“NHM અંતર્ગત ૧૧ માસના કરાર આધારિત ભરતી કરવા બાબત"
સરકારી હોસ્પિટલ થરાદ ખાતે કોવિંડ-૧૯ ની મહામારીના સંજોગોમાં બાયોમેડિકલ એન્જીનિયર-૧ અને ઓક્સિજન પરબની જગ્યાઓ માસિક વેતન ૨૨૫૦૦/- અને ૧૭૭૧૮/- ફિક્સ મહેનતણાથી એન.એચ.એમ. હેઠળ તદ્દન હગામી ધોરણે 11 માસના કરાર આધારિત સદરહું જાહેરાત આપવામાં આવે છે. માન્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ તા.૫/૦૩/૨૦૨૩ થી ૨૨/૦૩/૨૦૨૩ સુધીમાં http://arogyasathi.gujarat.gov.in પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. સદર જગ્યા માટેનું મૌખિક ઈન્ટરવ્યું તા.૨૪/૦૩/૨૦૨૩ ના શુક્રવાર ના રોજ સવારના ૧૦.૩૦ કલાકે સરકારી હોસ્પિટલ થરાદ ખાતે રાખવામાં આવેલ છે. સદર જાહેરાત માટે પસંદગી સમિતિ નો નિર્ણય આખરી રહેશે.
જગ્યાનું નામ :
- બાયોમેડીકલ એન્જીનીયર - 01
શૈક્ષણીક લાયકાત :
- બેચલર ઓફ એન્જી.
અથવા
- બૅચરલ ઓફ ટેકનોલોજી
ઇચ્છનીય લાયકાત તથા અનુભવ :
- ઈજનેરીમાં લાયકાત પછીના 2 વર્ષનો કાર્ય અનુભવ તેમજ પ્લાન્ટ ઓપરેશન્સ અથવા મેડિક્લ ડિવાઇસ અને ઓક્સિજન સિસ્ટમ માન્યતા મુલ્યાંકન ઇચ્છનીય છે.
- એન્જિ. (એમ.બી.એ. માં પોસ્ટ ગ્રેજ્યુએશન તથાય કોઈ પણ સંસ્થાનો કોમ્પ્યુટર એપ્લીકેશનના મૂળભૂત જ્ઞાનનું પ્રમાણપત્ર. સપ્લાય ચેઇન મેનેજમેન્ટનું જ્ઞાન અગ્રતા રહેશે. રાજય જિલ્લા અને હોસ્પિટલ સ્તરે યોગ્ય અમલીકરણ સંકલન વિષયક જાણકારી હોવી જોઈએ. આ ઉપરાંત ઉચ્ચસ્તરીય કોમ્પ્યુટર જ્ઞાન હોવું જરૂરી છે.
જગ્યાનું નામ :
- ઓકિસજન ઓપરેટર - 01
શૈક્ષણીક લાયકાત :
- માધ્યમીક પરીક્ષા (SSC) પાસ પ્રમાણપત્ર અને ITI પરીક્ષા પાસ પ્રમાણપત્ર.
ઇચ્છનીય લાયકાત તથા અનુભવ :
- પ્રથમ પસંદગી :- સ્ટાફ કે જેઓ હાલમાં ઓક્સિજન સંસાધનો / પી.એસ.એ. પ્લાન્ટનું સંચાલન કરી રહ્યાં છે. અને MoSDE.GOI દ્વારા સંચાલિત PSA ઓકિસજન પ્લાન્ટના સંચાલન અને જાળવણી ૫૨ ૧૮૦ કલાકની તાલીમ મેળવેલ હોય.
- બીજી પસંગી :- ITI પાસ / પ્રશિક્ષકો જેમણે MoSDE.GOI દ્વારા સંચાલિત PSA ઓકિસજન પ્લાન્ટના સંચાલન અને જાળવણી ૫૨ ૧૮૦ કલાકની તાલીમ મેળવેલ હોય.
ઓનલાઇન ફોર્મ ભરવા અંગેની જરૂરી સુચનાઓ:-
- ઉમેદવારની ફક્ત ઓનલાઈન http://arogyasathi.gujarat.gov.in પોર્ટલ પર મળેલ અરજી જ સ્વીકારવામાં આવશે. આર. પી. એ. ડી.,સ્પીડ પોસ્ટ, કુરિયર કે સાદી ટપાલ દ્વારા મળેલ અરજીઓ માન્ય રહેશે નહીં.
- આરોગ્યસાથી ઓનલાઇન પોર્ટલમાં PRAVESH-CANDIDATE REGISTRATION માં સૌપ્રથમ રજીસ્ટ્રેશન કરી PRAVESH > CURRENT OPENING માં જઇ લોગીન કરી ફોર્મ ભરવાનું રહેશે.
- સુવાચ્ય ઓરીજીનલ ડોક્યુમેન્ટની ફોટોકોપી સોફ્ટવેરમાં અપલોડ કરવાની રહેશે.
- અધુરી વિગતો વાળી અરજીઓ માન્ય રહેશે નહીં.
- ઉમેદવાર ની એક કરતાં વધુ અરજી કરી શકશે નહી.
- ઉમેદવારની ઉંમર ૧૮ વર્ષથી ઓછે કે ૪૦ વર્ષ થી વધુ હોવી જોઇએ નહીં.
મહત્વપૂર્ણ તારીખ :
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ | 22/03/2023 |
મૌખિક ઇન્ટરવ્યૂ તારીખ | 24/03/2023 |
મહત્વપૂર્ણ લિંક :
ઓનલાઈન અરજી કરવા | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા | અહીં ક્લિક કરો |
ઇન્ટરવ્યૂ સ્થળ અને સમય :
ઇન્ટરવ્યૂ સ્થળ | ઇન્ટરવ્યૂ સમય |
સરકારી હોસ્પિટલ - થરાદ | શુક્રવારે સવારે 10:30વાગ્યે |
સરકારી નોકરી ને લગત અન્ય જાહેરાતો નિચે આપેલ છે :
આ પણ વાંચો : ધોરણ 10 પાસ માટે ડેટા એન્ટ્રી ઓપરેટર ભરતી, ગુજરાત હાઉસિંગ બોર્ડ વડોદરા ભરતી 2023, છેલ્લી તારીખ - 23/03/2023
આ પણ વાંચો : ધોરણ 10 પાસ માટે યંત્ર ઇન્ડિયા લિમિટેડમાં ભરતી 2023, અરજી કરવાની છેલ્લી તારીખ 28/03/2023
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો