10th 12th Pass Govt Job 2023 : ધોરણ 10/12 પાસ માટે નોકરી મેળવવાની સુવર્ણ તક.
10th 12th Pass Govt Job 2023 : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમા કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છીએ કારણ કે ધોરણ 10/12 પાસ માટે નોકરી મેળવવાની સુવર્ણ તક આવી ગઈ છે તો અમારી તમને વિનતી છે કે તમે આ લેખને અંત સુધી જરૂર વાંચજો અને જેમને નોકરીની ખુબ જરૂર હોય તેમને આ પોસ્ટ શેર કરજો.
-: 10th 12th Pass Govt Job 2023 :-
સંસ્થાનું નામ | રક્ષા મંત્રાલય ભારત સરકાર |
પોસ્ટનું નામ | વિવિધ |
અરજી કરવાનું માધ્યમ | ઓફલાઇન |
નોકરીનું સ્થળ | ભારત |
નોટિફિકેશનની તારીખ | 01/09/2023 |
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ | 01/09/2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 29/09/2023 |
સત્તાવાર વેબસાઈટ | Click Here |
આ પોસ્ટ પણ વાંચો : અમદાવાદ મહાનગરપાલિકા ભરતી 2023, 1027 જગ્યાઓ માટે અરજી કરો, છેલ્લી તારીખ 18/09/2023
-: પોસ્ટનુ નામ :-
નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ રક્ષા મંત્રાલય ભારત સરકાર દ્વારા સ્ટેનો,એલ.ડી.સી, ફાયરમેન, મેસેન્જર, રેન્જ ચૌકીદાર, મજ઼દૂર, માળી, સફાઈવાલા, કૂક તથા સી.બી.એસ.ઓની પોસ્ટ પર ભરતી કરવામાં આવી રહી છે.
-: ખાલી જગ્યા :-
જાહેરાતમાં આપેલ માહિતી અનુસાર રક્ષા મંત્રાલયની આ ભરતીમાં સ્ટેનોની 01,એલ.ડી.સીની 01, ફાયરમેનની 02, મેસેન્જરની 15, રેન્જ ચૌકીદારની 02, મજદૂરની 03, માળીની 02, સફાઈવાલાની 03, કૂકની 05 તથા સી.બી.એસ.ઓની 03 જગ્યાઓ ખાલી છે.
-: પગાર ધોરણ :-
પોસ્ટનું નામ | પગાર ધોરણ |
સ્ટેનો | રૂપિયા 25,500 થી 81,100 |
એલ.ડી.સી. | રૂપિયા 19,900 થી 63,200 |
ફાયરમેન | રૂપિયા 19,900 થી 63,200 |
મેસેન્જર | રૂપિયા 18,000 થી 56,900 |
રેન્જ ચોકીદાર | રૂપિયા 18,000 થી 56,900 |
મજદૂર | રૂપિયા 18,000 થી 56,900 |
માળી | રૂપિયા 18,000 થી 56,900 |
સફાઈવાલા | રૂપિયા 18,000 થી 56,900 |
કૂક | રૂપિયા 18,000 થી 56,900 |
સી.બી.એસ.ઓ. | રૂપિયા 21,700 થી 69,100 |
આ પોસ્ટ પણ વાંચો : 10 પાસ માટે સરકારી નોકરી, છેલ્લી તારીખ : 18-09-2023
-: લાયકાત :-
પોસ્ટનું નામ | લાયકાત |
સ્ટેનો | 12 પાસ અથવા તેની સમકક્ષ |
એલ.ડી.સી. | 12 પાસ અથવા તેની સમકક્ષ. |
ફાયરમેન | 10 પાસ અથવા તેની સમકક્ષ |
મેસેન્જર | 10 પાસ અથવા તેની સમકક્ષ |
રેન્જ ચોકીદાર | 10 પાસ અથવા તેની સમકક્ષ |
મજદૂર | 10 પાસ અથવા તેની સમકક્ષ |
માળી | 10 પાસ અથવા તેની સમકક્ષ |
સફાઈવાલા | 10 પાસ અથવા તેની સમકક્ષ |
કૂક | 10 પાસ અથવા તેની સમકક્ષ |
સી.બી.એસ.ઓ. | 10 પાસ અથવા તેની સમકક્ષ |
-: પસંદગી પ્રક્રિયા :-
- લેખિત પરીક્ષા (ઓ.એમ.આર પદ્ધતિથી)
- શારીરિક કસોટી
- સ્કિલ ટેસ્ટ
- પુરાવાઓની ચકાસણી
-: અરજી ફી :-
રક્ષા મંત્રાલયની આ ભરતીમાં તમામ કેટેગરીના ઉમેદવારોએ અરજી કરવા માટે 25 રૂપિયા અરજી ફી પેટે ચૂકવવાના રહેશે.
-: વય મર્યાદા :-
રક્ષા મંત્રાલયની આ ભરતીમાં વયમર્યાદા 18 વર્ષ થી લઈ 25 વર્ષ સુધી છે. સરકારશ્રીના નિયમો અનુસાર આરક્ષિત કેટેગરીના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે.
-: અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ :-
- પાસપોર્ટ સાઈઝ ફોટો
- સહી
- આધારકાર્ડ / ચૂંટણી કાર્ડ / ડ્રાઇવિંગ લાયસન્સ
- અભ્યાસની માર્કશીટ
- જાતિનો દાખલો
- લિવિંગ સર્ટિફિકેટ (એલ.સી)
- તથા અન્ય જરૂરી દસ્તાવેજો
-: મહત્વની તારીખ :-
નોટીફિકેશન તારીખ | 01/09/2023 |
ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ | 01/09/2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 29/09/2023 |
-: અરજી કઈ રીતે કરવી ? :-
- સૌપ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- આ ભરતીમાં ઓફલાઈન માધ્યથી અરજી કરવાની રહેશે.
- અરજી ફોર્મ તમે સત્તાવાર વેબસાઈટ અથવા નીચે આપેલ લિંકની મદદથી ડાઉનલોડ કરી શકો છો.
- અરજી મોકલવાનું સરનામું : રિક્રુટિંગ એજન્સી, સબ એરિયા, અંબાલા કેન્ટ., જિલ્લો – અંબાલા, રાજ્ય – હરિયાણા, પિનકોડ નંબર – 133001 છે.
- અરજી ફોર્મ પર તમે કઈ પોસ્ટ માટે અરજી કરી રહ્યા છો તે અવશ્ય લખવું.
- અરજી કરવા માટે 25 રૂપિયા અરજી ફી પેટે ચૂકવવાના રહેશે.
-: અરજી કરવા માટેની જરૂરી લિંક્સ :-
સત્તાવાર જાહેરાત વાંચવા માટે | અહીંયા ક્લિક કરો |
સત્તાવાર વેબસાઇટ પર જવા માટે | અહીંયા ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે | અહીંયા ક્લિક કરો |
અમારા વોટ્સએપ ગ્રુપની લિંક :
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે | અહિંયા ક્લિક કરો |
અન્ય મહત્વપૂર્ણ લિંક્સ :
સરકારી ભરતીની જાહેરાતો | અહીંયા ક્લિક કરો |
જાણવા જેવું (અજબ ગજબ) | અહીંયા ક્લિક કરો |
સરકારી યોજનાઓ | અહીંયા ક્લિક કરો |
હેલ્થ કેર (દેશી ઔષધ) | અહીંયા ક્લિક કરો |
મોટીવેશનલ સ્ટોરી | અહીંયા ક્લિક કરો |
શૂરવીરોની વીરગાથાઓ | અહીંયા ક્લિક કરો |
બૉલીવુડ ગપશપ | અહીંયા ક્લિક કરો |
રમત ગમત | અહીંયા ક્લિક કરો |
આજના ન્યુઝ પેપર | અહીંયા ક્લિક કરો |
આજનું રાશિ ભવિષ્ય | અહીંયા ક્લિક કરો |
────⊱◈✿◈⊰────
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો