જી.એમ.ઇ.આર.એસ.
મેડીકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ, સોલા-અમદાવાદ ખાતે એન.એચ.એમ. અંતર્ગત તદ્દન હંગામી
ધોરણે કરાર પધ્ધતિથી ઉચ્ચક માસિક વેતનવાળી (બિન સરકારી) નીચે જણાવેલ જગ્યા માટે
વિગતવાર બાયોડેટા, ફોન નંબર, લાયકાત અને અનુભવ વિગેરેના પ્રમાણપત્રો સાથે નીચે
દર્શાવેલ સરનામે અરજી સાથે દર્શાવેલ તારીખ અને સમયે રૂબરૂ હાજર રહેવું. પસંદગીનો
આખરી નિર્ણય પસંદગી સમિતિનો રહેશે વોક-ઇન -ઇન્ટરવ્યુ ૨૦/૦૯/૨૦૨૨ના રોજ ૧૨-૦૦ કલાકે
તબીબી અધિક્ષકશ્રીની કચેરી "એ" બ્લોક, ત્રીજો માળ, કોન્ફરન્સ રૂમ મેડીકલ
કોલેજ સંલગ્ન હોસ્પિટલ સોલા-અમદાવાદ ખાતે રાખવામાં આવેલ છે.
ઉમેદવારોએ
અસલ પ્રમાણપત્રો સાથે ઉકત સ્થળે સ્વખર્ચએ ઉપસ્થિત રહેવાનું રહેશે.
સોલા સિવિલ સ્ટાફ નર્સ ભરતી 2022 : તાજેતર માં સોલા સિવિલ દ્વારા 11 માસ ના કરાર આધારિત નવી ભરતી બહાર પાડવામાં આવી છે આ ભરતી સ્ટાફ નર્શ ના પદ માટે બહાર પાડવામાં આવી છે આ ભરતી ડાયરેક્ટ ઇન્ટરવ્યુ દ્વારા કરવામાં આવશે. આજે આપણે આ લેખ માં આ ભરતી વિષે ની તમામ માહિતી મેળવીશું.
સોલા સિવિલ સ્ટાફ નર્સ ભરતી ૨૦૨૨
સત્તાવાર વિભાગ |
સોલા સિવિલ ભરતી |
પોસ્ટનું નામ |
સ્ટાફ નર્સ |
કુલ જગ્યા |
06 |
અરજી કરવાની છેલ્લી તારીખ |
સપ્ટેમ્બર 20, 2022 |
જોબ લોકેશન |
અમદાવાદ |
નોકરી નો પ્રકાર |
વોક ઈન ઇન્ટરવ્યૂ |
ઇન્ટરવ્યુ તારીખ |
20.09.2022 |
વય મર્યાદા
§ જાહેરાત માં આપેલ નથી
લાયકાત
§ આ ભરતી માટે B.SC કે GNM કરેલું હોવું જોઈએ.
પગાર ધોરણ
§ 13000 માસીક
અરજી કેવી રીતે કરશો?
આ ભરતી માટે ઉમેદવારે જાતે જ આપેલ ઇન્ટરવ્યુ નું તારીખે હજાર રહી
અરજી કરવાની રહેશે અરજી માટે નીચે સરનામું આપેલ છે.ઉમેદવારે 12 વાગે આપેલ સરનામા
પર પોચી જવું.
સરનામું: તબીબી અધિકારી ની કચેરી.
બ્લોક એ .ત્રીજો માળ કોન્ફરન્સ રૂમ મેડિકલ કોલેજ સોલા સિવિલ.
મહત્વ ની લીન્ક
વધુ માહિતી માટે
જાહેરાત |
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો