રવિવાર, 19 માર્ચ, 2023

નકલી PSI બાદ હવે નકલી IAS, 10 થી વધુ સેના ના જવાનોની સુરક્ષામાં કાશ્મીરમાં ફરતો વ્યક્તિ કોણ છે જે પોતાને PMOમાં IAS હોવાનો દાવો કરે છે?

નકલી PSI બાદ, નકલી IAS સોશિયલ મીડિયામાં હાલ ઘણી હેડલાઈન્સ મેળવી રહ્યો છે.  આ છેતરપિંડી કરનારે પોતાને IAS ગણાવીને માત્ર જમ્મુ-કાશ્મીર પોલીસની સેવાઓ જ લીધી ન હતી, પરંતુ Z+ સુરક્ષા સાથે આખા શ્રીનગરમાં પણ ફર્યો હતો.  આવો જાણીએ કોણ છે આ વ્યક્તિ?
પોતાને IAS ગણાવતા કિરણ પટેલ અને તેમનો પરિવાર ગુજરાતના અમદાવાદમાં રહે છે.  કિરણ પટેલની પત્નીએ સીએનબીસી આવાઝને જણાવ્યું કે કિરણ ત્યાં વિકાસ માટે ગયો હતો, તેનો હેતુ કોઈને નુકસાન પહોંચાડવાનો નહોતો.
કિરણની પત્નીએ કહ્યું કે અમે એક વકીલને મોકલ્યો છે અને તે આખી મેટર સમજીને ત્યાં આવ્યો છે, અને આગળની કાર્યવાહી કરશે.
કિરણ પટેલ કોમ્પ્યુટર એન્જિનિયર છે.  જમ્મુ અને કાશ્મીરની મુલાકાત દરમિયાન તેણે નકલી ઓળખ સાથે પોલીસને માત્ર ગેરમાર્ગે દોર્યા જ નહીં પરંતુ સુરક્ષા પણ મેળવી હતી.
કિરણે પોતાની ઓળખ પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી ના કાર્યાલયમાં એડિશનલ ડિરેક્ટર તરીકે આપી હતી.   હાલ જમ્મુ-કાશ્મીર પોલીસે શ્રીનગરમાં તેની ધરપકડ કરી છે.
પટેલ ટ્વિટર પર દાવો કરે છે કે તેઓ PHD (કોમનવેલ્થ યુનિ, વર્જિનિયા) MBA (IIM TRICHY), M. Tech (Computer Science), B. E. Computer (LD Engineering), થિંકર, સ્ટ્રેટેજિસ્ટ, એનાલિસ્ટ, કેમ્પેઈન મેનેજર છે.
જમ્મુ-કાશ્મીર પોલીસે કિરણ પટેલ વિરુદ્ધ આઈપીસીની કલમ 419, 420, 467, 468, 471 હેઠળ કેસ નોંધ્યો છે.
કિરણ પટેલે તેનું બનાવટી વિઝિટિંગ કાર્ડ પણ બનાવ્યું હતું.  આ કાર્ડ પર તેણે પોતાને પીએમઓમાં એડિશનલ ડાયરેક્ટરના પદ પર હોવાનું દર્શાવ્યું છે.

અન્ય મહત્વપૂર્ણ લિંક્સ :

સરકારી ભરતીને લગત
જાહેરાતો જોવા માટે
જાણવા જેવા
અન્ય લેખ વાંચવા માટે
અહીં ક્લિક કરો

───⊱◈✿◈⊰──


─RECENT─⊱◈✿◈⊰─POSTS─


આ પણ વાંચો : ઈંગ્લેન્ડની નોકરીને અલવિદા કહીને! પોરબંદરના બેરણ ગામમાં ઍર હોસ્ટેસ પત્ની હવે ભેંસ દોહે છે અને ટુરિઝમ મેનેજમેન્ટ કરનાર પતિ ખેતરમાં કામ કરે છે.


આ પણ વાંચો : આ છે દુનિયાનો સૌથી મોટો પરિવાર, એક ઘરમાં રહે છે ૧૮૫ લોકો, રોજ બને છે ૭૫ કિલો લોટ ની રોટલી.


આ પણ વાંચો : કળયુગનો અંત ક્યારે અને કેવી રીતે થશે, કળયુગનાં અંત પહેલા મળવા લાગશે આવા સંકેત.



આ પણ વાંચો : શ્રદ્ધાના 35 ટુકડા થયા એ પછી એક માતાનો એની દિકરીને પત્ર


આ પણ વાંચો : સગાઈ બાદ યુવતીના બન્ને પગ નિષ્ક્રિય થયાં, યુવકે સગાઈ તોડવાની વિનંતી નકારી યુવતી સાથે 7 ફેરા ફરી વચન પાળ્યું.


આ પણ વાંચો : આને કહેવાય ખરી ભક્તિ, હાડ થીજાવતી ઠંડી અને 750 ખિલીના બિછાના પર સુઈને ભક્ત પહોચ્યો મંદિરે !


આ પણ વાંચો : ભિક્ષા માંગીને પણ નાની બળાઓને સોનાની બુટી દાનમાં આપનારા એક દાનવીર ભિક્ષુક - સત્ય ઘટના


આ પણ વાંચો : બ્લોક નસો ખોલવા અને લોહી પાતળું કરવા દરરોજ સવારે આ એક વસ્તુ ખાઈ લો...


આ પણ વાંચો : ભારતીય ટ્રેનોના કોચમાં દરવાજા પાસેની બારીમાં કેમ હોય છે વધારે સળિયા? જાણો તેની પાછળનું કારણ


───⊱◈✿◈⊰──

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

માત્ર એક વખત કરો રોકાણ અને જીવનભરનું ટેન્શન દૂર, દર મહિને મળશે રૂ.12,388 પેન્શન, LIC ની આ શાનદાર સ્કિમ તમારા માટે ફાયદાકારક

માત્ર એક વખત કરો રોકાણ અને જીવનભરનું ટેન્શન દૂર, દર મહિને મળશે રૂ.12,388 પેન્શન, LIC ની આ શાનદાર સ્કિમ તમારા માટે ફાયદાકારક જો તમે 42 વર્ષની...