ગુરુવાર, 24 ઑગસ્ટ, 2023

દીકરી માટે આ તો કરવું જ જોઈએ, ખાલી 333 રૂપિયાનું રોકાણ કરો અને તમારી દીકરીને મળશે 51 લાખ રૂપિયા.

દીકરી માટે આ તો કરવું જ જોઈએ, ખાલી 333 રૂપિયાનું રોકાણ કરો અને તમારી દીકરીને મળશે 51 લાખ રૂપિયા.
Sukanya Samriddhi Yojana 2023 | સુકન્યા સમૃદ્ધિ યોજના 2023 | બેટી બચાવો બેટી પઢાવો અભિયાન અંતર્ગત ભારત સરકારે સુકન્યા સમૃદ્ધિ યોજના 22 જાન્યુઆરી 2015 માં શરૂ કરી હતી આ યોજના આપણા દેશમાં બાળકીની સમૃદ્ધિ માટે  છે તેમના મુખ્ય ભવિષ્ય ના ખર્ચ જેવા કે શિક્ષણ અને લગ્ન ના સમયે સહાય કરવા માટે આ સુકન્યા સમૃદ્ધિ યોજના નો ઉદ્દેશ છે.



-: સુકન્યા સમૃદ્ધિ યોજના 2023 :-
યોજનાનું નામ સુકન્યા સમૃદ્ધિ યોજના 2023
( Gujarat Sukanya Samriddhi Yojana 2023 )
લાભાર્થીઓ ગુજરાતની તમામ દીકરીઓ
માહિતીની ભાષા ગુજરાતી
યોજનાનો હેતુ ગુજરાતમાં દીકરીઓનું પ્રમાણ વધારવું અને તેમજ દિકરીઓને શિક્ષણ પ્રાપ્ત કરાવ્યું.



સુકન્યા સમૃદ્ધિ યોજનાનો લાભ કોણ લઈ શકે? :

  • ભારતમાં રહેતી કોઈપણ દીકરી તેની ઉંમર 10 વર્ષ કરતા ઓછી છે તે સુકન્યા સમૃદ્ધિ યોજના નો લાભ લઇ શકે છે
  •  એક કન્યા એક જ ખાતું ખોલાવી શકાય છે એક પરિવારમાં વધુમાં વધુ બે ખાતા ખોલાવી શકાય છે 
  • અપવાદરૂપે જો જોડિયા બાળકોમાં બંને બાળકી હોય તો આવા અપવાદમાં તમે બંને નું ખાતું ખોલાવી શકો છો
  •  પોસ્ટ ઓફિસ અથવા વિકૃત બેંકોની શાખાઓમાં ખાતુ ખોલાવી શકાય છે ખાતુ ખોલાવવાની ઓછામાં ઓછી 250 રૂપિયા થી ખાતું ખોલાવી શકાય છે 
  • માતા પિતા બંનેમાંથી કોઈ પણ એક ખાતું ખોલાવી શકે છે જો માતા-પિતા હયાત ના હોય તો કાનૂની વાલી પણ ખાતું ખોલાવી શકે છે
  •  10 વર્ષની વય થયા પછી દીકરી જાતે જ ખાતુ ચલાવી શકે છે
  • સુકન્યા સમૃદ્ધિ યોજના નું બેન્ક એકાઉન્ટ ટ્રાન્સફર  એક જગ્યાએથી બીજી જગ્યાએ કરાવી શકો છો.

Gujjuonline





સુકન્યા સમૃદ્ધિ યોજના ડોક્યુમેન્ટની યાદી :

  • બાળકી નું જન્મ પ્રમાણપત્ર.
  • માતા-પિતા વાલીનો સરનામાનો પુરાવો.
  • માતા પિતા વાલીનું ઓળખનો પુરાવો.
  • બાળક અને માતા પિતા વાલીના ત્રણ ફોટા.
  • પાનકાર્ડ અને માતા-પિતા વાલીની આધાર કાર્ડ ની ઝેરોક્ષ.




સુકન્યા સમૃદ્ધિ યોજના ની પ્રક્રિયા :

  • આ યોજનાથી તમે વર્ષે ઓછામાં ઓછું રૂ. 250 અને વધુમાં વધુ  1,50,000 રૂપિયા સુધી જમા કરાવી શકો છો.
  • તમે વર્ષ દરમિયાન જ્યારે પણ ઇચ્છો ત્યારે પૈસા જમા કરાવી શકો છો.
  • આ યોજના પીપીએફ યોજના જેવી છે. એટલું જ નહીં આ યોજના પીપીએફ કરતા વધુ વ્યાજ આપે છે.
  • જો તમે કોઇ વર્ષે પૈસા જમા કરાવાનું ભૂલી જશો. તો તમારે 50 રૂપિયાની પેનલ્ટી ભરવી પડશે.
  • જો તમે દિકરીનાં 18 વર્ષે લગ્ન કરાવા માંગતા હોવ તો તમે પ્રી-મેચ્યોર ફેસિલિટી હેઠળ નાણાં નીકાળી શકશો.
  • જો તમારી બે દીકરીઓ હોય તો તમે બે એકાઉન્ટ ખોલાવી શકો છો. પણ જો બે થી વધારે છોકરીઓ હોય તો તમે વધુમાં વધુ માત્ર 2 જ એકાઉન્ટ ખોલી શકો.આમાં પૈસા જમા કરવાની ઓનલાઇન સુવિધા પણ ઉપલબ્ધ છે.
  • આ યોજના પર તમે કોઇ પ્રકારનો દેવું નહીં લઇ શકો.
  • માતા પિતા કે ગાર્ડિયન કન્યા માટે ” સુકન્યા સમૃધ્ધિ યોજના ” અંતર્ગત પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલાવી શકે છે. આ યોજનામાં 2-12-2003ના રોજ અથવા ત્યાર બાદ જન્મેલી કન્યાનું ખાતું ખોલાવી શકાય છે. અને માતા અને પિતા ગાર્ડિયન તરીકે ખાતું ખોલાવી શકે છે. અનાથ કન્યાના કિસ્સામાં કોર્ટ દ્વારા નિમાયેલા ગાર્ડિયન ખાતું ખોલાવી શકે છે.  આ યોજના હેઠળ એક કુટુંબ માંથી વધુ માં વધુ બે કન્યાઓનું ખાતું ખોલાવી શકાય છે. અને ઓછામાં ઓછા રૂપિયા એક હજારથી ખાતું ખોલાવ્યા બાદ એક નાણાકીય વર્ષમાં રૂપિયા 100ના ગુણાંકમાં વધુ માં વધુ 1 લાખ 50 હજાર જમા કરાવી શકાય છે તેમ નાનપુરા પોસ્ટ ઓફિસના સુપ્રિન્ટેડન્ટ આર એમ પટેલે જણાવ્યું હતું.

Gujjuonline





સુકન્યા સમૃદ્ધિ યોજનામાં કેવી રીતે ખોલશો ખાતું ? :
તમે તમારા નજીકના પોસ્ટઓફિસમાં જાવ અને ત્યાં જઇને સુકન્યા સમૃદ્ધિ યોજનાનું ફોર્મ ભરો. તે સિવાય તમે ઇન્ટરનેટ કે ઇન્ડિયા પોસ્ટની વેબસાઇટથી પણ આ ફોર્મ ડાઉનલોડ કરી શકો છો. દીકરીનો ફોટોગ્રાફ લવાગીને ફોર્મ ભરો અને તેને પોસ્ટ ઓફિસમાં જમા કરાવો. બની શકે કે અમુક આંતરિળાય પોસ્ટ ઓફિસના અધિકારી તમને આવી કોઇ સ્કીમ નથી તેવું પણ કહે. તો થોડી રાહ જુઓ આ યોજનાને ત્યાં પહોંચવા દો.

  • ફોર્મ ભરી તેની પર યોગ્ય હસ્તાક્ષર કરો.
  • પોતાનું આઇ ડી અને એડ્રેસ પ્રુફની ફોટોકોપી અટેચ કરો દિકરીનું જન્મ પ્રમાણ પત્રની કોપી પણ જોડો.
  • પોતાના અને પોતાની પુત્રીના બે-બે પાસપોર્ટ સાઇઝ ફોટો લગાવો.




સુકન્યા સમૃદ્ધિ યોજનાના ફાયદાઓ :

  • સરકાર સૌથી વધારે વ્યાજ દર પી.પી.એફ એકાઉન્ટમાં આપતી હોય છે જે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં પી.પી.એફ એકાઉન્ટ થી વધારે વ્યાજ દર આપે છે
  • ભારત સરકાર વાર્ષિક ધોરણે વ્યાજ દરની જાહેરાત કરશે એટલે કે દર વર્ષે અલગ વ્યાજ દર હોઈ શકે છે
  • બાળકી ની ઉંમર 18 વર્ષની થાય ત્યારે ૫૦ ટકા સુધીની આંશિક ઉપાડ ની સુવિધા અને ૨૧ વર્ષની ઉંમર બાદ ખાતું બંધ કરી શકાય છે
  • કલમ ૮૦-સી અંતર્ગત income tax માંથી કર રાહતનો લાભ મેળવી શકાય છે
  • બાળકીના મૃત્યુના કિસ્સામાં એકાઉન્ટ બંધ થઈ જશે અને બેલેન્સ ની રકમ ઉપાડેલ વ્યાજની સાથે માતા-પિતા અથવા કાનૂની વાલીને ચૂકવવામાં આવશે.

Gujjuonline




દીકરી માટે આ તો કરવું જ જોઈએ :
રોકાણકારને તેની પુત્રી 14 વર્ષની થાય ત્યાં સુધી આ સંપૂર્ણપણે જોખમ-મુક્ત રોકાણ વિકલ્પમાં રોકાણ કરવાની છૂટ છે. જો કે, જ્યારે છોકરી 18 વર્ષની થાય ત્યારે પરિપક્વતાની રકમના 50 ટકા અને જ્યારે તે 21 વર્ષની થાય ત્યારે સંપૂર્ણ પરિપક્વતાની રકમ ઉપાડી શકાશે.

દીકરી માટે આ તો કરવું જ જોઈએ, ખાલી 333 રૂપિયાનું રોકાણ કરો અને તમારી દીકરીને મળશે 51 લાખ રૂપિયા : જો તમે પણ રોકાણ કરવા માંગો છો, તો સરકારી યોજનાઓ તમારા રોકાણ માટે વધુ સારી રહેશે. તમે તમારા બાળકના નામ પર સરકાર દ્વારા ચલાવવામાં આવતી સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકાણ કરી શકો છો.

જ્યારે તે 21 વર્ષનો થાય, ત્યારે તમે પરિપક્વતા સમયે 51 લાખ રૂપિયાનું ફૅટ ફંડ બનાવી શકો છો. સુકન્યા સમૃદ્ધિ યોજના એ ભારત સરકાર દ્વારા સમર્થિત નાની બચત યોજના છે જે માતાપિતાને તેમના બાળકોની લાંબા ગાળાની નાણાકીય જરૂરિયાતો માટે નાણાં બચાવવામાં મદદ કરે છે.



સુકન્યા સમૃદ્ધિ યોજના કેલ્ક્યુલેટર :
જો કોઈ વ્યક્તિ તેના બાળકના જન્મ પછી તરત જ સુકન્યા સમૃદ્ધિ યોજના ખાતામાં રોકાણ કરવાનું શરૂ કરે છે, તો તે 15 વર્ષ સુધી રોકાણ કરી શકશે કારણ કે SSY યોજના રોકાણકારને આ નાની બચત યોજનામાં રોકાણ કરવાની મંજૂરી આપે છે. તેની છોકરી 14 વર્ષની થાય ત્યાં સુધી.

આનાથી રોકાણકાર આવકવેરા કાયદાની કલમ 80C હેઠળ આવકવેરા લાભોનો દાવો કરી શકે છે, જો કોઈ રોકાણકાર દર મહિને રૂ. 10,000 (દિવસ દીઠ 333)નું રોકાણ કરે છે, તો તે 12 સમાન હપ્તાઓમાં દર વર્ષે રૂ. 1.20 લાખનું રોકાણ કરી શકશે.

Gujjuonline




ખાલી 333 રૂપિયાનું રોકાણ :
બીજી તરફ, જો કોઈ રોકાણકાર તેની પુત્રી 18 વર્ષની થાય પછી 50 ટકા મેચ્યોરિટી રકમ માટે ન જાય, તો તેને 51,03,707 રૂપિયા અથવા અંદાજે 51 લાખ રૂપિયાની મેચ્યોરિટી રકમ મળી શકશે. આ રૂ. 51 લાખમાં વ્યક્તિનું કુલ રોકાણ રૂ. 18 લાખ હશે અને 21 વર્ષની પાકતી મુદત પછી મળતું વ્યાજ રૂ. 33,03,707 અથવા અંદાજે રૂ. 33 લાખ હશે.



આ બાબતોનું ખાસ ધ્યાન રાખો :
સુકન્યા સમૃદ્ધિ યોજનાનો વ્યાજ દર સમગ્ર કાર્યકાળ માટે 7.6 ટકા માનવામાં આવ્યો છે કારણ કે તે સતત બદલાતો રહે છે અને અમે વ્યાજ દરને નીચા સ્તરે રાખ્યો છે. તેથી, જો કોઈ રોકાણકાર તેની પુત્રીના જન્મ પછી તરત જ સુકન્યા સમૃદ્ધિ યોજના ખાતામાં દર મહિને 10,000 રૂપિયાનું રોકાણ કરવાનું શરૂ કરે છે, તો તે છોકરી 21 વર્ષની ઉંમરે કરોડપતિ બની જશે.



મહત્વપૂર્ણ લિંક :
સુકન્યા સમૃદ્ધિ યોજના ફોર્મ
Sbi ડાઉનલોડ કરો
અહીંયા ક્લિક કરો
સુકન્યા સમૃદ્ધિ યોજના ફોર્મ
પોસ્ટ ઓફિસ ડાઉનલોડ કરો
અહીંયા ક્લિક કરો
Sukanya-Samriddhi-Account-
Excel-calculator
Download
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીંયા ક્લિક કરો




FAQ's - વારંવાર પૂછવામાં આવતા પ્રશ્નો :
સુકન્યા સમૃદ્ધિ યોજનામાં કેટલા પૈસા જમા કરાવી શકો ?

સુકન્યા સમૃદ્ધિ યોજનામાં તમે વર્ષે ઓછામાં ઓછું રૂ. 250 અને વધુમાં વધુ 1,50,000 રૂપિયા સુધી જમા કરાવી શકો છો.

સુકન્યા સમૃદ્ધિ યોજનાનો લાભ લેવા માટે ફોર્મ ક્યાંથી મેળવવાનું રહેશે ?
સુકન્યા સમૃદ્ધિ યોજનાનો લાભ લેવા માટે ફોર્મ Sbi અને પોસ્ટ ઓફિસ પરથી આપવામાં આવશે.


અમારા વોટ્સએપ ગ્રુપની લિંક :
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે
અહિંયા ક્લિક કરો


અન્ય મહત્વપૂર્ણ લિંક્સ :
સરકારી ભરતીની જાહેરાતોઅહીંયા ક્લિક કરો
જાણવા જેવું (અજબ ગજબ)અહીંયા ક્લિક કરો
સરકારી યોજનાઓઅહીંયા ક્લિક કરો
હેલ્થ કેર (દેશી ઔષધ)અહીંયા ક્લિક કરો
મોટીવેશનલ સ્ટોરીઅહીંયા ક્લિક કરો
શૂરવીરોની વીરગાથાઓઅહીંયા ક્લિક કરો
બૉલીવુડ ગપશપઅહીંયા ક્લિક કરો
રમત ગમતઅહીંયા ક્લિક કરો
આજના ન્યુઝ પેપરઅહીંયા ક્લિક કરો
આજનું રાશિ ભવિષ્યઅહીંયા ક્લિક કરો

────⊱◈✿◈⊰────

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

માત્ર એક વખત કરો રોકાણ અને જીવનભરનું ટેન્શન દૂર, દર મહિને મળશે રૂ.12,388 પેન્શન, LIC ની આ શાનદાર સ્કિમ તમારા માટે ફાયદાકારક

માત્ર એક વખત કરો રોકાણ અને જીવનભરનું ટેન્શન દૂર, દર મહિને મળશે રૂ.12,388 પેન્શન, LIC ની આ શાનદાર સ્કિમ તમારા માટે ફાયદાકારક જો તમે 42 વર્ષની...