SSC MTS Bharti 2023 : ધોરણ 10 પાસ માટે MTS અને હવાલદારની ભરતી 2023, અરજી કરવાની છેલ્લી તારીખ 21 જુલાઈ 2023.
SSC MTS Bharti 2023 : ધોરણ 10 પાસ માટે MTS અને હવાલદારની ભરતી 2023, સ્ટાફ સિલેક્શન કમિશને મલ્ટી-ટાસ્કિંગ (નોન-ટેકનિકલ) સ્ટાફ અને હવાલદારની પોસ્ટ 2023 માટે SSC MTS Notification 2023 જાહેર કર્યું છે. યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવાર SSC MTS ભરતી 2023 માટે ઓનલાઇન અરજી કરી શકે છે. આજે તમને આ આર્ટિકલ ની મદદ થી SSC MTS અને હવાલદાર ભરતીની વધુ વિગતો જેમ કે વય મર્યાદા, ખાલી જગ્યાની વિગતો, લાયકાત, પગાર ધોરણ, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તેની વિગતોની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે.
SSC MTS હવાલદાર ભરતી 2023 : હાઇલાઇટ્સ
સંસ્થાનું નામ | સ્ટાફ સિલેક્શન કમિશન – SSC |
પોસ્ટનું નામ | MTS & હવાલદાર |
કુલ જગ્યાઓ | 1558 |
અરજી મોડ | ઓનલાઇન |
નોકરી સ્થળ | ઓલ ઇન્ડિયા |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 21 જુલાઈ 2023 |
ઓફિશિયલ વેબસાઈટ | ssc.nic.in |
SSC MTS હવાલદાર ભરતી 2023 : ખાલી જગ્યાની વિગત
પોસ્ટનું નામ | ખાલી જગ્યા |
MTS & હવાલદાર | 1558 |
SSC MTS હવાલદાર ભરતી 2023 : લાયકાત
- ઉમેદવારે માન્ય બોર્ડમાંથી મેટ્રિક અથવા સમકક્ષ પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ.
SSC MTS હવાલદાર ભરતી 2023 : પગાર ધોરણ
પોસ્ટનું નામ | પે-લેવલ |
MTS | પે લેવલ-1 7મા પગાર પંચના પે મેટ્રિક્સ મુજબ |
CBIC અને CBN માં હવાલદાર | પે લેવલ-1 7મા પગાર પંચના પે મેટ્રિક્સ મુજબ CBIC અને CBN |
SSC MTS હવાલદાર ભરતી 2023 : અરજી ફી
- BHIM UPI, નેટ બેંકિંગ દ્વારા, Visa, Mastercard, Maestro, RuPay ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડનો ઉપયોગ કરીને અથવા SBI ચલણ જનરેટ કરીને SBI શાખાઓમાં રોકડ દ્વારા ફીની ચુકવણી કરી શકાય છે.
- મહિલા/SC/ST/PwBD/ESM ઉમેદવારો માટે કોઈ ફી નથી
- અન્ય કેટેગરીના ઉમેદવારો રૂ. 100/-
SSC MTS હવાલદાર ભરતી 2023 : અરજી પ્રક્રિયા
- રસ ધરાવતા ઉમેદવારો મહત્વની લિંકની નીચેની સત્તાવાર વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે
- સૌ પ્રથમ SSC ની સત્તાવાર વેબસાઈટ https://ssc.nic.in/ પર માં જાઓ.
- હવે આ વેબસાઈટ પર જમણી બાજ માં આપેલ “Register Now” ના ઓપ્શન પર ક્લિક કરો.
- ત્યારબાદ તમારી સ્ક્રીન પર આવેલ ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી દસ્તાવેજ અપલોડ કરો.
- હવે આઈડી અને પાસવર્ડની મદદથી લોગીન કરો.
- હવે તમે MTS & હવાલદાર પર અરજી કરવા માંગો છો તેની સામે આપેલ “Apply” ના ઓપ્શન પર ક્લિક કરો.
- ત્યારબાદઓનલાઈન ફી ની ચુકવણી કરો અને ઓનલાઇન ફોર્મની PDF ડાઉનલોડ કરી લો
- તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ ગયું હશે.
SSC MTS હવાલદાર ભરતી 2023 : મહત્વપૂર્ણ તારીખ
અરજી કરવાની છેલ્લી તારીખ | 21/07/2023 |
SSC MTS હવાલદાર ભરતી 2023 : મહત્વપૂર્ણ લિંક
ભરતી પોર્ટલ | https://ssc.nic.in |
સત્તાવાર જાહેરાત માટે | અહીંયા ક્લિક કરો |
કુલ જગ્યાઓની માહિતી માટે | અહીંયા ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીંયા ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે | અહીંયા ક્લિક કરો |
SSC MTS હવાલદાર ભરતી 2023 : FAQ's - વારંવાર પૂછવામાં આવતા પ્રશ્નો
ધોરણ 10 પાસ માટે MTS અને હવાલદાર ભરતી 2023 ની છેલ્લી તારીખ શું છે?
SSC MTS અને હવાલદાર ભરતી છેલ્લી તારીખ 21 જુલાઈ 2023 છે
સ્ટાફ સિલેક્શન કમિશન ભરતીની સત્તાવાર વેબસાઇટ શું છે ?
સ્ટાફ સિલેક્શન કમિશન ની સત્તાવાર વેબસાઇટ https://ssc.nic.in છે
અન્ય મહત્વપૂર્ણ લિંક્સ :
સરકારી ભરતીની જાહેરાતો | અહીંયા ક્લિક કરો |
જાણવા જેવું (અજબ ગજબ) | અહીંયા ક્લિક કરો |
સરકારી યોજનાઓ | અહીંયા ક્લિક કરો |
હેલ્થ કેર (દેશી ઔષધ) | અહીંયા ક્લિક કરો |
મોટીવેશનલ સ્ટોરી | અહીંયા ક્લિક કરો |
શૂરવીરોની વીરગાથાઓ | અહીંયા ક્લિક કરો |
બૉલીવુડ ગપશપ | અહીંયા ક્લિક કરો |
રમત ગમત | અહીંયા ક્લિક કરો |
આજના ન્યુઝ પેપર | અહીંયા ક્લિક કરો |
આજનું રાશિ ભવિષ્ય | અહીંયા ક્લિક કરો |
────⊱◈✿◈⊰────
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો