ગુરુવાર, 15 જૂન, 2023

બિપોરજોય વાવાઝોડાને લઇને તમારું મોબાઈલ નેટવર્ક કામ ન કરે તો, આ રીતે કોઈ પણ કંપનીનું નેટવર્ક વાપરી શકશો. જાણો સમગ્ર પ્રક્રિયા.

બિપોરજોય વાવાઝોડાને લઇને તમારું મોબાઈલ નેટવર્ક કામ ન કરે તો, આ રીતે કોઈ પણ કંપનીનું નેટવર્ક વાપરી શકશો. જાણો સમગ્ર પ્રક્રિયા.


ચક્રવાત “બિપોરજોય” અસરગ્રસ્ત વિસ્તારો!; જો તમારી સબસ્ક્રાઈબ કરેલી ટેલિકોમ સેવાઓ કામ ના કરે તો તમે હવે કોઈપણ ટેલિકોમ ઓપરેટરની નેટવર્ક ઉપયોગ કરી શકો છો. મોબાઇલ સેટિંગ્સ > સિમ કાર્ડ > મોબાઇલ નેટવર્કને માન્યુઅલી પસંદ કરો. વાગ્યા થી 17.06.23, રાત્રે 11:59 વાગ્યા સુધી ઉપલબ્ધ રહેશે.

વાવાઝોડા દરમિયાન મોબાઈલમાં નેટવર્ક ન આવે તો શું કરશો? :
બિપોરજોય વાવાઝોડા સંદર્ભે ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં કંટ્રોલરૂમ કાર્યરત છે, નાગરિકોને મદદ માટે કંટ્રોલરૂમના નંબર પર સંપર્ક કરવા અનુરોધ કરાયો છે. સાથે જ Gujarat LSA, Department of Telecommunications એટલે કે લાયસન્સ સર્વિસ એરિયા-ટેલિકોમ્યુનિકેશન વિભાગ દ્વારા ટ્વિટ કરીને નાગરિકોને વધુ એક મહત્વની સુવિધાની માહિતી પુરી પાડવામાં આવી છે જેને તમે મુસીબતના સમયે ઉપયોગ કરી શકો છો.

આ રીતે કોઈ પણ કંપનીનું નેટવર્ક વાપરી શકશો :
Gujarat LSA, Department of Telecommunications દ્વારા ટ્વિટ કરીને જણાવાયું છે કે, મુસીબતના સમયે જો તમારા મોબાઈલમાં નેટવર્ક કામ નથી કરતું, તો તમે તમારા મોબાઈલના સેટિંગ્સમાં જઈ મેન્યુઅલી નેટવર્કની પસંદગી કરી શકશો જેની પ્રોસેસ, મોબાઇલ સેટિંગ્સમાં જઈ સિમકાર્ડ સિલેક્ટ કરી ત્યાર બાદ મોબાઈલ નેટવર્કને મેન્યુઅલી પસંદ કરી શકશો. આ સુવિધા 17 તારીખ રાતના 11:59 વાગ્યા સુધી ઉપલબ્ધ હશે.

માત્ર 7 જિલ્લાઓમાં આ સુવિધા મળશે :
આ સુવિધા 17.06.23 ના રાત્રે 11:59 વાગ્યા સુધી જ ઉપલબ્ધ રહેશે. આ સુવિધા માત્ર 7 જિલ્લાઓ કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, જૂનાગઢ અને મોરબી માટે કામ કરશે.

રાજ્યભરમાં કાર્યરત કંટ્રોલરૂમના નંબરો નીચે મુજબ છે. :

  • અમદાવાદ – 079-27560511
  • અમરેલી – 02792-230735
  • આણંદ – 02692-243222
  • અરવલ્લી – 02774-250221
  • બનાસકાંઠા – 02742-250627
  • ભરૂચ – 02642-242300
  • ભાવનગર – 0278-2521554/55
  • બોટાદ – 02849-271340/41
  • છોટાઉદેપુર – 02669-233012/21
  • દાહોદ – 02673-239123
  • ડાંગ – 02631-220347
  • દેવભૂમિ દ્વારકા – 02833-232183, 232125, 232084
  • ગાંધીનગર – 079-23256639
  • ગીર સોમનાથ – 02876-240063
  • જામનગર – 0288-2553404
  • જૂનાગઢ – 0285-2633446/2633448
  • ખેડા – 0268-2553356
  • કચ્છ – 02832-250923
  • મહીસાગર – 02674-252300
  • મહેસાણા – 02762-222220/222299
  • મોરબી – 02822-243300
  • નર્મદા – 02640-224001
  • નવસારી – 02637-259401
  • પંચમહાલ – 02672-242536
  • પાટણ – 02766-224830
  • પોરબંદર – 0286-2220800/801
  • રાજકોટ – 0281-2471573
  • સાબરકાંઠા – 02772-249039
  • સુરેન્દ્રનગર – 02752-283400
  • સુરત – 0261-2663200
  • તાપી – 02626-224460
  • વડોદરા – 0265-2427592
  • વલસાડ – 02632-243238


અમારા વોટ્સએપ ગ્રુપની લિંક :
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે
અહિંયા ક્લિક કરો


અન્ય મહત્વપૂર્ણ લિંક્સ :
સરકારી ભરતીની જાહેરાતોઅહીંયા ક્લિક કરો
જાણવા જેવું (અજબ ગજબ)અહીંયા ક્લિક કરો
સરકારી યોજનાઓઅહીંયા ક્લિક કરો
હેલ્થ કેર (દેશી ઔષધ)અહીંયા ક્લિક કરો
મોટીવેશનલ સ્ટોરીઅહીંયા ક્લિક કરો
શૂરવીરોની વીરગાથાઓઅહીંયા ક્લિક કરો
બૉલીવુડ ગપશપઅહીંયા ક્લિક કરો
રમત ગમતઅહીંયા ક્લિક કરો
આજના ન્યુઝ પેપરઅહીંયા ક્લિક કરો
આજનું રાશિ ભવિષ્યઅહીંયા ક્લિક કરો

────⊱◈✿◈⊰────

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

માત્ર એક વખત કરો રોકાણ અને જીવનભરનું ટેન્શન દૂર, દર મહિને મળશે રૂ.12,388 પેન્શન, LIC ની આ શાનદાર સ્કિમ તમારા માટે ફાયદાકારક

માત્ર એક વખત કરો રોકાણ અને જીવનભરનું ટેન્શન દૂર, દર મહિને મળશે રૂ.12,388 પેન્શન, LIC ની આ શાનદાર સ્કિમ તમારા માટે ફાયદાકારક જો તમે 42 વર્ષની...