્યાઓ |
:- |
245 |
|
અરજી નો પ્રકાર |
:- |
ઓનલાઇન |
|
નોકરીનું સ્થાન |
:- |
ગુજરાત |
|
અરજી કરવાની શરૂ તારીખ |
:- |
25/08/2022 |
|
અરજી કરવાની છેલ્લી તારીખ |
:- |
09/09/2022 |
|
ઓફિસિયલ વેબસાઇટ |
:- |
|
સદરહું જગ્યાઓનું નામ અને જગ્યાઓની સંખ્યા નીચે દર્શાવ્યા મુજબ છે.
કુલ પોસ્ટ :- 245
|
GPSC ભરતી 2022 પોસ્ટ નું નામ અને તેની સંખ્યા |
||
|
મદદનીશ ઇજનેર (સિવિલ) વર્ગ 2 |
:- |
77 |
|
કાયદા અધિકારી |
:- |
01 |
|
વરિષ્ઠ વૈજ્ઞાનિક અધિકારી (મેડિસિન)
વર્ગ 1 |
:- |
02 |
|
ક્યુરેટર વર્ગ 2 |
:- |
05 |
|
કાર્યપાલક ઇજનેર (સિવિલ) |
:- |
05 |
|
કાર્યપાલક ઇજનેર (સિવિલ) |
:- |
19 |
|
નાયબ કાર્યપાલક ઇજનેર (સિવિલ) |
:- |
13 |
|
નાયબ કાર્યપાલક ઇજનેર (સિવિલ) |
:- |
21 |
|
મદદનીશ કર અધિકારી |
:- |
28 |
|
મદદનીશ કમિશ્નર |
:- |
04 |
|
સમાજ કલ્યાણ અધિકારી |
:- |
01 |
|
જિલ્લા નિરીક્ષક (જમીન
કચેરી) |
:- |
06 |
|
મદદનીશ નિયામક |
:- |
01 |
|
મુખ્ય અધિકારી |
:- |
12 |
|
રાજ્ય કર અધિકારી |
:- |
50 |
અરજી ફી :-
Ø ▶ જનરલ કેટેગરી માટે
રૂ. 100
શૈક્ષણિક
લાયકાત :-
Ø ▶ સ્નાતક, વધુ માહિતી માટે ઓફિસિયલ જાહેરાત વાંચો.
વય મર્યાદા
:-
Ø ▶ 20 વર્ષ થી 35 વર્ષ, કેટેગરી પ્રમાણે છૂટછાટ મળવાપાત્ર.
|
મહત્વની તારીખો |
||
|
અરજી કરવાની તારીખ |
:- |
25/08/2022 |
|
અરજી કરવાની છેલ્લી તારીખ |
:- |
09/09/2022 |
|
મહત્વની Links |
||
|
ઓફિસિયલ જાહેરાત
વાંચવા માટે |
:- |
|
|
ફોર્મ ભરવા માટે |
:- |
|
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો