SSA સ્પેશિયલ એજ્યુકેટર ભરતી 2022 ગુજરાત, સમગ્ર શિક્ષા અભિયાન (SSA ગુજરાત) એ સ્પેશિયલ એજ્યુકેટર પોસ્ટ 2022 ની જગ્યા માટે ભરતી માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે, લાયક ઉમેદવારો 01/10/2022 પહેલા ઓનલાઈન અરજી કરી શકે છે, સમગ્ર શિક્ષા અભિયાન (SSA) ગુજરાત ભરતી વિશે વધુ વિગતો માટે નીચે આપેલ 2022 લેખ અથવા સત્તાવાર જાહેરાત વાંચવા વિનંતી છે.
સમગ્ર શિક્ષા અભિયાન (SSA) ભરતી:
સંસ્થાનું નામ |
સમગ્ર શિક્ષા
અભિયાન |
પોસ્ટનું નામ |
સ્પેશિયલ એજ્યુકેટર : |
સ્પેશિયલ એજ્યુકેટર : |
|
સ્પેશિયલ એજ્યુકેટર: |
|
સ્પેશિયલ એજ્યુકેટર : |
|
સ્પેશિયલ એજ્યુકેટર : ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબીલી |
|
કુલ જગ્યાઓ |
1300 |
અરજી શરૂ તારીખ |
12-09-2022 |
છેલ્લી તારીખ |
01-10-2022 |
ઓફિશિયલ |
કુલ પોસ્ટ: 1300
પોસ્ટનું નામ:
સ્પેશિયલ એજ્યુકેટર : સેરેબ્રલ પાલ્સી
(CP): 65 પોસ્ટ્સ
સ્પેશિયલ એજ્યુકેટર : હિયરીંગ ઈમ્પેર્ડ
(HI): 39 પોસ્ટ્સ
સ્પેશિયલ એજ્યુકેટર: વિઝ્યુઅલ ઈમ્પેર્ડ
(VI): 26 પોસ્ટ્સ
સ્પેશિયલ એજ્યુકેટર : મલ્ટીપલ
ડિસેબીલીટીસ (MD): 520 પોસ્ટ્સ
સ્પેશિયલ એજ્યુકેટર : ઇન્ટેલેક્ચ્યુઅલ
ડિસેબીલીટીસ (ID/MR): 650
પોસ્ટ્સ
SSA ગુજરાત ભરતી 2022 પાત્રતા માપદંડ
જો તમે આ સર્વ શિક્ષા અભિયાન (SSA) અંતર્ગત શિક્ષક ભરતી માટે અરજી કરવા
માંગતા હો, તો આ માટે નીચે આપેલ પાત્રતા માપદંડોને પૂર્ણ કરતા હોવા જોઈએ.
ઉપયોગી લિંક નીચેની સત્તાવાર
જાહેરાતમાં વાંચો.
SSA ભરતી માટેની આવશ્યક લાયકાત:
ઉમેદવારે ઓનલાઈન અરજી http://www.sunrat.org વેબસાઈટ પર જઈ Recruitment
પર કલીક કરી કરવાની રહેશે. ઉમેદવારે
અરજી કરતાં પહેલા વેબ સાઈટ પર મૂકેલ ઉકત જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત, વય મર્યાદા,
નિમણૂંકનો પ્રકાર અને મહેનતાણા અંગેની સૂચનાઓ/માર્ગદર્શિકા પહેલા વાંચી લેવી.
સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસ તથા જિલ્લા પ્રોજેક્ટ ઓફિસ ખાતે રૂબરૂ, ટપાલ કે કુરિયર
ધ્વારા કોઈપણ અરજી સ્વીકારવામાં આવશે નહિઁ. તદઉપરાંત આવી મોકલેલ અરજીઓ માન્ય ગણાશે
નહિ.
SSA ભરતી 2022 પગાર :
સ્પેશિયલ એજ્યુકેટર : સેરેબ્રલ પાલ્સી
(CP): રૂ.
15,000/- દર મહિને
સ્પેશિયલ એજ્યુકેટર : હિયરીંગ ઇમ્પેર્ડ
(HI): રૂ.
15,000/- દર મહિને
સ્પેશિયલ એજ્યુકેટર : વિઝ્યુઅલ
ઇમ્પેર્ડ (VI) : રૂ.
15,000/- દર મહિને
સ્પેશિયલ એજ્યુકેટર : મલ્ટીપલ
ડિસેબીલીટીસ (MD): રૂ.
15,000/- દર મહિને
સ્પેશિયલ એજ્યુકેટર : ઇન્ટેલેક્ચ્યુઅલ
ડિસેબીલીટીસ (ID/MR): રૂ.
15,000/- દર મહિને
ગુજરાત SSA ભારતી 2022 માટે કેવી રીતે એપ્લાય કરવું?
રસ ધરાવતા અને લાયક ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે.
સમગ્ર શિક્ષા અભિયાન ભરતી 2022
મહત્વની લિંક્સ
અધિકૃત ભરતી પોર્ટલ |
|
ઓફિશિયલ નોટિફિકેશન |
|
ઓનલાઈન અરજી |
|
ઓનલાઈન અરજી કરો |
સમગ્ર શિક્ષા અભિયાન ભરતી 2022
મહત્વની તારીખો
અરજી શરૂ કરવાની તારીખ |
12-09-2022 |
અરજી કરવાની છેલ્લી તારીખ |
01-10-2022 |
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો