અમદાવાદ મહાનગરપાલિકા ભરતી 2023, 1027 જગ્યાઓ માટે અરજી કરો @ahmedabadcity.gov.in
અમદાવાદ મહાનગરપાલિકા ભરતી 2023 : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) એ વિવિધ પોસ્ટ માટે ભરતી માટે અરજી આમંત્રિત કરી છે, રસ ધરાવતા અને લાયક ઉમેદવારોએ તેમની અરજી 18/09/2023 પહેલાં ઓનલાઈન અરજી કરી શકે છે.
-: અમદાવાદ મહાનગરપાલિકા ભરતી 2023 : હાઇલાઇટ્સ
:-
:-
સંસ્થાનું નામ | અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન – AMC |
કુલ ખાલી જગ્યાઓ | 1027 |
પોસ્ટનું નામ | વિવિધ પોસ્ટ |
એપ્લિકેશન મોડ | ઓનલાઈન |
છેલ્લી તારીખ | 18/09/2023 |
સત્તાવાર વેબસાઇટ | https://ahmedabadcity.gov.in/ |
-: પોસ્ટનું નામ :-
પોસ્ટનું નામ | જગ્યાઓ |
મેડિકલ ઓફિસર | 87 |
લેબોરેટરી ટેક્નિશિયન | 78 |
ફાર્માસીસ્ટ | 83 |
ફિમેલ હેલ્થ વર્કર FHW (ફક્ત સ્ત્રીઓ માટે) | 435 |
મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર MPHW | 344 |
-: શૈક્ષણિક લાયકાત :-
શૈક્ષણિક લાયકાત પોસ્ટ મુજબ જુદી જુદી છે. નીચે આપેલ મહત્વપૂર્ણ લિંક દ્વારા સત્તાવાર જાહેરાતમાં વિગતો વાંચો.
-: ઉંમર મર્યાદા :-
ઉંમર મર્યાદા પોસ્ટ મુજબ જુદી જુદી છે. નીચે આપેલ મહત્વપૂર્ણ લિંક દ્વારા સત્તાવાર જાહેરાતમાં વિગતો વાંચો.
આ પણ વાંચો : 10 પાસ માટે સરકારી નોકરી, છેલ્લી તારીખ : 18-09-2023
મહત્વપૂર્ણ નોંધ : અરજી કરતા પહેલા કૃપા કરીને ઇચ્છનીય લાયકાત, અનુભવ, ઉંમરમાં છૂટછાટ, જોબ પ્રોફાઇલ અથવા અન્ય નિયમો અને શરતો માટે અધિકૃત જાહેરાત વાંચો.
-: અમદાવાદ મહાનગરપાલિકા ભરતી 2023 માં અરજી કઈ રીતે કરવી ? :-
- રસ ધરાવતા ઉમેદવારો મહત્વની લિંકની નીચેની સત્તાવાર વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે
- AMC ની ભરતી માટે અરજી કરતી વખતે તમારે સૌ પ્રથમ ઓફીસીયલ વેબસાઇટ પર જવાનુ રહેશે.
- સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી ઓફીસીયલ ભરતી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય લાયકાત ધરાવો છો કે નહિ તે ચેક કરો.
-: મહત્વપૂર્ણ તારીખ :-
અરજી કરવાની છેલ્લી તારીખ | 18/09/2023 |
-: મહત્વપૂર્ણ લિંક્સ :-
જાહેરાત જોવા માટે | અહીંયા ક્લિક કરો |
ઓનલાઇન અરજી કરવા માટે | અહીંયા ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે | અહીંયા ક્લિક કરો |
આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
અમારા વોટ્સએપ ગ્રુપની લિંક :
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે | અહિંયા ક્લિક કરો |
અન્ય મહત્વપૂર્ણ લિંક્સ :
સરકારી ભરતીની જાહેરાતો | અહીંયા ક્લિક કરો |
જાણવા જેવું (અજબ ગજબ) | અહીંયા ક્લિક કરો |
સરકારી યોજનાઓ | અહીંયા ક્લિક કરો |
હેલ્થ કેર (દેશી ઔષધ) | અહીંયા ક્લિક કરો |
મોટીવેશનલ સ્ટોરી | અહીંયા ક્લિક કરો |
શૂરવીરોની વીરગાથાઓ | અહીંયા ક્લિક કરો |
બૉલીવુડ ગપશપ | અહીંયા ક્લિક કરો |
રમત ગમત | અહીંયા ક્લિક કરો |
આજના ન્યુઝ પેપર | અહીંયા ક્લિક કરો |
આજનું રાશિ ભવિષ્ય | અહીંયા ક્લિક કરો |
────⊱◈✿◈⊰────
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો