ગુરુવાર, 16 માર્ચ, 2023

ધોરણ 10 પાસ માટે ડેટા એન્ટ્રી ઓપરેટર ભરતી, ગુજરાત હાઉસિંગ બોર્ડ વડોદરા ભરતી 2023, છેલ્લી તારીખ - 23/03/2023

ધોરણ 10 પાસ માટે ડેટા એન્ટ્રી ઓપરેટર ભરતી 2023 .ગુજરાત હાઉસિંગ બોર્ડ વડોદરા ભરતી 2023, એપ્રેન્ટીસ એક્ટ-૧૯૬૧ નેશનલ એપ્રેન્ટીસ પ્રમોશન સ્કીમ મુખ્યમંત્રી સ્કીમ અંતર્ગત ગુજરાત હાઉસીંગ બોર્ડમાં ૬૫ એપ્રેન્ટીસોની નિમણુંક કરવાની થાય છે. લાયક ઉમેદવારો છેલ્લી તારીખ પહેલાં અરજી કરે છે, ગુજરાત હાઉસિંગ બોર્ડ વડોદરા ભરતી 2023 વિશે વધુ વિગતો માટે નીચે આપેલા લેખમાં આપેલ છે.
ગુજરાત હાઉસિંગ બોર્ડ વડોદરા ભરતી 2023
સંસ્થાનું નામગુજરાત હાઉસિંગ બોર્ડ વડોદરા
પોસ્ટનું નામડોમેસ્ટિક ડેટા એન્ટ્રી ઓપરેટર V2.O
કુલ જગ્યા65
લાયકાતધોરણ 10 પાસ
જોબ લોકેશનવડોદરા
છેલ્લી તારીખ25/03/2023
અરજીનો પ્રકારઓફલાઈન


ધોરણ 10 પાસ માટે ડેટા એન્ટ્રી ઓપરેટર ભરતી 2023
પોસ્ટનું નામસંખ્યાલાયકાતમાસિક ચૂકવણુ
ડોમેસ્ટિક
ડેટા એન્ટ્રી ઓપરેટર
V2.O
65ધોરણ
10 પાસ
રૂ. 6000/-


યોગ્યતા અને માપદંડ :
  • એપ્રેન્ટીસ એક્ટ 1961 નેશનલ એપ્રેન્ટીસ પ્રમોશન સ્કીમ / મુખ્યમંત્રી સ્કીમ અંતર્ગત ગુજરાત હાઉસિંગ બોર્ડમાં ઉપર જણાવ્યા મુજબના એપ્રેન્ટીસોની નિમણૂક કરવાની થાય છે.

અરજી કઈ રીતે કરશો?
  • આથી જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત પ્રસિધ્ધ થયાના ૧૦ દિવસમાં https://www.apprenticeshipindia.gov.in/ વેબસાઈટ ઉપર જરૂરી સુચનાઓ ધ્યાને લઈ Register મેનુમાં જઈ Candidate ઉપર ક્લિક કરી Register કરવાનું રહેશે અને ત્યારબાદ અરજદારની મેઈલ આઈ.ડી. ઉપર આવેલ રજીસ્ટ્રેશન નંબર નીચે આપેલ Active બટન ઉપર ક્લિક કરી ફોર્મ ભરવાનું રહેશે અને રજીસ્ટ્રેશન ફોર્મની પ્રિન્ટ સાથે જરૂરી લાયકાત અંગેના પુરાવાની પ્રમાણિત નકલો પોર્ટલ ઉપર સ્કેન કરીને તથા અરજી સાથે મોકલી આપવાના રહેશે. વધુ માહીતી માટે ગુજરાત હાઉસીંગ બોર્ડની ઓફીસનો સંપર્ક કરો.

અરજી મોકલવાનું સ્થળ :
  • કાર્યપાલક ઇજનેરશ્રીની કચેરી, ડોમીનોઝ પીઝાની સામે ગુજરાત હાઉસીંગ બોર્ડ, સભાનપુરા રોડ, વડોદરા- ૩૯૦૦૨૩.

મહત્વપૂર્ણ તારીખો ધોરણ 10 પાસ ભરતી 2023 :
છેલ્લી તારીખ: જાહેરાત પ્રસિધ્ધ થયાના ૧૦ દિવસમાં (જાહેરાત પ્રસિધ્ધ તારીખ : 15/03/2023 )

મહત્વપૂર્ણ લિંક :
એપ્રેન્ટિસશીપ ઈન્ડિયા ભરતી પોર્ટલઅહીં ક્લિક કરો
જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
ઑનલાઇન અરજી કરવાઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

ગુજરાત હાઉસિંગ બોર્ડ વડોદરા ભરતી ની છેલ્લી તારીખ શું છે?
ગુજરાત હાઉસિંગ બોર્ડ વડોદરા ભરતી ની છેલ્લી તારીખ જાહેરાત પ્રસિધ્ધ થયાના ૧૦ દિવસમાં છે.


ગુજરાત હાઉસિંગ બોર્ડ વડોદરા ભરતી માટે અરજી કઈ રીતે કરશો ?
એપ્રેન્ટીસ એક્ટ-૧૯૬૧ નેશનલ એપ્રેન્ટીસ પ્રમોશન સ્કીમ મુખ્યમંત્રી સ્કીમ અંતર્ગત ગુજરાત હાઉસીંગ બોર્ડમાં ૬૫ એપ્રેન્ટીસોની નિમણુંક કરવાની થાય છે. આથી લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત પ્રસિધ્ધ થયાના ૧૦ દિવસમાં www.apprenticeshipindia.org વેબ સાઇટ ઉપર જરૂરી સુચનાઓ ધ્યાને લઇ Register મેનુમાં જઇ Candidate ઉપર ક્લિક કરી Register કરવાનુ રહેશે અને ત્યારબાદ અરજદારની મેઇલ આઇ.ડી. ઉપર આવેલ રજીસ્ટ્રેશન નંબર નીચે આપેલ Active બટન ઉપર ક્લીક કરી ફોર્મ ભરવાનુ રહેશે. અને રજીસ્ટ્રેશન ફોર્મપ્રીન્ટ સાથે જરૂરી લાયકાત અંગેના પુરાવાની પ્રમાણીત નકલો પોર્ટલ ઉપર સ્કેન કરીને તથા અરજી સાથે મોકલી આપવાની રહેશે. વધુ માહિતી અને અરજી મોકલવાનું સ્થળ :- કાર્યપાલક ઇજનેરશ્રીની કચેરી, ડોમીનોઝ પીઝાની સામે ગુજરાત હાઉસીંગ બોર્ડ, સભાનપુરા રોડ, વડોદરા- ૩૯૦૦૨૩.


અન્ય લિંક :

સરકારી ભરતીને લગત
જાહેરાતો જોવા માટે
જાણવા જેવા
અન્ય લેખ વાંચવા માટે
અહીં ક્લિક કરો

───⊱◈✿◈⊰──


─RECENT─⊱◈✿◈⊰─POSTS─


આ પણ વાંચો : ઈંગ્લેન્ડની નોકરીને અલવિદા કહીને! પોરબંદરના બેરણ ગામમાં ઍર હોસ્ટેસ પત્ની હવે ભેંસ દોહે છે અને ટુરિઝમ મેનેજમેન્ટ કરનાર પતિ ખેતરમાં કામ કરે છે.


આ પણ વાંચો : આ છે દુનિયાનો સૌથી મોટો પરિવાર, એક ઘરમાં રહે છે ૧૮૫ લોકો, રોજ બને છે ૭૫ કિલો લોટ ની રોટલી.


આ પણ વાંચો : કળયુગનો અંત ક્યારે અને કેવી રીતે થશે, કળયુગનાં અંત પહેલા મળવા લાગશે આવા સંકેત.



આ પણ વાંચો : શ્રદ્ધાના 35 ટુકડા થયા એ પછી એક માતાનો એની દિકરીને પત્ર


આ પણ વાંચો : સગાઈ બાદ યુવતીના બન્ને પગ નિષ્ક્રિય થયાં, યુવકે સગાઈ તોડવાની વિનંતી નકારી યુવતી સાથે 7 ફેરા ફરી વચન પાળ્યું.


આ પણ વાંચો : આને કહેવાય ખરી ભક્તિ, હાડ થીજાવતી ઠંડી અને 750 ખિલીના બિછાના પર સુઈને ભક્ત પહોચ્યો મંદિરે !


આ પણ વાંચો : ભિક્ષા માંગીને પણ નાની બળાઓને સોનાની બુટી દાનમાં આપનારા એક દાનવીર ભિક્ષુક - સત્ય ઘટના


આ પણ વાંચો : બ્લોક નસો ખોલવા અને લોહી પાતળું કરવા દરરોજ સવારે આ એક વસ્તુ ખાઈ લો...


આ પણ વાંચો : ભારતીય ટ્રેનોના કોચમાં દરવાજા પાસેની બારીમાં કેમ હોય છે વધારે સળિયા? જાણો તેની પાછળનું કારણ


───⊱◈✿◈⊰──

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

માત્ર એક વખત કરો રોકાણ અને જીવનભરનું ટેન્શન દૂર, દર મહિને મળશે રૂ.12,388 પેન્શન, LIC ની આ શાનદાર સ્કિમ તમારા માટે ફાયદાકારક

માત્ર એક વખત કરો રોકાણ અને જીવનભરનું ટેન્શન દૂર, દર મહિને મળશે રૂ.12,388 પેન્શન, LIC ની આ શાનદાર સ્કિમ તમારા માટે ફાયદાકારક જો તમે 42 વર્ષની...