NHM ભરૂચ ભરતી 2023, અરજી કરવાની છેલ્લી તારીખ 02/10/2023
NHM Bharuch Bharti 2023 : નેશનલ હેલ્થ મિશન ભરૂચ અંતર્ગત નીચે જણાવેલ વિવિધ પોસ્ટની જગ્યાઓ ૧૧ માસના તદ્દન હંગામી ધોરણે ભરવાની થાય છે.માન્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ તા. 02/10/2023 સુધીમાં ઓનલાઇન અરજીઓ https://arogyasathi.gujarat.gov.in આપેલ લીંક પર કરવાની રહેશે.
-: NHM Bharuch Bharti 2023 :-
સંસ્થાનું નામ | નેશનલ હેલ્થ મિશન ભરૂચ |
પોસ્ટનું નામ | વિવિધ |
કુલ જગ્યા | 24 |
અરજીનો પ્રકાર | ઓનલાઇન |
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ | 02/10/2023 |
સત્તાવાર વેબસાઇટ | https://arogyasathi.gujarat.gov.in/ |
આ પોસ્ટ પણ વાંચો : જુનાગઢ મહાનગરપાલિકામાં U-PHC અને U-CHCમાં સીધી ભરતી 2023
-: નેશનલ હેલ્થ મિશન ભરૂચ ભરતી 2023 :-
જે મિત્રો NHM ભરૂચ ભરતીની રાહ જોઈ રહ્યા હતા તેઓ માટે આ ખુબ જ સારો મોકો છે. ભરતીની માહિતી જેવી કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા નીચે મુજબ છે.
-: ઓનલાઇન ફોર્મ ભરવા અંગેની જરૂરી સુચનાઓ :-
- ઉમેદવારની ફક્ત ઓનલાઇન https://arogyasathi.gujarat.gov.in પર મળેલ અરજી જ સ્વીકારવામાંઆવશે.આર.પી.એ.ડી.,સ્પીડ પોસ્ટ,કરિયર કે સાદી પાલ દ્વારા મળેલ અરજીઓ માન્ય રહેશે નહિ.
- આરોગ્યસાથી ઓન લાઇન પોલમાં PRAVESH>CANDIDATE REGISTRATION માં સૌપ્રથમ રજીસ્ટ્રેશન કરી PRAVESH> CURRENT OPENING માં જઇ લોગીન કરી ફોર્મ ભરવાનું રહેશે.
- સુવાચ્ય ઓરીઝનલ ડોક્યુમેન્ટની ફોટોકોપી સોફ્ટવેરમાં અપલોડ કરવાની રહેશે.
- અધુરી વિગતોવાળી અરજીઓ અમાન્ય રહેશે.
- ઉમેદવાર એક કરતાં વધુ અરજી કરી શકશે નહિ.
- ૧૮ વર્ષથી ઓછી તેમજ ૪૦ વર્ષથી વધુ ન હોવી જોઇએ.
આ પોસ્ટ પણ વાંચો : ધોરણ 10/12 પાસ માટે રક્ષા મંત્રાલય ભારત સરકારમાં નોકરી મેળવવાની સુવર્ણ તક
-: નેશનલ હેલ્થ મિશન ભરૂચ ભરતી 2023 મહત્વપૂર્ણ તારીખ :-
અરજી કરવાની છેલ્લી તારીખ | 02/10/2023 |
-: અન્ય મહત્વપૂર્ણ લિંક્સ :-
ઓફિશિયલ જાહેરાત જોવા માટે | અહીંયા ક્લિક કરો |
વેબસાઈટ પર જવા માટે | અહીંયા ક્લિક કરો |
ઓનલાઇન અરજી કરવા માટે | અહીંયા ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે | અહીંયા ક્લિક કરો |
અમારા વોટ્સએપ ગ્રુપની લિંક :
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે | અહિંયા ક્લિક કરો |
અન્ય મહત્વપૂર્ણ લિંક્સ :
સરકારી ભરતીની જાહેરાતો | અહીંયા ક્લિક કરો |
જાણવા જેવું (અજબ ગજબ) | અહીંયા ક્લિક કરો |
સરકારી યોજનાઓ | અહીંયા ક્લિક કરો |
હેલ્થ કેર (દેશી ઔષધ) | અહીંયા ક્લિક કરો |
મોટીવેશનલ સ્ટોરી | અહીંયા ક્લિક કરો |
શૂરવીરોની વીરગાથાઓ | અહીંયા ક્લિક કરો |
બૉલીવુડ ગપશપ | અહીંયા ક્લિક કરો |
રમત ગમત | અહીંયા ક્લિક કરો |
આજના ન્યુઝ પેપર | અહીંયા ક્લિક કરો |
આજનું રાશિ ભવિષ્ય | અહીંયા ક્લિક કરો |
────⊱◈✿◈⊰────
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો