બુધવાર, 14 સપ્ટેમ્બર, 2022

મધ્યાહન ભોજન યોજના ભરતી

 


 

 

મધ્યાહન ભોજન યોજના ( એમ. જી. એમ. ) હેઠળ રાજકોટ જિલ્લામાં ૧૧ માસની કરાર આધારિત જગ્યા ભરવાની જાહેરાત

 

નીચે મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી જીલ્લા અને તાલુકા કક્ષાની કચેરીઓમાં ૧૧ માસના કરાર આધારિત ભરતી માટે તા.૨૧/૦૯/૨૦૨૨ બપોરના ૧૫:૦૦ કલાક સુધીમાં નીચે મુજબની જગ્યાઓ માટે અરજી આવકાર્ય છે.

 

 

ક્રમ

પોસ્ટ નું નામ

પોસ્ટ ની સંખ્યા

1

ડિસ્ટ્રીકટ પ્રોજેકટ
કો - ઓર્ડિનેટર

2

2

તાલુકા એમ.ડી.એમ. સુપરવાઇઝર

21

 

 

 

 

:: પગાર ધોરણ ::

 

1. ડિસ્ટ્રીકટ પ્રોજેક્ટ કોઓર્ડિનેટર – 10,000/- ફિક્સ 

2. તાલુકા એમ.ડી.એમ. સુપરવાઇઝર – 15,000/- ફિક્સ

 

 

 

 

:: ડિસ્ટ્રીકટ પ્રોજેકટ કોઓર્ડિનેટર ::

 

(અ) આવશ્યક લાયકાત -

 

– માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી ઓછામાં ઓછા પ૦% ગુણાંકન સાથે પાસ કરેલ હોવી જોઈએ.

 

– સરકાર માન્ય સંસ્થામાંથી CCC પરિક્ષા પાસ કરેલ હોવી જોઈએ.

 

– માન્ય યુનિવર્સિટીમાંથી એમ.સી.એ.ની ડિગ્રી મેળવેલ હશે તેવા ઉમેદવારને અગ્રિમતા આપવામાં આવશે.

 

 

(બ) અનુભવ -

 

– ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકેનો ઓછામાં ઓછો ૨(બે) વર્ષનો અનુભવ ફરજીયાત હોવો જોઈએ.

 

 

– ડીટીપી (ડેસ્કટોપ પબ્લીકેશન) ઓપરેટર તરીકેનો અનુભવ.

 

– આસીસ્ટન્ટ તરીકે વહીવટી કામનો અનુભવ હશે તેને અગ્રીમતા આપવામાં આવશે .

 

– મધ્યાહન ભોજન યોજનાની કામગીરીના અનુભવને પ્રથમ અગ્રીમતા આપવામાં આવશે.

 

 

 

 

:: તાલુકા કક્ષાએ એમ.ડી.એમ. સુપરવાઈઝર ::

 

(અ) શૈક્ષણિક લાયકાત –

 

ગ્રેજયુએટ ઈન હોમ સાયન્સ / ગ્રેજયુએટ ઈન ફૂડ એન્ડ ન્યુટ્રિશન સાયન્સ

 

 

 

(બ) અનુભવ –

 

– ૨ થી ૩ વર્ષનો વહીવટી કામગીરીનો અનુભવ.

 

– મધ્યાહન ભોજન યોજનાની કામગીરી તથા કોમ્પ્યુટર જ્ઞાન / અનુભવને પ્રથમ અગ્રીમતા આપવામાં આવશે.

 

(નિયત નમુનાના ફોર્મ અત્રેની કચેરીએથી મેળવવાના રહેશે.)

 

 

 

(ક) વયમર્યાદા –

 

– અરજી કરવાની છેલ્લી તારીખે ઉમેદવારની ઉંમર ૧૮ વર્ષ થી ઓછી નહી અને ૫૮ વર્ષ કરતા વધુ હોવી જોઈએ નહિ.

 

 

 

ઉપરોકત લાયકાત પાત્રતા ધરાવતા ઉમેદવારોએ તેઓના પ્રમાણપત્રોની પ્રમાણિત ઝેરોક્ષ નક્શો સાથે અરજીઓ નીચે મુજબના સરનામે મળી જાય તે રીતે રૂબરૂમાં કે રજીસ્ટર પોસ્ટ એ.ડી./સ્પીડ પોસ્ટથી મોકલી આપવાની રહેશે. નીયત સમય બાદ મળેલ અરજી માન્ય રહેશે નહી.

 

 

 

 

:: અરજી મોક્લવાનું સરનામુ ::

 

નાયબ ક્લેકટરશ્રી,

મધ્યાહન ભોજન યોજનાની કચેરી,

ક્લેકટર ક્ચેરી, બીજો માળ,

જિલ્લા સેવા સદન, શ્રોફ રોડ,

રાજકોટ. ફોન નં. ૦૨૮૧-૨૪૫૭૪૦૨

 

:: અરજી મોક્લવાની છેલ્લી તારીખ ::

21/09/2022

 

 

:: ઓફિશિયલ નોટિફિકેશન ડાઉનલોડ કરવા ::

અહીંયા ક્લિક કરો 

 

 

માહિતી/રાજ/૮૩૫/૨૨

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

માત્ર એક વખત કરો રોકાણ અને જીવનભરનું ટેન્શન દૂર, દર મહિને મળશે રૂ.12,388 પેન્શન, LIC ની આ શાનદાર સ્કિમ તમારા માટે ફાયદાકારક

માત્ર એક વખત કરો રોકાણ અને જીવનભરનું ટેન્શન દૂર, દર મહિને મળશે રૂ.12,388 પેન્શન, LIC ની આ શાનદાર સ્કિમ તમારા માટે ફાયદાકારક જો તમે 42 વર્ષની...