CRPF કોન્સ્ટેબલ ભરતી 2023: CRPF ભરતી 2023: સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) એ 9,000 થી વધુ કોન્સ્ટેબલ (ટેકનિકલ અને ટ્રેડ્સમેન) ની જગ્યાઓ માટે ભરતીની સૂચના બહાર પાડી છે. અરજી પ્રક્રિયા 27 માર્ચથી શરૂ થશે અને 24 એપ્રિલના રોજ સમાપ્ત થશે. રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ crpf.gov.in દ્વારા અરજી કરી શકે છે. કોમ્પ્યુટર આધારિત કસોટી 1 થી 13 જુલાઇ, 2023 ની વચ્ચે યોજાવાની છે. કસોટી માટે એડમિટ કાર્ડ 20 જૂને જારી કરવામાં આવશે.
CRPF કોન્સ્ટેબલ ભરતી 2023
સંસ્થાનુ નામ | Central Reserve Police Force |
પોસ્ટનું નામ | કોંસ્ટેબલ અને ટ્રેડમેન |
કુલ જગ્યાઓ | 9212 |
ફોર્મ શરુ થવાની તારીખ | 27 માર્ચ 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 25 એપ્રિલ 2023 |
એપ્લિકેશન મોડ | ઓનલાઈન |
સત્તાવાર વેબસાઇટ | https://crpf.gov.in/ |
CRPF કોન્સ્ટેબલ ભરતી 2023: ખાલી જગ્યાની વિગતો
- પુરૂષ: 9,105 જગ્યાઓ
- સ્ત્રી: 107 જગ્યાઓ
- ડ્રાઈવર: 2372
- મોટર મિકેનિક: 544
- મોચી: 151
- સુથાર: 139
- દરજી: 242
- બ્રાસ બેન્ડ: 172
- પાઇપ બેન્ડ: 51
- બગલર: 1340
- ગાર્ડનર: 92
- ચિત્રકાર: 56
- રસોઈયા: 2475
- વાળંદ: 303
- હેર ડ્રેસર: 1
- વોશરમેન: 406
- સફાઈ કર્મચારી: 824
- પ્લમ્બર: 1
- મેસન: 6
- ઇલેક્ટ્રિશિયન: 4
CRPF ભરતી 2023 માટે ઓનલાઇન અરજી કેમ કરવી ?
- આ ભરતી માટે ઓનલાઇન અરજી કરવા માટે સૌ પ્રથમ CRPF ની ઓફીસીયલ વેબસાઇટ પર જવાનુ રહેશે.
- તેમા Recruitment ઓપ્શન મા જાઓ.
- તેમા કોંસ્ટેબલ/ટ્રેડમેન ભરતીનો વિકલ્પ શોધી ઓફીસીયલ નોટીફીકેશન ડાઉનલોડ કરો.
- ત્યારબાદ ઓનલાઇન અરજી કરવા માટે જરુરી સ્ટેપ ફોલો કરો અને તમારુ ફોર્મ ઓનલાઇન ભરો.
પગાર ધોરણ :
- પગાર સ્તર-3 (રૂ. 21,700 – 69,100)
મહત્વપૂર્ણ તારીખો :
છેલ્લી તારીખ | 25/04/2023 |
મહત્વપૂર્ણ લિંક :
CRPF કોન્સ્ટેબલ ભરતી | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
સરકારી નોકરી ને લગત અન્ય જાહેરાતો નિચે આપેલ છે :
આ પણ વાંચો : ધોરણ 10 પાસ માટે ડેટા એન્ટ્રી ઓપરેટર ભરતી, ગુજરાત હાઉસિંગ બોર્ડ વડોદરા ભરતી 2023, છેલ્લી તારીખ - 23/03/2023
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો