જુનાગઢ મહાનગરપાલિકામાં U-PHC અને U-CHCમાં સીધી ભરતી 2023
Junagadh Municipal Corporation Recruitment 2023 : જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા U-PHC અને U-CHC માં ફાર્માસિસ્ટ, લેબોરેટરી ટેક્નિશિયન, એક્સ રે ટેકનીશીયન, સ્ટાફ નર્સ, ફિમેલ હેલ્થ વર્કર અને મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર ની કુલ ૮૬ જગ્યાઓ માટે નોટિફિકેશન પ્રસિદ્ધ કરી છે. ઈચ્છુક અને લાયકાત ધરાવતા ઉમેદવાર એ મ્યુનિસિપલ કોર્પોરેશનની સત્તાવાર વેબસાઈટ પર જઈ અરજી કરવાની રહેશે.
જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન U-PHC અને U-CHC માટે સીધી ભરતી હાથ ધરે છે, આ જાહેરાત દ્વારા કુલ 89 વિવિધ જગ્યાઓ ઓફર કરે છે. અરજી ફોર્મની શરૂઆત અને અંતિમ તારીખો, વય માપદંડ, શૈક્ષણિક લાયકાત અને ખાલી જગ્યાઓની સંખ્યા સહિતની મહત્વપૂર્ણ માહિતી અહીં આપવામાં આવી છે. આ ભરતી ઝુંબેશ સૌરાષ્ટ્રના યુવાનો માટે એક ઉત્તમ તક રજૂ કરે છે, અને તે ખરેખર જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા એક નોંધપાત્ર અને આશાસ્પદ પ્રયાસ છે.
આ ભરતીમાં સૌથી વધુ જગ્યા ફેમેલ હેલ્થ વર્કર અને મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરની છે આ બંને પદો માટે ૩૨ ૩૨ જગ્યાઓ માટે અરજી મંગાવવામાં આવેલ છે આ ઉપરાંત ફાર્માસિસ્ટ લેબોરેટરી ટેક્નિશિયન સ્ટાફનો લની જગ્યાઓ માટે પણ અરજીઓ મંગાવવામાં આવેલ છે.
-: જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2023 : હાઇલાઇટ્સ :-
સંસ્થાનું નામ | જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન |
કુલ જગ્યા | 86 |
અરજી કરવાનો સમય ગાળો | 18/09/2023 બપોરના 2 વાગ્યા થી 17/10/2023 (રાતના 11.59) સુધી |
ભરતી નો પ્રકાર | સીધી ભરતી |
સત્તાવાર વેબસાઈટ | junagadhmunicipal.org |
આ પોસ્ટ પણ વાંચો : ધોરણ 10/12 પાસ માટે રક્ષા મંત્રાલય ભારત સરકારમાં નોકરી મેળવવાની સુવર્ણ તક
-: જગ્યાનું નામ :-
જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ આ નોટિફિકેશન માં ફાર્માસિસ્ટ, લેબોરેટરી ટેક્નિશિયન, એક્સ રે ટેકનીશીયન, સ્ટાફ નર્સ, ફિમેલ હેલ્થ વર્કર અને મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર પદ માટે નોટિફિકેશન પ્રસિદ્ધ કરેલ છે.
-: પદ પ્રમાણે ખાલી જગ્યા :-
- ફાર્માસિસ્ટ :- 08
- લેબોરેટરી ટેક્નિશિયન :- 09
- એક્સ-રે ટેકનીશીયન :- 01
- સ્ટાફ નર્સ :- 07
- ફિમેલ હેલ્થ વર્કર :- 32
- મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર :- 32
ઉપર જણાવેલ ખાલી જગ્યાઓ પૈકી કેટેગરી વાઇઝ કેટલી જગ્યાઓ છે તે જોવા માટે ઓફિસિયલ નોટિફિકેશન ચકાસવું.
-: ફોર્મ ભરવાની મહત્વની તારીખો :-
જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન યુ-પીએચસી અને યુ-સીએચસીમાં સીધી ભરતી માટે ઓનલાઈન અરજી કરવા માટે તમે તમારી અરજીઓ સત્તાવાર વેબસાઇટ https://junagadhmunicipal.org/ પર 18 સપ્ટેમ્બર, 2023 (2 PM) થી શરૂ કરીને ઑક્ટોબર 17, 2023 (PM 11.59) સુધી સબમિટ કરી શકો છો. અરજી પ્રક્રિયા માટે આ તારીખો અને સમયનું પાલન કરવાની ખાતરી કરો.
-: અરજી કઇ રીતે કરશો? :-
અરજી પ્રક્રિયા જાણવા માટે | અહીંયા ક્લિક કરો |
-: અરજી કરવા માટેની મહત્વપૂર્ણ લિંક્સ :-
ઓફિશિયલ જાહેરાત જોવા માટે | અહીંયા ક્લિક કરો |
વેબસાઈટ પર જવા માટે | અહીંયા ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીંયા ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે | અહીંયા ક્લિક કરો |
-: ફોર્મ ભરવાના સંદર્ભમાં હેલ્પલાઈન :-
હેલ્પલાઈન ફોન નંબર | 89290-13101 |
હેલ્પલાઈન ઈ-મેઈલ | support@registernow.in |
અમારા વોટ્સએપ ગ્રુપની લિંક :
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે | અહિંયા ક્લિક કરો |
અન્ય મહત્વપૂર્ણ લિંક્સ :
સરકારી ભરતીની જાહેરાતો | અહીંયા ક્લિક કરો |
જાણવા જેવું (અજબ ગજબ) | અહીંયા ક્લિક કરો |
સરકારી યોજનાઓ | અહીંયા ક્લિક કરો |
હેલ્થ કેર (દેશી ઔષધ) | અહીંયા ક્લિક કરો |
મોટીવેશનલ સ્ટોરી | અહીંયા ક્લિક કરો |
શૂરવીરોની વીરગાથાઓ | અહીંયા ક્લિક કરો |
બૉલીવુડ ગપશપ | અહીંયા ક્લિક કરો |
રમત ગમત | અહીંયા ક્લિક કરો |
આજના ન્યુઝ પેપર | અહીંયા ક્લિક કરો |
આજનું રાશિ ભવિષ્ય | અહીંયા ક્લિક કરો |
────⊱◈✿◈⊰────
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો